Join 1,215 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
સુંદર લેખ… અધિવેશનની તારીખ ?
LikeLike
” નવસારીમાં આગામી ડીસેમ્બરમાં-’૦૯ (તારીખ-૨૫,૨૬ અને ૨૭મી દરમીયાન) ત્રણ દીવસ માટે ‘બાનો ભીખુ જ્ઞાનપ્રસાર ટ્રસ્ટ’ તરફથી સાહીત્ય પરીષદનું અધીવેશન યોજાઈ રહ્યું છે. ”
લેખની શરુઆતમાં તારીખ નીર્દેશ કરેલ છે જ. જે વંચાણે લેવા વીનંતી છે.
આભાર.
LikeLike
આખો લેખ સડસડાટ વાંચી ગઈ એમાં પહેલી જ લીટી વાંચી હશે તોયે ધ્યાન બહાર રહી ગઈ… 🙂
આભાર ગોવિંદભાઈ.
LikeLike
ગોવિંદભાઈ દરેક લેખની જેમ જ સુંદર લેખ. સાહિત્ય અને એની પવિત્રતા પ્રત્યેની તમારી લાગણીને વંદન. લોભી અને દંભી સાહિત્યકારોની નામ લીધા સિવાય સારી જાટકણી કરી છે. સાહિત્ય-સર્જન આવકનું સાધન હોઈ શકે પણ ધનપ્રાપ્તીનું વાહન ન હોઈ શકે.
LikeLike
બહુ જ ઉપયોગી લેખ. હાર્દીક અભીનંદન.
દયાળભાઈ કેસરીના “આઝાદીની ગૌરવગાથા” પુસ્તકમાં નીચે મુજબ નવસારીમાં ભરાયેલી સાહીત્ય પરીષદનો ઉલ્લેખ છે, પણ એ કયા વર્ષમાં ભરાયેલી તે જણાવ્યું નથી.
“ખાદીનાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ થયેલાં યુવકયુવતીઓ સરઘસમાં નીકળતાં ત્યારે આકર્ષક લાગતાં. નવસારીમાં સાહિત્ય પરિષદ ભરાયેલી ત્યારે ઉમાશંકરભાઈએ એની સરસ નોંધ લીધી છે. ખાદી પહેરનારાઓમાં દેશાભિમાન કળાતું.”
આ નોંધ નવસારી કાંઠાવીભાગમાં ખાદીના વપરાશ સંદર્ભે કરવામાં આવી છે. પણ કયા સમયે તેનો કોઈ અણસાર મળતો નથી. જો કે હું ૧૯૭૪માં અહીં ન્યુઝીલેન્ડ આવ્યો ત્યાં સુધી મારી જાતે કાંતેલી ખાદી વાપરતો. આથી આ ઉલ્લેખ કદાચ ૧૯૫૭માં ભરાયેલી પરીષદ સમયનો હોઈ શકે.
LikeLike
સરસ લેખ . ગમ્યો.
વધતા જતા નેટના ઉપયોગ જોતાં મારા તમારા જેવા સામાન્ય માણસો માટે ઈ-પુસ્તક એ સૌથી સરળ માર્ગ છે. લખનાર, વાંચનારને કોઈ જ ખર્ચ નહીં અને આખી દુનીયામાં મફત અને તાત્કાલીક વીતરણ
LikeLike
We must appreciate the family& specially Kapilaben for this rational & uniqe step .Everybody must follow this type activitis for society & should not follow rituals which are useless & unproductive .
LikeLike
પંડ્યાજી તથા તેમના પરિવારને ધન્યવાદ.
LikeLike
Pandya family has followed / is following an exemplary path. VANDANS to them.
Ganga Swarup is not appropriate to any widow whether rational or otherwise.
It is difficult to judge why someone is going after blind faith. Man has to live in a society and many a times personal circumstances forces someone to act against his/her wish. We wish many people become brave and fearless.
LikeLike
મને હંમેશાં લાગ્યું છે કે ઈશ્વરને ભજવા ન ભજવા કરતાં માણસ સમાજની વચ્ચે કેવી રીતે જીવે છે. તે વાતનું મહત્ત્વ વધારે છે………
સ્વ. શ્રી પંડ્યાજીએ નવસારીમાં રેડક્રૉસ સોસાયટીની બ્લડબૅન્કથી માંડી નવચેતન સાહીત્ય મંડળ કે યોગા ક્લબ વગેરેની સ્થાપના કરી હતી. નવસારીના વીકાસના દર ચોથા કામમાં પંડ્યાજીનો ફાળો હતો. વર્ષો સુધી તેઓ એક માત્ર ‘ગુજરાતમીત્ર’ના પત્રકાર ….. હતા……..
