Join 1,288 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---
૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઇવે પર સોલા ભાગવત વિદ્યાપીઠ માં પણ સરસ મંદિર અને વિદ્યાપીઠ ની વચ્ચે એક ઘરડા ઘર આવેલું છે . વડીલો રોજ સવારે મંદિરની સેવામાં લાગી જાય છે . મંત્ર જપ કરી મન તંદુરસ્ત રાખવા માટેની સરસ સગવડ છે . આ સંસ્થા લગભગ ૩૦ થી વધુ વર્ષથી અવિરત કાર્યરત છે . આ સંસ્થાની પણ મુલાકાત લેવા જેવી છે .
અમદાવાદમાં બીજું ઘરડા ઘર ૧૩૨ ફૂટ રીંગરોડ પર શાસ્ત્રી નગર ચાર રસ્તા પહેલા આવેલું છે ત્યાં પણ વડીલો તમામ દુઃખ ભૂલી જઈ પ્રભુ ભક્તિ માં લાગી જાય તેવી જગ્યા છે .
LikeLike
ખુબ જ સુંદર વ્યવસ્થા ધરાવતા માનવ મંદિરની આપે વાત કરી. એ તદ્દન સાચું છે કે સંતાનો સાથેના અણબનાવ કે સંતાન ન હોય એ જ લોકો વૃધ્ધાશ્રમમાં આવતા હોય છે. મુરબ્બી શ્રી સતીશભાઈએ સાચું કહ્યું છે કે માનવસેવા જ પ્રભુસેવા છે. છતાં ક્યારેક વડીલો આમાં હૂંફની ખામી અનુભવતા હોય છે. જેમ નાનપણમાં મા-બાપના વઢવામાં પણ લાગણી કે પ્રેમ હોય છે તેમ વૃધ્ધાવસ્થામાં સંતાનો કે એમના બાળકો નાં બે શબ્દો ખારા-ખાટા માં પણ લાગણી જ હોય છે … આવા વૃધ્ધાશ્રમ સમાજમાં વધે તે ખરેખર આવકાર્ય છે????
LikeLike
Dear Friends,
It is a very good article to read. We all should help our parents and other human being.
Temples are god but human help is higher than worshiping Lord in temple.
We should never forget that what goes around, comes around.
Thanks so much.
Pradeep h. Desai
Indianaplois, In,USA
LikeLike
ખુબ સુંદર.કળયુગમા પણ શ્રવણના જેવા પુત્ર પેદા કરવા માટે પ્રથમ તો મારા મૂ.શ્રી.ભગુભાઇને વંદન.ભાઈશ્રી સતીશભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
આવી પ્રવૂતિ કરનાર અને સંસ્થાને લગતી માહીતીનો બહોળો પ્રચાર થવો ખૂબ જરુરી છે.
ભાઈશ્રી ગોવિદભાઈને પણ ધન્યવાદ.
LikeLike
Almost every religion teaches to respect and take care of elders but in reality the picture that we see everyday and everyehere is totally different. Their condition is more pitiable compared to elders in North America and Europe which are welfare states.
Dinesh bhai did a good job of visiting the Manav Mandir. But he has not mentioned where it is. i think it is in Jalalpr, Navsari. I think I have seen this many times from outside while going to Machhad where my aunty lives. Next time I may try to visit it and see from inside. Satish Patel and his colleagues are really doing exceptional service. May Allah favour them with best blessings.
Goving Maru bhai, you are doing a tremandous good job of bringing such things to our knowledge. Please keep it up.
Firoz Khan
Editor
Hindi Abroad weekly
Toronro
Canada
1 416 473 3854
LikeLike
લેખ વાંચી ને ખરેખર એવું લાગે છે કે ભગવાન અને તેનો પ્રેમ મંદીર માં નહિં પણ ઘરડાંઘર માં વસે છે.
કાસીમ અબ્બાસ
LikeLike
લેખ ખૂબ જ ગમ્યો. લેખક દિનેશ પંચાલને તથા લેખ પોસ્ટ કરવા બદલ ગોવિંદ મારુને ધન્યવાદ.
કેટલાંક વર્ષો પહેલાં ડાયાના એકનું અદભુત પુસ્તક ‘બનારસઃ સીટી ઑફ લાઈટ’ ખૂબ રસપૂર્વક વાંચ્યું હતું ત્યારથી એક વિચારે મારા હ્રદય અને મનમાં ઘર કર્યું છે. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘કાશીનું જમણ અને કાશીનું મરણ’ નામના લેખ દ્વારા મારા વિચારો રજૂ કરવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com
LikeLike
The article ‘Kashinu jamana ane Kahinu marana’ (in Gujarati) is ready and will be posted on the Blog http://www.girishparikh.wordpress.com any time! I would request Sri Dinesh Panchal to publish it in GUJARAT DARPANA.
