‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
અહી પહેલો જે નિયમ લખ્યો છે તે અમેરિકામાં મૂળભૂત હક છે.જેને જે ધર્મ અપનાવવો તે અપનાવે અને કોઈ ધર્મ નાં રાખવો હોય તો નાં રાખે.
LikeLike
Yes I agree with this article
LikeLike
શ્રી ગોવિંદભાઈ,
ઘણાં વખતે આપના બ્લોગમાં સમન્વયકારી વિચારો જોવા મળ્યા.
એક સૂચન:-
કદાચ રંગીલું સંપાદન આપને માટે આવશ્યક હશે, પણ જો આપ આ લેખો સર્વ વાચકો માટે લખતા હો, તો આ પ્રકારનું રંગીલું સંપાદન વાચકોની આંખમાં ખૂંચે તેવું હોય છે. આશા છે કે મારુ આ સજેશન આપને રેશનલ લાગ્યું હશે, ધાર્મિક કે આધ્યાત્મિક નહીં.
LikeLike
આનંદ + આભાર.
ગોવીન્દ મારુ
LikeLike
‘રંગીલું સંપાદન’ નો અર્થ હું એવો કરુ છુ કે એક જ લેખમાં જુદા જુદા રંગો થી લેખની જુદી જુદી વાત જુદા જુદા દષ્ટિકોણથી કરવી. સંપાદક આ રીતે જુદા જુદા રંગો દ્વારા લેખની તોડ ફોડ કરે તો વાચકનું એકધારાપણું તૂટે છે અને રંગ પરિવર્તન વીશે તેનું નાનું મગજ વિચારવા લાગે છે. તેથી સારા લેખકો આખોએ લેખ એક જ રંગથી લખતા હોય છે. ક્યારેક એકાદ જુદા રંગનો ઉપયોગ કરે, બહુ જ વિશેષ બાબત હોય તો.
LikeLike
આ લેખમાં સમાવાયેલા તમામ મુદાઓ સાથે હું સંપૂર્ણ સહમત છું અને મોટે ભાગે તે પ્રમાણે અમારું જીવન જીવવાની કોશિશ કરી છે અને હજુ પણ કરતો રહુ છું. અમારા સંતનોને પણ એજ રીતે જીવવા શિક્ષણ આપી કેળવ્યા છે !
LikeLike
I fully agree with this article. The values of life are same everywhere. We all same. If we want peace and happiness in our life then, accept otheres and give happiness to them. I follow these simple rules in my daily life.
Thanks,
Pradeep H. Desai
Indianaplois,In,USA
LikeLike
અંગત જીવન માટે ઉત્તમ વીચારો.
સમાજ અપનાવે તે માટે ઘોર નીરાશા.
વીવેકાનંદ, ગાંધીજી, કબીર, નાનક સૌને ઘોળીને પી ગયેલા સમાજને દોરી શકે, તેવો કોઈ વીરલો જન્મ્યો નથી – અને ,,,,,,,,,,
દીવસે દીવસે સમૃધ્ધીની સાથે કેવળ સ્વલક્ષી બની ગયેલા સમાજમાં જન્મશે પણ નહીં.
LikeLike
આ લેખમાં સમાવાયેલા તથા ન સમાવાયેલા કેટલાય ઉમદા વિચારો છે. પરંતુ આ બધા વિચારો ને અમલમાં લાવવા ,પ્રેક્ટીકલ મા મુકવામાટે ના પ્રયત્નો ની ચર્ચા થવી જોઈએ તો હજી વધારે સારું!
LikeLike
I agree with dr gunvant shah’s way of becoming citizen , netizen and cosmozen i.e. To live and let other live with civic sense making neighbours to enjoy his basic human rights is the meaning of ideal citizen. Netizen means you should live with out damaging nature and natral creations it includes nature within -out and out side whithin human biology preserving to its potential. Cosmozen meaning to live quality life competatively to the world level . Person who knows the priciples of these 3 words and live with that is in real sense religeous person to me. dr desai
LikeLike
આદરણીય જગદીશભાઈના વિચારો ઉત્તમ છે.
