આનંદની પળ, તે જ નવું વર્ષ

       

        આપણે તો આ દુનીયા પર ‘વીદ્યુત વીભાજનની રીત’  જેવા છીએ, જેમાં ‘કેથોડ’ અને ‘બેનોડ’ બે ધ્રુવો છે, પરંતુ આપણે તો માનવરુપી ધ્રુવ તરીકે ‘કેથોડ +’ પરથી પોઝીટીવ  આયનો છુટા પાડવા છે અને હંમેશા પોઝીટીવ થીન્કીંગ કરવું છે. ‘બેનોડ’ પર તો એસીડ જેવા અનીષ્ટ તત્વો રહે છે.

       આપણી ચોતરફે ભય, ભુખ, ભ્રષ્ટાચાર,  લાગવગ… તત્વોની ભરમાર વચ્ચે આપણે જીવવું કેમ? આપણે આ બધી ગંદકીમાં પણ ખુશીથી વાત કરી શકીએ છીએ. આપણે માટે આ ‘ટેસ્ટટ્યુબમાં Green Layer’ જેવું છે.

         ટપાલી તમારા હાથમાં ગ્રીટીંગ કાર્ડ મુકે છે ત્યારે ખુશી અનુભવાય છે. જ્યારે આપણે રુબરુમાં સાલમુબારક કરીએ છીએ એમાં શુષ્કતા અનુભવાય છે, લાગે છે ને?

         શાંતીથી કોઇ દીવસ કોયલનો ટહુકો સાંભળીશું કે રાતની ચાંદનીમાં આકાશના તારા જોઇશું, કેવી અનુભુતી થશે?

        આપણા માટે તો હર પળ આનંદની હોય, તે જ નવી ક્ષણ… નવું વર્ષ.

 

મારૂ પરીવાર

ના

નુતન વર્ષાભીનંદન

 

3 Comments

  1. સુભ દીવાળી અને આગોતરા સાલમુબારક…
    કેથોડ તો નેગેટીવ હોય છે!!
    જો કે, ઈલેક્ટ્રોન એનોડ પર ભેગા થયેલા હોય છે ક!!

    Like

  2. happy Diwali &Good Wishes for New Year Wish u &your family Happy n healthy life I saw your blog today as icould not downlod gujarati on my computer.
    Pl also give recent news on your blog
    Your really trying your best I have also talked with Babubhai(Surat) about your blog

    Again with good wishes

    Dr Ashwin Shah

    Like

  3. આદરણીય શ્રી સુરેશભાઇ,
    આપની ભલી લાગણી અને પ્રતીભાવ બદલ આભાર.
    રસાયણશાસ્ત્રમાં ઇલેક્ટ્રોન્સને છુટા કરે તેને કેથોડ કહેવાય. ભૌતીકશસ્ત્રની ર્દષ્ટીએ એ જ ઇલેક્ટ્રોન્સને પોઝીટીવ ગણાય છે.
    જે સહજ જાણ થવા વીનંતી છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s