LikeLike
I meant GUJARAT MITRA. Kindly correct. –Girish
LikeLike
‘કાશીનું જમણ અને કાશીનું મરણ!’ લેખ આજે (શનિવાર, સપ્ટેમ્બર, ૧૯, ૨૦૧૦; એકાદશીના દિવસે) http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યો છે. વાંચવા, વંચાવવા, અને પ્રતિભાવ આપવા વિનંતી.
–ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.mail
LikeLike
Please read September 18 in the above writing. Thanks. –Girish
LikeLike
અતિ સુંદર,
વૃધ્ધોની સેવા ઉત્તમ સેવા માટે પરમેશ્વર સૌને આશિષ આપે. એ સિવાય મારા હિસાબે, અનાથ આશ્રમો બનાવીને અનાથોની, રખડાઉ, કંગાલોની, ક્ષુદ્રોની સેવા કરવાથી સામાજીક ગંદકી રોકીને સુંદર માનવ બગીચો બનાવી શકા્ય, જેની પણ જરુર સમાજને અતિઆવશ્યક પણ છે.
LikeLike
congratulations for excellent project and best luck for future propsed work. may god help the organisors.
LikeLike
” Old folks home’ is blessings for old people. Young people some times forget that ‘ old people’ like to be loved and respected.
There is a beautiful couplet
‘ pipal pan kharanta hasati kunpaliya
muj viti tuj vitshe dhiri bapaliya’.
I remember in my young age whenevr I used to meet “old’ people they used to love to talk. That time i used to listen but I did not figure out why?
Just give them ears and two words of love.
Very nice info.
please visit
http://www.pravinash.wordpress.com
read about 9/11
LikeLike
Please correct my E-mail address: It should be girish116@yahoo.com. Thanks.
LikeLike
કોઈ પણ ઉંમરે અને સમયે માનવ ને પ્રેમ,હુંફ અને સ્પર્શ ની જરૂરીયાત હોય છે.આપણે ગરમ લોહીના પ્રાણીઓ છીએ.શારીરક સ્પર્શ સ્કીન ટુ સ્કીન ટચ ની જરૂરીયાત એ વૈજ્ઞાનિક સત્ય છે.જે માં બાપે આખી જીંદગી આપણે માથે હાથ ફેરવી ને આપણ ને જીવાડ્યા હોય તેમને પણ માથે કોઈ હાથ ફેરવે તે જરૂરી છે જ.જે વહુઓ ને એમના સાસુ સસરા નાં ગમતા હોય તેમણે એમના પોતાના માતાપિતા ને યાદ કરવા જોઈએ.જે સંતાનો માબાપ ની અવગણના કરે છે તેમના ઉછેર માં ખામી રહી ગઈ હોઈ શકે.માબાપે હવે તો ચાઈલ્ડ સાયકોલોજી ભણવી જ જોઈએ, જે ભવિષ્ય માં વૃદ્ધ થવાના છે જ..જો સંતાનોના બ્રેઈન અને સબ્કોન્શીયાશ માઈન્ડ માં માબાપે પ્રેમ ઠાંસી ઠાંસી ને ભર્યો હશે તે સંતાનો એમની અવગણના કઈ રીતે કરી શકશે?બધી નહિ પણ લગભગ મોટાભાગ ની વહુઓ ને એમના સાસુ સસરા ગમતા નથી તે કડવું સત્ય છે.ચાલો થોડા વ્યક્તિઓ એવા છે કે જેમને ફક્ત મંદિરો નહિ પણ વૃદ્ધજનોમાં ભગવાન દેખાય છે.ખુબ ખુબ ધન્યવાદ એવા જાણીતા નહિ પણ મહાન વ્યક્તિઓ ને.
LikeLike
The picture drawn of the old people is very touching. A couplet comes to mind:
Vadhare hoi paisa yar to manav ne ubha kar
tu ishwana navan mandir nava aavaas raheva de
This is real ‘khidma-e-khalq’, service of the mankind and Satishbhai’s example needs to be followed by the so called religious people who should realise that the best of to please God is to first serve and please his creation.
‘Darde dil ke vaste peda kiya insaan ko
Varna taa’at ke liye kutch cum na the kerro biyan.
