અતીતને વાગોળવામાં શો ભલીવાર ?

અતીતને વાગોળવામાં શો ભલીવાર ? ‘જ્યાં ન પહોંચે રવી ત્યાં પહોંચે કવી’- એ ન્યાયે મહર્ષી વાલ્મીકી અને વ્યાસે અનુક્રમે રામાયણ તથા મહાભારતની રચના કરેલી. રામાયણ તથા મહાભારતની રચના કરવામાં તેઓએ…