પેન્ગ શુઈલીન

જેની પાસે પુર્ણ શરીર નથી કે પુર્ણ પગ નથી અને ફક્ત 78 સે.મી.ની ઉંચાઈ હોવા છતાં અસીમ અવરોધો પર વીજય મેળવનાર પેન્ગ શુઈલીનને તમે આજે મળવાના છો. શું તમે પેન્ગ…

શું ચુંટણી ઢંઢેરા (મેનીફેસ્ટો) માત્ર કાગળના ટુકડા છે?

વીશ્વના બાર દેશોમાં રાજકીય પક્ષો મતદારોને આપેલા વચનોને નોંધપાત્ર રીતે પુર્ણ કરે છે; પરન્તુ આ બાર દેશોની તુલનામાં આપણે ક્યાંય નથી. શું ભારતીય રાજકીય પક્ષો મતદાન વચનોની અપુર્ણતાને વાજબી ઠેરવવા…

વીવેકશક્તી, અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનું ચાલકબળ છે

અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય એટલે શું? અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યની આડે કોણ આવે છે? અને તેઓ અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યને નીયંત્રીત કરવા માટે શું કરે છે? Continue reading "વીવેકશક્તી, અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનું ચાલકબળ છે"

સુહાગરાતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

આપણો સમાજ હજુ સેક્સની બાબતમાં વીદેશ કરતાં ઓછો વીકસીત છે. તો પછી સેક્સ એજ્યુકેશનને નામે આવી બધી ચીજવસ્તુઓ અમને શા માટે શીખવાડાય છે? આજના ઉપક્રમમાં ડૉ. મુકુલ ચોકસીએ 13 પ્રશ્નોના…

અન્ધશ્રદ્ધા નીર્મુલન માટે ‘દોણી’નો પ્રયોગ

આજના આધુનીક સમયમાં અસંગત હોવા છતાં કહેવાતી પરમ્પરાઓ અને અન્ધ માન્યતાઓએ આપણા સમાજજીવને ‘ચલી આતી હે’ના નાતે નીભાવી રહ્યા છીએ? શું પરમ્પરાના નામે આપણે સગવડીયા થઈ ગયા છીએ? શું નૈતીક…

ઈલાપીડે (Elapidae) કુટુંબના ચાર સાપ

(54) બોમ્બે અખાતનો દરીયાઈ સાપ, (55) અલંકૃત દરીયાઈ સાપ, કોચીનનો દરીયાઈ સાપ, (56) પીળા પેટાળનો દરીયાઈ સાપ અને (57) ચંચુ દરીયાઈ સાપ, ચાંચીયો દરીયાઈ સાપની સચીત્ર જાણકારી પ્રસ્તુત છે. Continue…

સોબોરનો ઈસાક બારી

આજના લેખનો નાયક નવ વર્ષનો બાળક છે. તમે વીચારશો કે નવ વર્ષના બાળક વીશે તો શું લખવાનું હોય? આ બાળક આજે વીશ્વમાં વીસમી સદીનો ‘આઈઝેક ન્યુટન’ કહેવાય છે. Continue reading…

લગ્નપુર્વે સેક્સનો અનુભવ જરુરી છે?

મારી પત્ની મારી નજીક આવવાનું ટાળે છે. કહે છે કે મારા મોઢામાંથી વાસ આવે છે. શું દરેક પાનમસાલા ખાનારના જીવનમાં આવું બનતું હશે? પત્નીને કઈ રીતે સમજાવવી? ડૉ. મુકુલ ચોકસીએ…

માનવતાની સીદ્ધીનો સંકલ્પ

માનવતાની સીદ્ધી પ્રાપ્ત કરવા માટે મનુષ્યે શું કરવું પડે? જ્ઞાન, વીદ્યા, ધન, કળા વગેરે સીદ્ધી સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે? શું તે વારસામાં મળી શકે? Continue reading "માનવતાની સીદ્ધીનો સંકલ્પ"

ઈ.બુકનો આવકાર

કેટલાંક લોકોની દલીલ છે કે ઘી ઢોળાઈ તેના વીશે બોલો છો, બકરી ઈદના દીવસે બકરાં કપાય છે, તેના વીશે કેમ બોલતા નથી? શ્રદ્ધાળુઓ કદી એવું વીચારતા નથી કે મન્દીર/મસ્જીદ/ચર્ચમાં ચોરી…