LikeLike
ખૂબ સરસ
આ જ તો માનવતાના ધર્મો છે, પણ સ્વાભાવિક ધર્મ જાણીએ ને તો પછી કાયમનું સુખ વર્તે. આપણે સામાને સુખ આપીએ એટલે આપણને સુખ મળ્યા કરે. વ્યવહાર જો આપણે સુખ આપવાનો રાખીએ તો વ્યવહારમાં આપણને સુખ પ્રાપ્ત થાય ને વ્યવહારમાં દુઃખ આપવાનો વ્યવહાર રાખીએ તો દુઃખ પ્રાપ્ત થાય. માટે આપણેને જો સુખ જોઈતું હોય તો વ્યવહારમાં બધાંને સુખ આપો …મા બાપની સેવા ન સમજનારને પણ…
બધાંયને સુખ આપવાની શક્તિ મળે, એવી પ્રાર્થના
LikeLike
I really appreciate this work. I can say this is real India. If we remember that We are Human. Then we never have any negative thoughts come in our mind. I n my Soul with this type of efforts and People. Jai Hind.
LikeLike
GREAT. DO VISIT SWAMI SACHCHIDANADJI’S VRUDHASHRAM AT HIS ASHRAM IN PETLAD. SIMILARLY, ‘DIKRANU GHAR’-MY UNCLE’S CREATION AT AMRELI IS ALSO WORTH SEEING. BUT LOOKING TO ‘MANAV MANDIR’ IT SEEMS IT TRUELY MUST BE A ONE WITH ABSOLUTE HUMAN TOUCH..GOD BLESS THEM.
LikeLike
લેખ ખૂબ જ ગમ્યો. ભાઈશ્રી સતીશભાઈ. ગોવિદભાઈને ખુબ ખુબ ધન્યવાદ.
LikeLike
સુંદર માહિતી સભર લેખ.
વૃદ્ધોની સેવાનુ કામ કરનાર શ્રી સતીશભાઈ તથા અન્યોને સલામ.
LikeLike
swami sdchidanandji is real sadhu in inidia i know last 22 years swamiji is gives proper guidance and direction .
he is Agains of sudo secularesiom and orthodocss religion.
swamiji has given lotoff books, one of them PRUTHVI PRADKSHINA AND MARA ANUBHAVO I REQUEST PL, READ THIS BOOK AND ALL SAVAMIJIS CREATION IS EXCELLENT .
HE IS A REVOLUSHENER , HE IS DOOVER NOT ONLY TALKER . I KNOW DANTALI ASHRAM .
VRUDDASHRAM IS ESSENSIAL IN THIS YUG IF OUR SON NOT SANSKARI AND LOBHI WHAT CAN BE DONE , EVERY BODY MUST SEE MOOVI OF AMITHABHA BUCCHAN THAT IS;; BAGWAN;; LONG LIVE SWAMIJI AND HIS TEAM ; IF I CAN HELP ANY PL; CONTECT 9820962110
ISHWAR PUROHIT
LikeLike
વ્હાલસોયું નિમંત્રણ ….જરૂર થી આવશો …… આપ ખુદ નેજ પામશો ……
http://piyuninopamrat.wordpress.com/2010/09/10/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E2%80%A6-%E0%AA%9C%E0%AA%B0/
LikeLike
the report gives good hope for the elderly but the problem is it could cater only to a few. whereas we need such shelters for every senor citizen who has no one to support or neglected by their own children.
as in other countries, we must have such more ‘elderly homes ‘ maintained by government’s social welfare dept and all needy must be taken care of free of charge.
it’s nice all most all their material and religious needs are attended by this ‘home for the elderly’ but i would suggest a good library can be added to pass their leisure time more satisfactorily.
and lastly, may i dare to suggest that all of them should be allowed to make their companions in case they so desire and none should be made to feel ashamed of such relationships calling it immoral and unethical.
LikeLike
Govindbhai,,,very happy by this article….Realy foreign craze will makes parents lonely in life,,,,,these social
temples makes society healthy..because old people
need love and company in life…..where they get it……
Thanks
Prakash
LikeLike
Dinesh Panchalno Lekh tatha Gharda Ghar babat dil jarur dravi jay. Sarva samnya rite avun bane chhe ne bantun raheshe.
Darek kutumb na sanjogo juda hoy chhe.Vahu potana samana lai sasare avi hoy. Jaja bhage koy vahu ne Sasu Sasra ne sambhalva nathi Gamta hota.
Panch ke chha divasa koik ni nokari karva taiyyar hoy chhe jema potane svantray malyun mani kam karechhe pan nokari karva nu dukh nathi dekhatun. Sahadhyay ke upari (Boss) sambhandvun pade to sambhadi le chhe. Emni tak tak thi dukh lage pan chalavi le chhe. Nokari karvana paisa male chhe. Sasu Sasra paisa nathi aapta ke nathi aapi shakta.
