Join 1,235 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
It is a very good article for all of us. Our conscience knows what is right or wrong for us but we always suppress our conscience and do what is beneficial to us.
In India to take bribe should be legalized. It is a shame for all of us.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLike
જગત નું દરેક ધર્મશાસ્ત્ર માનવતા નો પાઠ શીખાડે છે.
ધર્મ માનવતા શીખાડે છે. જે માનવી ધર્મ નો ઝબ્ભો પહેરી ને માનવતા નો પાઠ ન શીખે તેને અધર્મી જ કહી શકાય.
કાસીમ અબ્બાસ,કેનેડા
LikeLike
Priya Bhai Govindbhai
Sara thava ne raheva mate dharmna chopda vanchva jaruri nathi. Vanhine amalma mukvu bahuj aghrun chhe. Baki pakhandio to vanchinej kare. Vanchelamanthi tame dakhlo aapi shako etle same vala upar sari chhpa upje etle. Kada kamo par rupali chhap wali chadar odhadi badhun karva nu licence mali jay chhe.
Sharir dhovai pan andar no mel dhovay tyarej saran kamo dipi nikle.
Payamanthi sanskar eva male to bane. Apne Ma-Bap sarun kariye jeni asar balak par pade to sachun Ramrajya avi shake.
Natvar Lakhani
LikeLike
“અનુભવવાણી” હ્રદય થી શુદ્ધ બનો …. આ એકજ વાત નો પૂરેપૂરો અમલ કરવાથી તેમાં સમગ્ર ધર્મો નો સમાવેશ થઇ જાય છે. પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’
“અનુભવવાણી ” જે મનુષ્ય નો આચાર અણીશુદ્ધ છે ,તેને સૌ કોઈ સન્માને છે. આચારશુદ્ધિ નું મહ્ત્વ જીવન માં વિશેષ જાણવું , કારણ કે દુરાચારી ની કોઈ જ પ્રતિષ્ઠા નથી. પારૂ કૃષ્ણકાંત.
http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:288279
http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:291592
LikeLike
ખુબ સરસ લેખ દીનેશભાઇ .અને ગોવિંદભાઇનો પણ આભાર આ લેખ અહીં મુકવા બદલ.
LikeLike
માણસાઇ
કોઇ કહે છે, હું છું હિન્દુ
તો કોઇ કહે છે હું છું ઇસાઇ,
છે મારો ધર્મ તારાથી સારો
કહી, કરે મન મહીં ખોટી વડાઇ.
ધર્મને નામે યુદ્ધ આદરે
શસ્ત્ર ધરી બને આતતાયી,
જો કરીયે તુલના તેઓની સાથે
તો લાગે સંત સમો કોઇ કસાઇ.
જુઓ ધર્મની આ વાડો માંહે
મતિ જાયે કેવી ભરમાઇ,
સરળ વાત કેમ કોઇ ન સમજે
કે માનવનો ધર્મ તો છે માણસાઇ.
LikeLike
Well said!
Ravanni nazar bagadi pan Sita ni pavitrata and
pativrate tene hemkhem rakhi!
Nastiko – Aajkaal na so called astiko karata
ghana vadhu pavitra ane chokkha saabit thaya chhe.
Thanks.
LikeLike
You are absolutely right.
To be Good ,it is your nature.
Dharma add some qualities.
But if you are mean.
Tilak, kumkum and mala, what they can do ?
please visit
http://www.pravinash.wordpress.com
LikeLike
લેખકે વિષય સરસ મૂક્યો છે, પરંતુ મારે એક સવાલ અહીં પૂછવાનો કે આપણે કરેલ કોઈ પણ કૂકર્મ કે અનૈતિક કાર્ય માટે શું માતા -પિતાનો દોષ ખરો ? શું તે માટે માતા -પિતાનો નાશ કરી દેવો જોઈએ કે તેમને અપમાનિત કરવા જોઈએ ? હા, તો ટીલાં ટપકા કરનારે કરેલ ભૂલ માટે ધર્મ ને દોષ આપી શકાય. અને જો ના ! તો પછી ધર્મને વગોવનારાએ પોતાના આત્માને સવાલ કરવો જોઈએ કે હીકકત કઈ સાચી છે? આ વિષય ગહન હોય, વધુ વિવાદમાં ના પડતાં આટલું જ બસ લાગે છે.
LikeLike
પોતાની જાતને છેતર્યા વગર અન્યને છેતરી શકાતા નથી. જે દંભી છે તે જો ઈશ્વરના નામથી જાતની નહી છેતરી શકે તો તેને પણ છોડી દેશે.