LikeLike
આવકાર્ય અને સ્વીકાર્ય….. હુ પણ આવકારુ જ છુ…..
LikeLike
‘ભુમીપુત્ર’ સામયીકના તંત્રી શ્રી જગદીશ શાહ ઉદારમતના
તેઓના આ પુસ્તકનો જ નહીં; તેઓનો વ્યક્તીગત સાથ–સથવારો
પણ એક આનંદપર્વ બની રહે છે,
તેમના વિચાર ન કેવળ તર્ક બધ્ધ પણ વિવેકબધ્ધ પણ છે.
LikeLike
This is an excellent article to ponder -To me fanaticism in religions have been the greatest obstacles to secular ideology and human interactions-Sooner it gets abolished better will it be for human kind-It is my lifelong dream but as Jani saheb said it better!With best wishes–
LikeLike
Dharma maate apna lekhako, pradhyapako, vicharako, dharma dhurandharo,Gandhiji, Vinobaji vigere ghanuj kari chhutya chhe.
Manvi jaja bhage sarun, narssun samaje chhe. samay anusar, kutumb uchher, Shala, college na pradhypako nu shikhshan, pan shahadhayayono sang, kusang potika vicharo, smaj, vivek mukavi de chhe.
So var juthi babat doharavo etle te sachun manava faraj pade chhe. Aathi sachun sarun khovay chhe.
Jethi “Pake ghade kantha na chade” avun bane chhe. Dodto jamano, roti, kapada makan ni zal ma fasai zindagi vitavi de chhe.Samaj sudhara, dharma chhut chhat gaun banechhe. Zanzadma samay nathi raheto. Raheshe pan nahi.
Mahoday Vachspati! Dhrdha pane apna vicharo saathe samant hova chhatan aapni zidagi dartmyan banvun ashambhav lage chhe.
LikeLike
વિચારવા ફરજ પાડે તેવો લેખ, ગમ્યો.
LikeLike
Yes I am agreeable to the ideas presented. independence in all walks of life when adulthood is the core requirement.
Individualism is also the basic to follow the unique rules e.g. religion, marriage, as derived by oneself.
Are the illiterates of the country India are uderstandable as to what is good or worst for the self when the precedence exists for the past thounds of years. If not, think about the remeady.
Conservative is not always damaging but preserving the values that we need to last for ever.
LikeLike
દા.ત. આજનાં લગભગ તમામ સામાજીક અનીષ્ટોનાં મુળરુપે સંપ્રદાય, ધર્મ કે આધ્યાત્મવાદ(આત્મા–પરમાત્માનું અસ્તીત્વ સ્વીકારવું તે) રહેલ છે. વ્યક્તી–પીડા, શોષણ તથા અત્યાચારથી માંડીને ઘોર, ભયાવહ, લોહીયાળ આન્તરરાષ્ટ્રીય સમસ્યાઓ–સંઘર્ષનાં મુળમાં ધર્મભેદ જ છે, એ દીવા જેવું સ્પષ્ટતમ સત્ય છે.
–> કાર્લ માર્ક્સનું ધર્મ અંગે મંતવ્ય પણ આવું જ કંઈક હતું. એમણે બનાવેલા સિદ્ધાંતને આધારે USSRની રચના થઈ. જો ધર્મમાં મોટાભાગની સમસ્યાઓનું મૂળ હોત તો USSRની એ બધી સમસ્યાઓનું નિર્મૂલન થઈ ગયું હોત. પણ એવું ના થયું. ઉલટાનું USSR પોતે એક સૈકા માટે પણ ટકી ના શક્યું. એથી ઉલટ, ધર્મ નિરપેક્ષ રાષ્ટ્રો, કે જે એની પ્રજાને કોઈપણ ધર્મના પાલનની છૂટ આપે છે, એ ટકી ગયાં.
ધર્મ એ માનવમનની જરૂરિયાત છે જેના ઉચ્ચાટનથી ઉત્પન્ન થતા ખાલીપાને ભરવો શક્ય નથી. એટલે ગમે તેટલી તકલીફ આપતો હોય, ધર્મ તો રહેવાનો છે એવું મારું મત છે.
LikeLike