Govindbhai, bu publishing this article, you had brought light to the Life of Late Pandiyaji..a person who was involved in JANSEVA…& performed his Duties as a Journalist..& died with a message of the REFORM in the Hindu Society..a message boldly executed by his wife. My salutations to the Entire Pandiya Parivar !
My village, Vesma, is close to Navsari & I am HAPPY that the Sahitya Parisad will be in NAVSARI.
Besr Wishes !>>>>CHANDRAVADAN. ( CHANDRAPUKAR )
http://www.chandrapukar.wordpress.com
LikeLike
ગોંવિદભાઈ,
ખુબ જ સરસ લેખ !!
હું તમારી એક વાત સાથે સહમત છું અને મેં નોંધયું છે સાહિત્યકારો પણ રાજકારણ ખેલતાં થઈ ગયા છે ! એવોર્ડ મેળવવા માટે તો તેવો પુરેપુરું રાજકારણ ખેલે છે. પાઠયપુસ્તક માં પોતાનો પાઠ ઘુસાડવા અવનવાં અખતરાં કરે છે, તે પણ સાવ સાચી વાત છે.
અરે, પ્રકાશકો નવા ઊગતાં સાહિત્યકારો ને પોતાની ઓફિસમાં ઘૂસવાં દેતાં નથી, તેમની લખેલ કૃતિઓનો ટેબલ પર ઘા કરી દે છે, તેમને પ્રોત્સાહન આપતાં નથી. અરે મેં ત્યાં સુધી જોયું છે કે કેટલાંક સાહિત્યકારો આ પ્રકાશકો ને પોતાનાં પુસ્તક છાપવાં માટે નો તમામ ખર્ચો ઉપરાંત લેખક-કવિ પોતે ઉલ્ટાં સામે થી પ્રકાશક ને પુરસ્કાર આપે છે, કામ માત્ર – ખાલી તે પ્રકાશન સંસ્થા નું પ્રકાશક તેરીકે નામ અને પુસ્તક નું વિતરણ કરવાનું !! આમાં ઊગતાં સર્જકો શું કરે કયાં જાય?!
કેટલાંક અખબારો-મેગેઝિન નાં તંત્રીઓ અને પ્રકાશકો એમ માને છે કે જાણીતા સર્જકની કૃતિઓ છાપવાંથી તેમનું વેચાણ ખુબ સરસ થશે, પણ ભાઈ નવિદિતને પણ થોડીક જગ્યાં ફાળવી દોને?!
LikeLike
sundar lekh ..
navsari ma yojanar aa prasang vishe jaani ne aanand thayo..
LikeLike
Dear Maruji,
Good newws..and happy to about Pandyaji”s family.
thanks..
Prakash shukla
LikeLike
માહિતી આપવા બદલ આભાર.
LikeLike
સુંદર માહિતી સભર લેખ…….. નવસારીની સાહ્રિત્ય પ્રેમી જનતા માટે ખુશીના સમાચાર
LikeLike
નવસારીનાં પત્રકાર ચંદ્રકાંત પંડ્યા વિશેની માહિતી વાંચી અને તેમની ૫તિભા જાની
સુંદર લેખ વાંચવાનું ગમે અને અંદરથી કાઇ મેળવવાનું ગમે તેવો માહિતી સભર લેખ
મલેક ફેમીલી તરફથી અભિનંદન
LikeLike
dear maruji,
nice informative article:સાહીત્યક્ષેત્રે પૈસા લઈને કરવામાં આવતા મૈત્રીવીવેચનોનું પ્રદુષણ વધ્યું છે….અથવા પોતાના પુસ્તકને પાઠ્યપુસ્તક તરીકે કેવી રીતે ઘુસાડવું એવી બધી જ મેલી વીદ્યામાં આજનો લેખક પારંગત થઈ ગયો છે..real gujatati literaty scene, isn’t it?
himanshupatel555.wordpress.com
LikeLike
નવસારીમાં યોજાનાર સાહિત્ય પરિષદનાં અધિવેશન અન્વયે શુભકામાનાઓ.
જ્યારે નવસારી હતો ત્યારે વારંવાર પંડ્યા સાહેબને મળવાનું થતું.
હું ખેતીવાડી કોલેજમાં એન એસ એસનું સંભાળતો હતો. એટલે પણ મળતો.
હવે એક વિનંતી.
સયાજી લાયબ્રેરી વિશે પણ માહિતી આપવા જેવી છે. નવસારીની સયાજી વૈભવ લાયબ્રેરીનો વૈભવશાળી ઈતિહાસથી બ્લોગ જગત પરિચિત થાય તો મજા આવે.
LikeLike