Join 1,241 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
Oh to be in England……
And then to be an Indian, a Gujarati, a Kathiawadi or a Charotarwala or Mehsanvi, Surti are all signs of not been able to leave nostalgia.
When we overdo tresspasing in foreign country’s culture and try to dump our usages, the conflicts begin. Some call it racism.
Its really high time that we really become globally suiting individuals.
Chinese, Japanese are far better then we Indians in this field and worst are our 2 neigbhors…..!
LikeLike
આ હાસ્યલેખ ખુબ ગમ્યો. ખડખડાટ હસાવે એવો લેખ માનનીય શ્રી હરનીશભાઈ લખતા હશે એની ખબર ન હતી. ખુબ ખુબ ધન્યવાદ હરનીશભાઈને તથા આ લેખ અહીં ઉપલબ્ધ કરાવવા બદલ આપને પણ ગોવિંદભાઈ.
LikeLike
વાહ… હરનીશભાઇ.
ગોવિંદભાઇ, થેન્ક્યુ. મઝા આવી ગઇ.
LikeLike
હાહાહા…..
હરનીશભાઇ નો સરસ હાસ્યલેખ.
ગોવિંદભાઇ આભાર. મઝા આવી ગઇ.
LikeLike
Dear Govindbhai,
Your introduction of Harnishbhai is nice.
Meeting him is nicer.
last year Hansaben and Harnishbhai and later thier family member were the great host.
His second book Sushila is in circulation.
Geera Rajendra and Trivedi Parivar
http://www.yogaeast.net
http://www.bpaindia.org
LikeLike
સરસ…મઝાનો, ચાબુક સાથે હસાવતો લેખ….
LikeLike
કાકાની દલીલ ખોટી નૉ’તી! કોઈ ને “જય શ્રી ક્રુષ્ણ” ,”જય જીનેન્દ્ર”, “જય સ્વામીનારાયણ”, “હરી હોમ” ,”હરે ક્રીષ્ણા” કહેવામા શુ વાધો છે? હવે તો અમેરીકન પણ કહે છે!
કાકા એમના અમેરીકાના પ્રવાસે હરીભાઈને ત્યા ઉતરેલ ત્યારે ઘરના બધા શોપીન્ગમા ગયેલ, કાકા ઘરે એકલા હતા ત્યારે પડોસી અમેરીકને ડોર બેલ વગાડ્યો, હરીભાઈના નેબર હુડમા એકબીજાના ઘરેથી વસ્તુઓ ઉછીની લેવાનો રીવાજ,
અમેરીકન પડોસીનુ Lawn mower દશેરાના દિવસેજ ઘોડુ ના ચાલે તેમ lawn બરાબર ઉગી હોય ત્યારે જ ના ચાલે, એટલે ચાલુ કરવાના ઘણા પ્રયત્નો પછી
Lawn mower ઉછીનુ લેવાના આઈડીયાથી હરીભાઈનો ડોર બેલ વગાડ્યો અને
કાકાએ બારણુ ખોલ્યુ તો અજાણી વ્ય્ક્તી ને જોઈને અમેરીકનને નવાઈ લાગી અને
પુછ્યુ ” Hari home?” કાકા એ જવાબમા સામેથી કહ્યુ.., ” હરી હોમ!”
હર્નીશભાઈ You are my kind of man! Congratulations!
મહેન્દ્ર શાહ.
LikeLike
કટાક્ષ અને વ્યંગપૂર્ણ સરસ હાસ્ય લેખ વાંચવાની મજા પડી.
હરનિશભાઇને અભિનંદન આભાર આપનો, ગોવિંદભાઇ.
LikeLike
ગોવિંદભાઈ, તમારી વાર્તા ખરેખર માંઝ્ઝા પમાડી ગઈ…લોકોને ભગવાનનું ભૂત કેટલે અંશે વળગું છે તેનું સુંદર નિરૂપણ કરી આપ્યું છે.રજૂઆત રસપ્રદ લાગી..ખુબ ખુબ આભાર..તમારી વાર્તાઓનો સંગ્રહ પી ડી એફ ફાઈલ માં મોકલશો તો આભારી થઈશ.
LikeLike
khubaj raras hasya lekh,,,,
Ch@ndr@
LikeLike
🙂
LikeLike
Guru, DEf. Je laghu nahi te guru” These are all self proclaimed one. Just select one from nature and follow one.
Baki a badhi to bekar vato che. Maza aavi gai.
visit
http://www.pravinash.wordpress.com
LikeLike
હરનીશભાઈને ધન્યવાદ અને ગોવિંદભાઈનો આભાર. હરનીશભાઈના હાસ્યની જય !
LikeLike
અંધશ્રધ્ધાના કીલ્લાની તો વાત જ થાય એવી નથી,
મુશ્કેલી આપણે …. ભારતમાં મહાન માણસોને ૧૦૦ ટકા સ્વીકારી લઇએ છીએ,
પણ ભલે થોડા તો થોડા ગોવીન્દભાઇ , ગુલાબભાઇ ભેડા જેવા પણ છે તેને પણ આનંદની વાત માનવી રહી,
હરનિશભાઇનો લેખ તે રીતે સરસ અને અર્થપુર્ણ છે,
બળવંત
LikeLike
કટાક્ષ અને વ્યંગપૂર્ણ સરસ હાસ્ય લેખ…….