LikeLike
“એકાદ ક્ષણ અટકીને તેમણે ઉમેર્યું : આ બધી માણસના મનના ખાળકુવાની ગંદકી છે.”સાચી વાત
જે ધર્મમાં ખૂણે ખાચરે થતી ગંદકી જ જુએ અને આને ધર્મ સાથે જોડી જે ધર્મ તરફ વળવાનો પ્રયાસ કરનારની રેશનલને નામે હાંસી જ ઉડાવે.
દરેક ધર્મમા “પોતાના કર્તવ્યનું યોગ્ય પાલન જ સાચો ધર્મ છે. વિશુદ્ધ સાત્ત્વિક ભાવથી આપણા કર્તવ્યનું પાલન કરવું એ જ ધર્મનો મર્મ છે.”માને છે જ. કોઈ વ્યક્તી માનવ સહજ નબળાઇથી ખોટું કરે તેને ધર્મ સાથે જોડવું જરુરી નથી જ.ગાંધીજી આવી દ્રષ્ટિ માટે ગટરમુકાદમ શબ્દ વાપર્યો હતો.
વળી આવી વાત સહનશીલ ધર્મો માટે થાય !
LikeLike
શ્રી દિનેશભાઈનું આ વાક્ય બહુ ગમ્યું:”માણસની બહુધા અનીતીઓ મૌલીક હોય છે.”. અનીતિ કરો એમ કોઇ ન શીખવે. માત્ર માણસની સ્વબચાવની વૃત્તિ જ અનીતિના માર્ગે લઈ જાય છે. સ્વબચાવની જરૂરિયાત પ્રાકૃતિક છે પણ એ વ્યક્તિગત સ્તરે માત્ર સ્વાર્થ છે અને એ કારણે અધર્મ છે.
ખરૂં જોતાં, મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારે જ એની અંદરના એક જીનનું કામ પોતાના સંવર્ધનનું હતું.. એટલે એના માટે સહકાર સ્વાભાવિક ગુણ હતો. આમાંથી જ સમાજ બન્યો. આમ બીજાનું ધ્યાન રાખવું એવી નીતિ ધર્મથી પહેલાં આવે છે; ધર્મનો તો એમાંથી વિકાસ થયો. એટલે ધાર્મિક ન હોય તે પણ નીતિવાન હોઈ શકે છે.
ધર્મને નીતિથી અલગ કરી દઈએ તો “નાસ્તિકો નીતિવાન છે” એવું આશ્ચર્ય પણ નહીં થાય. પરંતુ આસ્તિકો – અને નાસ્તિકો પણ – અનીતિવાન હોઈ શકે છે. માનવીય મૂલ્યોની દૃષ્ટિએ, ઈશ્વર સંબંધી માન્યતાને કારણે કોઈ ઊંચા કે નીચા નથી હોતા.
LikeLike
શ્રી ગોવિંદભાઈ ,
‘‘ માણસની બહુધા અનીતીઓ મૌલીક હોય છે.’’
સરસ લેખ મુક્યો છે. માનવતાનું મુલ્ય અમુલ્ય છે.
માણસ પોતાની જાતને અને બીજાને છેતરવાનો હંમેશા પ્રયાસ કરતો હોય છે.
LikeLike
સરસ લેખ , અભિનંદન ,
રાવણ પાસે ગયેલી સીતા હેમખેમ પાછી મળી શકે; પણ રામભક્તો પાસેથી સોનાની ચેન પાછી મળી શકતી નથી.
કહેવાય છે કે , રાવણ નીતિ પ્રિય હતો,એને સીતાનું હરણ કર્યું, કેમ કે, પોતાના જીવનના ઉદ્ધાર માટે,રામચન્દ્ર ભગવાનનાં હાથે મરીને, નહીં કે સીતાજીની, સ્વામી ભક્તિ હણી ને,
અત્યારનાં બધાય ધર્મનાં મહારથીઓ ભગવાનના નામે ભક્તોને ,શ્રદ્ધાળુઓને, છેતરે છે, શ્રદ્ધાળુઓને જ હણે છે, ભાગવાની,ભક્તિ, ને શ્રદ્ધાની,સાક્ષીએ.
LikeLike
some one has written,
mane hasvu ay joine aave chhe ke ,
prabhu, taara banavel havay tane j bannave chhe !!!
LikeLike
Ek sanatan satya samajie…..
Darek khota ke jutha karmo karnar ne pahlethi khabar hoi chhe ke satya su chhe.
He plans his kukarma having known what is right.
Amrut(Suman)Hazari.
LikeLike
I AM IMPRESSED WITH THIS VERY GOOD ARTICLE.
EVERYDAY POOJA HAS NO VALUE IF ONE DOES NOT WANT TO FOLLOW BASICS SUCH AS GOODNESS,TRUTHFULNESS,DECIPLENE.
