હરીજન – ગીરીજન

કેન્દ્ર સરકારે ‘હરીજન ગીરીજન’ શબ્દનો ઉપયોગ કરવા પર 1982 થી પ્રતીબંધ મુક્યો છે. છતાં પણ આપણા નેતાઓ આ શબ્દનો બેફામ ઉપયોગ કરે છે. તેને બદલે બંધારણમા કરેલ જોગવાઇ મુજબ ‘અનુસુચીત જાતી/ અનુસુચીત જનજાતી’ શબ્દનો ઉપયોગ કરવો જોઇએ. આ પ્રતીબંધના અમલ માટે લડત આપવાનો સમય પાકી ગયો છે.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૭/૦૮/૧૯૯૫ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

2 Comments

 1. નમસ્તે ગોવિંદભાઈ
  મારું નામ લકુમ હરેશ છે. હું ભાવનગરનો રહેવાશી છું.
  તમારો બ્લોગ ખુબજ સરસ અને રસપ્રદ છે. તમારું કાર્ય અને મારું કાર્ય બંને ભલે અલગ અલગ રસ્તા પર હોય પરંતુ કાર્ય બંનેનું એક જ છે મારો પ એક બ્લોગ છે જેમાં હું દલિત સમાજ માટે મદદરૂપ થવા બાબતના ઘણા બધા લેખો રજુ કરું છું.
  મારું આપને નિવેદન છે કે તમે તમારા બ્લોગ માં મારા બ્લોગનો સમાવેશ કરી સમાજ માટે વધુ રાષ્પ્રદ માહિતી પૂરી પાડવામાં મદદરૂપ થાવ તેવી અપેક્ષા છે.
  આપના જવાબની મને રાહ રહેશે.
  જાય ભીમ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s