Balak ke balko peda thay to sachavava Sasu Sasra ni javabdari. Sachavvama jara pan unap na chale.
Balsahaj balako jaruri bin jaruri dhandhal kare tena prati uttarman Dada/Dadi thoth buhat (Shikksha ) kare
ne Balak Maa/Baap ne fariyad kare to Kurukshetra bani java sambhav kharo. Pote nana hata, Maa/Baap ne pajvta tyare tamacha padta je bulay gayun
Jayn sudhi Pitashree gharma paisa kamai aape tyan sudhi ochho vandho pan vandho Vahune rahevanoj.
Kale martan hoy to aaje mare athva bija gharma raheva jay ke raheva raja aape tevun ichhe. Juda thya pachhi chhokaraonu dhyan kon raakhe eto Dada/Dadi ni faraj.
Maa/Baap (Sasu/Sasra) ummar ma mota thaya ashakta thaya. Khavadavva ni javabdari Vahu upar ave je na bani shake. Dhani Dhaniyani ne mota zaghda. Sasu/Sasra taddan akara thai pade; gharda gharman mokalva pervi rachay, aakhare mokalyej chhutko.
Aavi dayamni paristhiti ubhi thay jeno upay te Gharda Ghar.
Pani pahela pad bandhavi jaruri chhe. Maa/Baape bachat karvi rahi jo bani shake to. Badha Maa/Baap ne avak ghar kharch maanthi bachavi shakay tevi nathi hoti. Eva Maa/Baap ne to Gharda Ghar noj ashro rahe.
Dikaro/Vahu aa sandarbhe potanu bhavi bhakhi sake to kadach Maa/Baap ne Ghrada Ghare na mokle.
Abhimanthi thi kahi shakun ke me/mari dharma patni ye mari Maa ne 102 varsha ni ummar sudhi gharma sachvya. October 2008 na teni parlok sidhavi tayn sudhi. Amari Faraj Samji Karyun.
Eva Dikaro/Vahu duniya ma ghana chhe. Hun janu chhun visham paristhiti ma vidhva vahu chhokranone sambhli(child minding) kharach upade chhe. Pote pan hath/pagni bimari ma hova chhtan. Sasuji 84 na thaya ne bimari ma dava/doctor no kharcha upade chhe.
Prabhu sarvene sadbudhhi aape jethi Maa/Baap ne Gharda Ghare javun na pade.
LikeLike
પોતાના જ્યારે પારકા બને ત્યારે પારકાનુ પોતિકાપણું કેવુ વ્હાલસોયું લાગે?
ભાઈશ્રી સતીશભાઈ. ગોવિદભાઈને ખુબ ખુબ ધન્યવાદ.
LikeLike
સરસ ઉપયોગી માહિતી..એકવાર મુલાકાત લેવી જરૂર ગમશે..
નાના બાળકો માટે..અનાથાશ્રમ જેવી કે કોઇ પણ સારી સંસ્થાની માહિતી હોય તો આપવા વિનંતિ..
LikeLike
શ્રી સતીશ તથા ગોવિંદભાઈ…ખૂબ ખૂબ ધન્યવાદ
માનવ મંદિરની મુલાકાત જરૂરથી લઈશું..
LikeLike
My dear Dineshbhai Panchal, and satishbhai patel,
Believe me, I do not have sufficient words to express my
true feelings about you both after reading the above article.
I stay with my sons in USA, Virginia and Texas states, but I
have visited Jalalpore where my friend Misstry Ranchhodbhai
and his friend, deceased mr.patel (ex.president of congress party, of Gujarat) are having their beautiful houses, and I know wellthat jalalpore is a wonderful place to stay in.I have seen the photographs of” manav mandir,” and am quite confident oldpeople living there must be experiencing the lives in HEAVAN.
May god bless you all.with warm regards. jesingbhai sheth
LikeLike
A very beautiful article. Inspiring people, especially social workers to get guidelines and to start thinking about starting such set up. In fact there are many people around us who are well set in their life and looking around to contribute in some way.
LikeLike
THE DESCRIPTION GIVEN IN THIS WRITE uP LEADS ONE TO THINK THAT THERE HAS TO BE SOME ARRANGEMENT FOR THE AGE RETIREES. `ALL THAT GLITTERS IS MOT GOLD’ ABROAD, EVEN IN AMERICA. I AM A 83 YEAR OLD JAIN LIVING IN WASHINGTON METROPOLITAN AREA FOR OVER 40 YEARS AND AM RETIRED SINCE MAY 1, 1991. MY WIFE IS 81 YEAR OLD AND RETIRED SINCE 1994.
