વર્ષગાંઠે

B. D. 19/05/1988

પ્રીય મયુર,

તારી સાથેના નીર્મળ અને નીખાલસ સંબંધમાં આડે આવતાં મારા દોષોને સુધારવામાં હું કોઈ કસર નહીં રાખવાનો આ ક્ષણે સંકલ્પ કરું છું.

 

વર્ષગાંઠે ખુબ ખુબ આશીષ અને હાર્દીક અભીનંદન……

 

–  પપ્પા

” લાગણીને હ્ર્દયની જો ભાષા મળે,

તો સંબંધોના સાચા ખુલાસા મળે.”

(પંક્તી: બાબુભાઈ પટેલ)

 

23 Comments

 1. આકાશેથી શુભ્ર તારલો અવનિ પર અવતરે
  મનુષ્ય બાળ અવતર્યું એમ સુજ્ઞ જનો સહુ કહે.

  મયુરને જન્મદિવસના ખુબ ખુબ અભીનંદન.

  Like

 2. સરસ સંકલ્પ. ભાગ્યે જ લેવાતા હોય એવા સંકલ્પોમાંનો એક.

  મયુર ભાગ્યશાળી છે.

  ધન્યવાદ અને શુભેચ્છાઓ.

  Like

 3. happy birthday to mayur…

  અને બહુ જ સરસ સંકલ્પ ગોવિંદભાઈ…પોતાના દોષો દૂર કરવાનો સંકલ્પ માત્ર પણ ઘણી હીંમત માગી લે છે…

  Like

 4. Jay Shri Krishna Govindbhai,

  Wish you a many many Happy returns of the day to Mayur.

  Happy Birthday…

  When we improve our self first then others have to be improve.
  and when son become elder its very necessarory to become his friend rather than father.Good one..

  Yours Dr.Hitesh chauhan

  Like

 5. ગોવીંદભાઈ મારૂ,

  આપનો આ સરસ મજાનો સંકલ્પ કર્યો, તે જ પ્રમાણે ચિ. મયુરભાઈએ પણ તેમના પપ્પાએ કરેલ સંકલ્પમાંથી ઘણું ચિતન મનન અનુકરણ કરવાનો છે.

  ચિ. મયુરભાઈ જન્મદિન પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા.

  આપની ઈચ્છા અને કંઈ કરી છુટવાની ભાવના સાથે દ્રઢ સંક્લ્પ કરી અમલમાં મુકી સાર્થકપૂરવાર કરવાની જવાબદારી ઉઠાવવાનો આ મૂલ્ય અવશ્ય ચુકી ન જવાઈ ….

  કાંતિભાઈ કરસાલા,

  Like

 6. વડીલો અને મીત્રો,

  નમસ્કાર.

  મારો દીકરો ચી. મયુરના જન્મદીને ગુજરાતી બ્લોગ પરીવાર તરફથી મળેલ પારીવારીક પ્રેમ, પ્રતીભાવ તેમજ શુભેચ્છાઓથી મારા સંકલ્પને ખુબ જ બળ અને પ્રોત્સાહન મળેલ છે.
  ખુબ ખુબ આભાર.

  આપનો ગોવીન્દ મારુ

  Like

 7. સરસ સંકલ્પ. ભાગ્યે જ લેવાતા હોય એવા સંકલ્પોમાંનો એક.

  મયુર ભાગ્યશાળી છે.

  ધન્યવાદ અને શુભેચ્છાઓ.

  natwar Charania
  9998432911
  Mumbai

  Like

 8. many many happy returns of the day….

  congrats !!

  in Indian society mostly Pappa is to rule over

  and if we have soo gr8 pappa …

  we are tooooooo lucky !!

  Like

 9. Gr8 Pappa …
  You had done 2 much 4 us.
  Now it is our time to Determination 4 you and Mammy also.
  I am and my elder brother R 2 lucky!!
  With regards
  Yours truly
  Mayur

  Like

 10. Respected Ladies and Gentlemen,
  I am thankful 4 you’re Blessing….. in my favour.
  Really I am 2 lucky!! 4 Gr8 Pappa and Mammy.
  With regards
  Yours truly
  Mayur

  Like

 11. મોડી મોડી મયુરના જન્મદીને વર્ષગાંઠની શુભકામનાઓ.
  મારૂભાઈ સાથે મારી ઘણી જુની ઓળખાણ છે, નવસારી વિજ્ઞાનમંચ કે એવું કઈંક સંસ્થા એઓ ચલાવતા હતા એ ચાલુ છે કે કેમ?
  પિતાને પુત્ર કહે કે હવે મારો વારો છે. પણ પિતા વારો આવવા નથી દેતા. બસ પિતાનો પ્રેમ જ પામવાનો હોય છે.

  Like

 12. dear govind bhai namaste
  Happy birth day to Mayur
  What Mayur does now in a days?Tell me on a phone-kardam modi-9429037726

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s