LikeLike
નમસ્તે, ગોવિંદભાઈ અને પાંચાલભાઈ અને ગુણીજનો, વાહ સરસ મુદ્દો ઉઠાવ્યો છે, આપણે વારંવાર ઉઠાવવો જ રહ્યો અને એટલે જ હુ ફરીથી કહુ છુ કે….
આદિ શ્રી શંકરાચાર્યરચીત વિવેક્ચુડામણી મંગલાચરણ સ્લોક ૩-૪-૫-૬-૭- કહે છેઃ
૩. ભગવતક્રુપાથી જ પ્રાપ્ત મનુષ્યત્વ, મુમુક્ષુત્વ (મુક્ત થવાની ઈચ્છા) અને મહાન પુરુષોનો સંગ- આ ત્રણ તો અતિ દુર્લભ જ છે.
૪. કોઈ પણ પ્રકારે આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને એમાં પણ શ્રુતિના સિધ્ધાંતનુ જ્ઞાન થયુ હોય એવા પુરુષત્વને પામીને જે મુઢ બુધ્ધિ પોતાના આત્માની મુક્તિ માટે પ્રયત્ન નથી કરતો, એ નિશ્ચય જ આત્મઘાતી છે; અને એ અસતમાં આસ્થા રાખવાના કારણે પોતાને નષ્ટ કરે છે.
૫. દુર્લભ મનુષ્યદેહ અને એમાં પણ પુરુષત્વ પામીને જે સ્વાર્થ સાધનામાં પ્રમાદી-રત રહે છે, એનાથી અધિક મુઢ કોણ હશે?
૬. ભલે કોઈ પણ શાસ્ત્રોની વ્યાખ્યા કરે, દેવતાઓના યજ્ઞો કરે, નાના પ્રકારર્ના શુભ કર્મો કરે અથવા દેવતાઓને ભજે, તથાપિ જ્યાં સુધી બ્રહ્મ અને આત્માની એકતાનો બોધ નથી થતો ત્યા સુધી સો બ્રહ્માઓના વીતી જવા પર પણ (અર્થાત સો કલ્પો વીતી જવા પર પણ) મુક્તિ તો થઈ શકતી જ નથી.
૭. કેમ કે “ધનથી અમ્રુતત્વની આશા નથી” આ શ્રુતિ “મુક્તિના હેતુ કર્મ નથી” એ વાત સ્પષ્ટ દર્શાવે છે.
આ સીવાય ગીતા ૮.૨૮ પણ કહે છે
“વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ, દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ !
અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા, યોગી પરં સ્થાનમુપૈતિ ચાધ્યમ !!
******યોગી પુરુષ આ તત્વ રહસ્યને તત્વથી જ જાણીને વેદો પઠનમાં તથા યજ્ઞ, તપ અને દાનાદિ કરવામાં જે પુણ્યફલ કહ્યુ છે, એ બધાને નિઃસંદેહ ઉલ્લંઘન કરી જઈને સનાતન પરમપદને પ્રાપ્ત કરે છે.*******
ગીતા ૯.૨૫ કહે છે
“યાન્તિ દેવવ્રતા દેવાન્પિત્રુન્યાન્તિ પિત્રુવ્રતાઃ !
ભુતાનિ યાન્તિ ભુતેજ્યા યાન્તિ મધ્યાજિનોયપિ મામ !!
*****દેવતાઓને પુજનાર દેવતાઓને પ્રાપ્ત થાય છે, પિત્રુઓને પુજનાર પિત્રુઓને, ભુતોને પુજનાર ભુતોને અને જે મારુ (અદેહી-પરમેશ્વરનુ, વિષ્ણુનુ નહિ) પુજન કરનાર મને (નીરાકાર પરમેશ્વરને) જ પ્રાત્પ થાય છે. એટલે મારા (નીરાકાર, અદશ્ય પરમેશ્વરના) ભક્તો પુનર્જન્મ નથી પામતા.*******
આવુ બધુ વાંચ્યા-સમજ્યા પછી પણ ટીલા કરનારા, મંત્ર-યંત્ર પુજા કરનારાઓ જાદુ-ટોના કરનારાઓ, હારતોરા, વરતારો કરનારાઓ સારી રીતે જાણતા અને એમના જ અનુસરનારાઓ અજાણતા જ લુંટી અને લુંટાઈ રહ્યા છે. બહારથી સ્વચ્છ ઉજળા પણ અંતરનો ગંદલો-ગંધાતો મેલ કાઈ એવુ બધુ કરવાથી થોડો હટવાનો એ તો વધુ ઘટ્ટ થવાનો………. અને મારા ભાઈ-બહેનોને, મારા સગ્ગાઓને, મારા જાતિ ભાઈઓને, દેશવાસીઓને હવે એવા આંધળા કામોમાંથી મોકળા કરો કેમ તેઓ અંધકારના કામો કરીને નષ્ટ થાય એનુ પાપ હુ મારા માથે નથી લેવા માંગતો. જે લોકો આવા કામો કરાવે છે એ લોકોની દયા કરવા જેવી છે કેમ કે ભારતદેશન પાપનો બોજો આવા કામો કરાવનારા અને વધારનારા લોકો ઉપર આવી પડે છે એવુ જગતના દરેકે દરેક ધર્મના હયાત શાસ્ત્રો કહે છે.