WE HAVE ENOUGH TO LIVE OUR LIFE IN SAVINGS AND SOCIAL SECURITY, PENSION, ETC. BUT AS YOU AGE YOUR PHYSICAL DISABILITIES, ACHES AND PAIN INCREASE IS NATURAL. JAINS BUILD EXPENSIVE TEMPLES, BUT DO NOT CARE FOR HUMAN BEINGS TO BUILD `RETIREMENT COMMUNIITES’ LIKE AMERICANS, CHRISTIANS AND OTHERS.
THERE IS NO RETIREMENT COMMUNITY FOR VEGETARIANS BUILT IN AMERICA BY JAINS AND HINDUS. THE LEADERS SPENT MONEY IN RITUALS, ETC. AND GURUS COME DURING SUMMER TO PREACH AND GO AWAY WITH DOLLARS AT THE END OF SUMMER. THIS HYPOCRISY IS VERY WELL KNOWN BY ALL. AGED PEOPLE SUFFER AS THEY CAN’T DRIVE, CAN’T SHOP, COOK AND DO HOUSEHOLD WORK. THERE IS NO ONE TO HELP. THEY SUFFER SILENTLY AND CAN’T TELL ANYONE. EVERYONE IS BUSY IN WORKING AND ACCUMULATING DOLLARS.
WE CAN’T BLAME CHILDREN AS THEY HAVE TO LOOK AFTER THEIR CHILDREN, DO HOUSEHOLD WORK AND BOTH HUSBAND AND WIFE HAVE TO WORK. THIS IS THE STORY OF THE WEALTHY RETIRED INDIANS IN USA. THEY ALL SHOW OFF BY HAVING LUXURIOUS HOUSES, CARS AND GIVING PARTIES AND SOCIALS. THEY DO NOT UNDERSTAND THAT `SERVING PEOPLE IS SERVING GOD’. IN THIS JAINS ARE THE WORST `MONEY-MAKERS AND TEMPLE BUILDERS’ AND HYPOCRITES. THEY PREACH FOR `MOKSHA’ SALVATION IN NEXT LIFE, DO `POOJAS, ETC.’ FOR IDOLS IN TEMPLES IN THIS LIFE AND DON’T WANT TO HELP PEOPLE IN THIS LIFE. THEY DO NOT WANT TO BUILD SCHOOLS, HOSPITALS, RETIREMENT COMMUNITIES, ETC. LIKE CHRISTIANS.
CHRISTIANITY GREW IN OVER 2000 YEARS TO BECOME THE LARGEST RELIGION IN THE WORLD BY SERVING PEOPLE WITH SCHOOLS, HOSPITALS, RETIREMENT COMMUNITIE, ETC THROUGH MISSIONARIES. JAINISM HAS COME TO BEING EXTINGUISHED WITH HARDLY ABOUT 5 MILLIONS IN THE ENTIRE WORLD IN 2500 YEARS AFTER `MAHAVIR’. THEY TALK ABOUT `AHINSA’ AND USE NON-VEGETARIAN FOOD IN `SWMI-VATSALYAS’ (FEASTS). BUT HARDLY DO ANY WORK IN `AHINSA’ FOR HUMAN HEALTH, ANIMALS AND ENVIRONMENT.
DO ANY ONE THINK THAT THIS KIND OF PEOPLE EVER CAN REACH `HEAVEN’ ? DEFINITELY NOT. THEY LEARN `SHASTRAS’ SCRIPTURES, BUT DO NOT WANT TO `PRACTICE’ ANYTHING. THEY RUN PATHSHALAS AND TEACH THEIR CHILDREN `SHASTRAS AND SUTRAS’. WHEN THEY GROW UP. MANY MARRY OUTSIDE THEIR RELIGIOUS GROUP, LIKE JEWS, CHRISTIANS AND OTHER `NON-JAINS. THIS IS HOW THEY ARE VANISHING AWAY BY THEIR OWN DEEDS. MANY OUTSIDERS THINK THAT THEY ARE RELIGIOUS PEOPLE, BUT THIS IS THE REALITY. SHOWING ONE THING AND DOING OTHER THINGS LIKE `MONEY-MAKING AND TEMPLE -BUILDING’
THIS IS THE TRUTH THAT I WANT OTHERS TO KNOW. THANK YOU FOR READING THIS TRUE AND LONG STORY ABUT JAINS FROM A LONG TIME PRACTITIONER OF JAIN PRINCIPLES.
FAKIRCHAND J. DALAL
9001 GOOD LUCK ROAD,
LANMAM, MARYLAND 20706
U.S.A.