LikeLike
મારા ક્લાયન્ટોમાં તો ઘણી જાતના લોકો છે. તેથી રોજ કોઈને જય સ્વામી નારાયણ, જય જીનેન્દ્ર, હરિ ૐ, જય કૃપાળુ મા, જય સાંઈનાથ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સલામ આલેકુમ, નમસ્કાર અને … એમ જાત જાતનું અભિવાદન કરતો રહું છું. જેને જે ગમે તેને પુજે – આપણે તો ગ્રાહક સચવાવો જોઈએ. આમ જોવા જાવ તો ભગવાનમાં તો ભાગ્યેજ કોઈકને રસ હોય છે, બાકી મોટા ભાગના તો પ્રસાદીયા ભગત છે. જેવો દેશ તેવો વેશ. બાકી થોડા સમય માં હરનિશભાઈએ કહ્યું તેમ હિરોઈનોને યાદ કરવાનું પણ શરુ થઈ જાય. અને વળી કોઈ કટ્ટરવાદીઓ જય ઓસામા તો વળી અમેરીકનો જય ઓબામા શરુ કરેઓ તો ય કાઈ નવાઈ નહીં
LikeLike
I m thankful to you all, those who are happy to read my essay-and thank you to Govindbhai- You all are very kind.
LikeLike
મુ. ગોવિંદભાઈ
હરનીશભાઈ ની હમેશા જ્ઞાન સાથે જ ગમ્મત હોય છે.
મને આ લેખ ની પીડીએફ મારા પર મોકલશો.
કિરીટ કાપડિયા
LikeLike
જોરદાર અને ધારદાર હાસ્ય. હરનિશભાઇ અહર્નિશ લખતા રહો.
LikeLike
Congrats for the writeup. Continue, I am enjoying and learning a lot from your material. Thanks.
LikeLike
WHA..GURU GOVIND and BHAGWAN HARNISH.
IT is now a problem to me, to WHOM I should BOW FIRST, when you both are present here.
I have marked ALWAYS GURU START IN THE NAME OF BHAGWAN AND WHEN HE SEES HIS BLIND FOLLOWERS ARE TOTALLY BLIND HE PUT BACK HIS BHAGWAN AND HE BECOME BHAGWAN BECAUSE NOT HE BUT HIS FOLLOWERS ARE CONSIDERING HIM BHAGWAN, THAN WHY NOT HE CAPTURE THE POST ALLOTTED TO HIM…
BEAWARE HARNISHBHAI……GURU GOVIND IS AFTER YOU…..
LikeLike
“गुरु गोविंद दोऊ खडे काको लागु पाय
बलीहारी गुरु आपकी, गोविंद दियो बताय”
ગુરુને વધુમાં વધુ માન આપવાની ગુરુઓ દ્વારા પ્રચ્છન્ન રીતે પ્રયાસ હોય છે.
મધ્યયુગની શરુઆતથી ભક્તિમાર્ગ સાથે ગુરુભક્તિનો પણ ઉદય થયો લાગે છે. શિખધર્મમાં તે ચરમસીમા ઉપર લાગે છે. ગુરુનો મહિમા અપાર છે.
જેઓ બ્રહ્મજ્ઞાન સમજવાની પહોંચ ધરાવતા નથી, અને તેમની મુસ્લિમ ધર્મ અંગિકાર કરવાની શક્યતા બને તેટલી નાબુદ કરવા માટે અને તેમને હિંદુ ધર્મમાં પકડી રાખવા માટે ગુરુભક્તિનો ઉદય થયો છે.
ઘણા લોકો (ગુરુઓ) ભગવાન થવા માગતા નથી તેથી તેમને પોતા માટે ગુરુ થવું વધુ યોગ્ય લાગ્યું. હાલમાં પણ ઘણા ગુરુઓ છે અને ભગવાનો પણ છે. રજનીશ પણ કોઇ અગમ્ય કારણસર ભગવાન રજનીશમાંથી ઑશો રજનીશમાં પરિવર્તિત થયેલા. “ગુરુ” પણ થઇ શકત પણ તેઓ પોતાની જાતને “ઈંટરનેશનલ” સમજતા હોવાથી કદાચ તેમને “ઑશો” શબ્દ હસ્તગત કરવો પસંદ પડ્યો.
દેશી અને વિદેશી ગુરુઓનું લેવલ લગભગ સરખું હોય છે અને તેઓ સૌ કોઇ પોતાને સર્વજ્ઞ માનતા હોય છે, તેથી બહુ હરખશોક કરવાની જરુર નથી. તેમની તાકત વિશાળ છે અને તેમાંના કેટલાકના કરતુતો પણ ગુન્હાહિત હોય છે. પણ જ્યારે તેઓ છીંડે ચડે ત્યારે તેમને “હો હા હો હો હા હો” કરી લપેટમાં લેવા અને કાયદેસરની કાર્યવાહી કરવી. આથી વિશેષ સુજ્ઞજનો કંઇ કરી શકે તેમ નથી એ વાત પણ તેમણે (સુજ્ઞ જનોએ) સમજવી જોઇએ.
ઘણી વસ્તુઓ નિરર્થક અને અપ્રમાણ હોય છે અને તેને આપણે ચલાવી લઇએ છીએ. કેટલાક સેવાભાવીઓ દંડો લઇને પાછળ પણ પડતા હોય છે અને આ લડત લાંબી અને આત્મીય જનો સાથે હોય છે અને તેથી તેમની (સેવાભાવીઓ) પાછળ પણ વૃદ્ધત્વ દંડો લઇને પડે છે.
જ્યાંસુધી સમાજમાં અનિશ્ચિતતા હશે ત્યાં સુધી ગુરુઓનું પ્રભૂત્વ રહેશે. યોગ્ય એ છે કે સમાજને યોગ્ય નેતાગીરી મળે.
shirish dave
LikeLike