પાપીને ફાંસી દેવાથી નહિ પણ પાપીને માફ કરી, પાપ ન કરવાના ફાયદા શીખવાથી જ પાપી દયાળુ બને છે, અને સમાજ સ્વચ્છ બને છે જ્યારે જે સમાજના સ્વચ્છ અને સુઘડ કહેવાતા લોકો જ આંખઆડા કાન કરે તો પછી ભારતદેશમાં અશાંતિ રહેવાની કે નષ્ટ થવાની.!!!!
ચેતો અને લોકોને પણ ચેતવો, હજુ પણ ઘણો સમય છે કેમ કે પરમેશ્વર દયાળૂ છે…..
*
LikeLike
મેં અગાઉ મારા એક લેખમાં લખેલું કે આપણે આપણો કચરો પડોશીના વરંડામાં ફેંકી દેવા ટેવાયેલા છીએ.ભારતમાં ધર્મ અને નીતિનિયમો,સદાચરણ,એથીક્સ ને કશું લાગે વળગતું નથી.સારો લેખ છે.એમનો લોક્પડકાર માં આવેલો ક્રિકેટ વિશેનો લેખ અહી મુકવા વિનંતી છે.
LikeLike
આ કરવું તે ના કરવું એમ તુ અન્યને શિક્ષા દૌં છું, તને હરિ તે ક્યમ પ્રસન્ન થાય..
આવા ચાબખા અખાએ આપ્ણી ધાર્મિક્તાને બહુ માર્યા છે..તે પણ વાંચવા જેવા છે.
LikeLike
આ કરવું તે ના કરવું એમ તુ અન્યને શિક્ષા દૌં છું,….આ પંક્તિઅ પછી
“તે પરમાણે તું નથી કરતો “ઉમેરી વાંચવું.
LikeLike
THANS.
LikeLike
દિનેશભાઈ આપનો લેખ ગમ્યો ,આવો સુંદર લેખ અહી વાંચી શક્યો ,તે બદલ ગોવિંદભાઈ ને પણ અભિનંદન.
LikeLike
સુંદર લેખ!
LikeLike
સુંદર વિચારો!
પરંતુ ‘વાડામાં ડુક્કર મર્યું હોય તેને પાડોશીના વાડામાં સરકાવી દેવું ‘ એ વાક્ય પ્રયોગ પશ્ચિમ ની સંસ્કૃતિનું છે. જ્યાં ડુક્કર વાડામાં પાળવામાં આવેછે. માટે લેખ થોડો પર રહ્યો.
LikeLike
સરસ સુંદર લેખ
LikeLike
Today, on feb,11,2011…dectator Hosni Mubarak resigned.
Egypt is free. Independence is EARNED by the people of Egypt.
Technology has played a crucial role in bringing this greatest change in the history of Egypt. The wave of revolution spread all over the Egypt by using FACEBOOK and other means of fast and easy communication. This would not have happened in the age of News Paper or telephone.
We, Indians and specially Hindus, can bring JAN-JAGRUTI, a revolutionary wave to free our brothers and sisters from the MYTHS and from those who spread MYTH.
Thanks to Govindbhai for his dedicated SAMAJSEVA by running this blog.
Let us all join hands and help our society to get free from MYTH and from those self-centered enimies of the society.
Together we can move the montain.
Amrut(Suman)Hazari.
LikeLike
સાચી વાત. ઇંટરનેટનો સદુપયોગ કરીએ તો ઘણું થઈ શકે. ગોવિંદભાઇને આ માટે અભિનંદન આપવાં જ જોઈએ.
LikeLike
EXECELLENT
LikeLike
સુંદર લેખ…..
વાત માન્યમા આવે તેવી છે….માણસ રોજ ભગવાનના ફોટા લુછે છે, અગરબત્તી સળગાવે છે, મુર્તીને દુધ અથવા ગંગાજળથી ધોઈને ચોખ્ખી કરે છે; પણ પોતે અંદરથી નખશીખ ગંદો રહી જાય છે.
પ્રફુલ ઠાર
LikeLike