PHONE: 301-577-5215
E-MAIL:.SFDALAL@COMCAST.NET
LikeLike
Let me use this platform to present my views
This article represents naked picture of our society and we are the member of the same. What I want to let you know that at present life style is made stressful by not organising self from his birth to death. Life is just like one day match now, as no wrong dicision is allowable now as what one sufers is totally due to his decisions taken by self during his life. We plan for money availble till end of life by so many ways .We never plan for maintaining fitness till death so that we can live independantly not requiring any shilter from well wishers or such institutions. Salaried persons spends according to his budget and adjust lifestyle accordingly so that they donot have to beg for help from others .Similarly we indians are highly not oriented towoards fithess health at each stage of life i.e. 0 to 25 yeares developing stage mentally and physically ( mentallly by education , physically by exercies ) 26 to 50 years for aquiring individality as a unique person from what has been achieved during 0 to 25 years of training . In this period aim should be to become cosmogen ( known and compete internationally in his field of speciality ) After 50 years on wards gradually withdraving from risky advantures which interfere mental and physical fitness. Human body made by GOD is such that we should be able to sweat out complex problems and chalanges of life by self provided we developed our ability for that during our 0 to 50 years from qualified persons competable internationally.We should structure our life style considering the last day in such a way that prior periods are disciplined accordingly i.e. for health and fitness you should try to aquire know how about what is required at developing stage (0-25 ) sothat you have full fitness during developed stage (25 -50 ) and what you should do during 25-50 years so that you remain fit for remaining life till death .There is scientific high quality development for this provided your think in that way .Animal and birds ( except human ) live insuch a way that they keep their biological structre and function intact till end so they never need shelter like this . Any live natural creation except human perform fully ther duties and get lost without disturbing surrounding unlike human. We should learn this from our surrouding nature and its creation . I salute such organiser for such empathy towards the needy, but never wish that such institutions should increase in number so that we never try to correct our self . Hospital beds full / jail full with prisonrs / oldage homes etc. all are the mirror of qualitative social /national development. Technology and science has advanced for biology fitness and not for destruction and decay as we see today as wisdom of GANDHI/ SARDAR/ MORARJI/ SHASHTRI is lacking .
LikeLike
To
Shri satishbhai Bhagubhai Patel
You have done good work for old aged people in the district of Navsari. I wish you very healthy life to serve more years to come and god may help you in your future project.My best wishes to all helping hands.
I also tahnk you Shri Govindbhai maru who has sent me the message.
with my hearty good wishes to all engaged in the project.
Regards
Dilip Patel
LikeLike
It is really pity that a great sadhu that is once born in 100 years, like swami sachchidanandji ,petlad dantali, does not get due respect, from all of us,gujaratis.No other sadhu has shown courage that he has. He is last of his class, a matter of deep regret for all of us. Do visit http://www.sachchidanandji.orgto listen him online. You will miss a lot in life if you have not listened him .Find a topic of your interest& listen him . I am sure he will make you think a lot. I hold unparalleled respect for his ideology, so one may dilute my praise for him ,if one wishes so. May his ideology gravitate to more minds& more such humanitarian projects be fulfilled to benefit mankind. Congratulations for such a good project. Wish you all all the best
DR.RAJANIKANT V GAJJAR BHARUCH GUJARAT
LikeLike
Very sensible treatment to a very sensitive issue.
Every old man deserves his oldage comforts, as every child deserves his childhood needs.
But, no one gets as much disrespect as an old person.
It is the biggest pity.
abheevyaktee may be augmented by abhee ( Now )
( every) vyakti (should feel that he would one day become) an old Vyakti.
Thanks again.
Satish
LikeLike
From reading picture that I have now of “Maanav Mandeer” is very very good. If the parents can be with their loving, mind you LOVING, kids, it is the best. In that case Maanav Mandeer is second best. No matter how ones look at it Maanav Mandeer is very very good.
LikeLike
Hi YOur “maanav Mandeer” is very good and i like this
શ્રી સતીશ તથા ગોવિંદભાઈ…ખૂબ ખૂબ ધન્યવાદ
માનવ મંદિરની મુલાકાત જરૂરથી લઈશું..
કોઈ પણ ઉંમરે અને સમયે માનવ ને પ્રેમ,હુંફ અને સ્પર્શ ની જરૂરીયાત હોય છે.આપણે ગરમ લોહીના પ્રાણીઓ છીએ.શારીરક સ્પર્શ સ્કીન ટુ સ્કીન ટચ ની જરૂરીયાત એ વૈજ્ઞાનિક સત્ય છે.જે માં બાપે આખી જીંદગી આપણે માથે હાથ ફેરવી ને આપણ ને જીવાડ્યા હોય તેમને પણ માથે કોઈ હાથ ફેરવે તે જરૂરી છે જ.જે વહુઓ ને એમના સાસુ સસરા નાં ગમતા હોય તેમણે એમના પોતાના માતાપિતા ને યાદ કરવા જોઈએ.જે સંતાનો માબાપ ની અવગણના કરે છે તેમના ઉછેર માં ખામી રહી ગઈ હોઈ શકે.માબાપે હવે તો ચાઈલ્ડ સાયકોલોજી ભણવી જ જોઈએ, જે ભવિષ્ય માં વૃદ્ધ થવાના છે જ..જો સંતાનોના બ્રેઈન અને સબ્કોન્શીયાશ માઈન્ડ માં માબાપે પ્રેમ ઠાંસી ઠાંસી ને ભર્યો હશે તે સંતાનો એમની અવગણના કઈ રીતે કરી શકશે?બધી નહિ પણ લગભગ મોટાભાગ ની વહુઓ ને એમના સાસુ સસરા ગમતા નથી તે કડવું સત્ય છે.ચાલો થોડા વ્યક્તિઓ એવા છે કે જેમને ફક્ત મંદિરો નહિ પણ વૃદ્ધજનોમાં ભગવાન દેખાય છે.ખુબ ખુબ ધન્યવાદ એવા જાણીતા નહિ પણ મહાન વ્યક્તિઓ ને.
LikeLike
Shree Govindbhai,
Thank you very much for giving such a nice lekh. Shree Satishbhai has done tremendous work, we really should appreciate and give him congratulations.. and god bless them all for this work. We would like to visit the place.
Thanks.
Harshad Thakkar and Mita Thakkar.
LikeLike
આ અને આવાં ઘરડાઘર બંધાયાં તે એટલું જ સુચવે છે કે આપણી સંસ્કૃતિ અને શૂ શા પૈસા ચાર પ્રજા ઉધ્ધત તહી ગઈ છે, અને આપણો ઉછેર ઉણો નિવડ્યો, કે
પછી પાશ્ચાત્યતા ઊંડે સુધી ઘર કરી ગઈ છે?કે આપણો મોઘો વિકાસ નડે છે?
LikeLike
Dear Friend,
It is very disgusting read and see how our “elders” / ‘own Parents” are getting different treatments from their own people. Here we are missing our values and giving more priority for money and own family but not the extended our own family. So, it is not knew at present as I think. We have to start from our individual level. Where we can bring the change.
Thank you for good mail.
LikeLike
e mail
— Forwarded Message —-
From: Bhupen Joshi
To: Bhupen Joshi
Sent: Thu, September 16, 2010 11:15:06 AM
Subject: એક ઘરડાંઘર એવું… ગમે સૌને રે’વું.
Dear Hasmuhbhai Shah and Family:
I am Now, kind of Jealous, by Reading about a wonderful work done by some of the very enightened people in India, `Gharda Ghar’, Old People’s Home. We wish some of our Rich `Temple-Builders’ could get some sense out of this kind of Provision.
Retirees and the Aging Population among NRIs and particularly Jains and Hindus are `Suffering in Silence’ due to Health Disabilities, Loneliness, Boredom (of `Empty Nesters’), anxieties due to the Inabilitiesthe to carry on Daily Chores-Routine like Driving, shopping, cooking, Maintenance of the Household, etc. This Happens inspite of the sufficient Savings, Social Security, MediCare, Pension, etc. `All that Glitters is Not Gold’ even in America, the Richest Country of the World. There is No Vegetarian Retirement Community in the Entire North America. JAINA/JAINS have spent about 500 Million Dollars in Building Temples, Conventions, Ceremonies, etc. as per one of its Presidents. They want to Worship Idols, Actually Prohibitted by its Philosopy. But they Don’t want to Help/Serve Living Human Beings/Souls.
All Other Americans and Religions like Christianity Believes that `Serving People is Serving God’. Their Missionaries Do Services, particularly in Health and Education, around the World. We have seen the Greatest Example of Mother Theresa building Homes for the Poor around the W orld, including India. But the `Irony od Fate’ is that after her Death, They selected a Hindu/Brahmin Lady Convert to carry on her work. This is A Shame for Indians, Hindus and Rich-Money-Maker Jains in India and in North America.
I hope during this auspicious Paryushan, they get Wisdom to Practice AHINSA by Serving The Suffering Aged PEOPLE. `Michchhami Dukkadam’. JAI AHINSA !
Fakirchand J. Dalal
LikeLike
This article is a real picture of today’s life. Dikra to maa-baap ne sachvava taiyar hoi chhe, pan vahu ne dharma dharda gamta nathi tethi, aaje samajma dharda apriya chhe. Aa trust ne lakh lakh vandan… je aava gharda loko ni sundar seva kare chhe…. Heartily congratulation to all Trustees and you too for giving such article.
LikeLike
Dear Shri Satishbhai, Dineshbhai,
Good activities with good intention never suffer for want of money. This is evident from your selfless work. For all the residents in your Manav-Mandir this is God given/sent place in their life when they need the support, company and someone to take care of their smallest needs during their life after retirement and/or settling their children. All the residents will give blessings from their bottom of their heart to you and your family. Something is being done for needy people. Though it is heartening to note this activity, but at the same time all sensible people (those sons who are cause of this situation) should think for a moment about the cultural values of our country for which we always boast in our country and all around world. Our Rishis have given us rich heritage of values and in particular family values. When we have to preach, we are preaching with double force without putting it into action. It is now time for us to look inside our selves and not to western culture. It is not a matter of pride to compete with western world to build such houses. It is time for religious gurus also to guide the society about our family values and rich heritage. A son of to-day is a father of to-morrow should be the guiding principle. May our Lord guide each son in the right direction.
LikeLike
ભાઈશ્રી સતિશભાઈ આપને લાખ લાખ ધન્યવાદ ! શ્રી ગોવિંદભાઈ આપને પણ આવું સરસ ઘરડાનું ઘર અસ્તિત્વ ધરાવે છે તેની સૌને જાણ કરવા બદલ ! માનસો મને એક ક્ષણ તો ત્યાં રહેવા જવાનું મન થઈ ગયું ! પરંતુ મારાં બાળકો મને જવા દે તેમ ના હોય એ બાજુ જવાનું થશે ત્યારે મુલાકાત તો જરૂર લેવાનું રાખીશ ! શરનામું અને ફોન નંબરની મારી ડાયરીમાં નોંધ કરી લીધી છે. અમરેલીમાં દીકરાનું ઘર ના નામે વૃધ્ધાશ્રમની થોડા વર્ષો પહેલાં મુલાકાત લીધેલી તે પણ ખૂબ જ સરસ બનાવેલ છે અલબત્ત આ માનવમંદિરની સરખામણીમાં તો ખૂબ જ ઉતરતું લાગે તેમ છતાં ત્યાંનુ વાતાવરણ ટૃસ્ટીઓની જાત-દેખરેખ વગેરે પણ નોંધનીય માલુમ પડેલું ! તેની સામે અમારા જામનગરમાં 2-3 વૃધ્ધાશ્રમ હોવા છતાં એક પણ અમરેલીની તોલે પણ આવી શકે તેમ નથી તો માનવમંદિરની સાથે તો સરખામણી ક્યાંથી થઈ શકે ?
સતીશભાઈ ખરેખર વૃધ્ધોની નહિ પણ પરમાત્માની જ સેવા કરી રહ્યા છે તેમ હું માનું છું. માનવ સેવા એ જ ખરી સેવા ગણાવી જોઈએ ! મારાં પોતાના કેટલાક કારણૉ સર પ્રતિભાવ મોડો લખી શક્યો છું તે માતે દરગુજર કરશો !
સ-સ્નેહ
અરવિંદ
LikeLike
I loved the article.I appreciate the wonderful work done by all the people. I would definitely like to visit this place when I come to India. For me, this is a real temple. God bless you all.
LikeLike
I loved the article.I appreciate the wonderful work done by all the people. I would definitely like to visit this place.
LikeLike
bahuj saras manvta mandir ne mara pranam badha j vadilo ne mara vandan.
LikeLike
KEM CHO SIR BADHA VDILO KEM CHE..
GHAR MA BDHA NE MARA PRNAM..
LikeLike
વહાલી બેટી પુજા,
હું અને મારો પરીવાર કુશળ છીએ. ઘરડાઘર ‘પવીત્ર માનવ મંદીર’ ના વડીલો પણ ક્ષેમકુશળ છે.. જો
ક્યારેક સમય મળે તો આ પ્રેમાળ પ્રતીભાવની જેમ પવીત્ર મંદીરના વડીલોને પ્રેમ આપવા ાને તેઓનો પ્રેમ પામવાની અનુકુળતા કરશો તો તમને અને તેઓને ખુબ જ મઝા આવશે..
ધન્યવાદ..
LikeLike
manav seva mahan chhe………satish bhai tame pan kharekhar mahan chho ………………
LikeLike
ખુબ જ સુંદર વ્યવસ્થા ધરાવતા માનવ મંદિરની આપે વાત કરી.
માનવ મંદિરની મુલાકાત જરૂરથી લઈશું..
LikeLiked by 1 person