મા–બાપની વંદના ‘વીડીઓ’

મા – બાપની વન્દના

તા.02/06/2011ના રોજ સરદાર સ્મૃતીભવન, સુરત ખાતે ‘પુર્વાન્ત સ્નેહમીલન સમારોહ’ યોજાઈ ગયો. નવા યુગનો નવો સંદેશ આપતા કાર્યક્રમમાં પુજ્ય શામજીદાદાના સુપુત્ર, ચીન્તક, લેખક અને રૅશનાલીસ્ટ શ્રી વલ્લભભાઈ ઈટાલીયાઆપેલા પ્રભાવક પ્રવચનની ત્રણ વીડીયો આજે અહીં યુ–ટ્યુબના સૌજન્યથી પ્રસ્તુ કરું છું.. 

આશા છે કે ‘માવતરને જ જીવતા ભગવાન’ માનનાર સૌને તે ગમશે..

–ગોવીન્દ મારુ

Video: 1 Curtsy:  youtube


Video: 2 Curtsy:  youtube

Video: 3 Curtsy:  youtube


વક્તાસંપર્ક:

શ્રી વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006, મોબાઈલ : 98258 85900 ઈ–મેઈલ: vallabhitaliya@gmail.com

  દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

 ♦ ગોવીન્દ મારુનવસારી – govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

June 30, 2011

17 Comments

 1. પોતાનાજ ઘરમાં ઘરડા અને અશક્ત માબાપને છોડીને મંદીરમાંના પથ્થરના પુતળાઓ પર ઘી અને દુધની ધારાઓ વહેડાવનાર કે મોટા પેટવાળા મુલ્લાને હલવા/શીરા ખવડાવનારને દુનિયાનો મહામુર્ખ જ કહી શકાય.

  કાસીમ અબ્બાસ

  Like

 2. તા.02/06/2011ના રોજ સરદાર સ્મૃતીભવન, સુરત ખાતે ‘પુર્વાન્ત સ્નેહમીલન સમારોહ’ ના નવા યુગનો નવો સંદેશ આપતા આ કાર્યક્રમમાં પુજ્ય શામજીદાદાના સુપુત્ર, ચીન્તક, લેખક અને રૅશનાલીસ્ટ શ્રી વલ્લભભાઈ ઈટાલીયાએ આપેલા પ્રભાવક પ્રવચનની ત્રણ વીડીયો આજે જોઇ અને સાંભળી અને ખરેખર આનંદ માણ્યો.
  પ્રફુલ ઠાર

  Like

 3. @ Qasim Abbas
  જનાબ કાસીમભાઈ,

  મસ્જિદો પાછળ થતા લાખોના ધુમાડાને, ચમત્કારી હોવાનું કહેવાતી દરગાહો પર ચડાવાતી હજારો રૂપિયાના મૂલ્યની ચાદરો અને મલીદા વગેરે દ્વારા પથ્થરોના ઢાંચા પર બરબાદ થતા શ્રમ, સમય અને પૈસા વિષે પણ ઉલ્લેખ કર્યો હોત તો તમારી રજૂઆતમાં સંતુલન ઉમેરાયું હોત.

  ભગવાન કે ધર્મસ્થાન વિષે પોતાના સંપ્રદાય સિવાયના લોકો ઉપર પ્રહાર કરવામાં બહુ બહાદુરીની જરૂર નથી હોતી. પરંતુ એ જ નિયમ પોતાના સંપ્રદાય માટે લાગુ પાડવામાં ખૂબ બહાદુરીની જરૂર પડે છે.

  આશા છે કે એવી બહાદુરી બતાવવામાં તમે પીછેહઠ નહીં કરો.

  Like

 4. માતા-પિતા પરમ વંદનીય છે અને અવતારો, ધર્મપુરુષો, પ્રવર્તકો વગેરેનું અવતરણ પણ માતા-પિતાને જ આભારી છે. જે સંતાનો માતા-પિતાની સેવા નથી કરતા તેમની પ્રાર્થના ભગવાનના કાન સુધી પહોંચતી નથી.

  Like

 5. ખુબજ હ્રીદય્સ્પર્શી પ્રવચન. નરવી હકીકત અને સચોટ વિશ્લેષણ.

  Like

 6. દરેક માટે ખુબજ જરૂરી અને ઉપયોગી પ્રવચન .આ પ્રવચન ની વીડીયો સીડી કે કોપી ક્યાંથી અને કઈ રીતે મળી શકે .ઉદ્દેશ્ય ફક્ત લોકોપયોગી છે .ખુબ ખુબ આભાર.

  Like

  1. સ્નેહી ભાઈશ્રી રાજારામભાઈ,
   નમસ્કાર.
   આપની પ્રેમાળ લાગણી બદલ આભારી છીએ.આપનુ સરનામુ મોકલશો, ભારતમાં જ હશો તો કુરીયરથી ડીવીડી આપને મોકલી આપશું…
   – વલ્લભ ઈટાલિયા

   Like

 7. Thanks for sending lecture.Very good lecture & expression by Vallabhbhai.Everybody should take care of parents instead going to temples.
  As such old age is reaally problem due to many physical & mentle diseases because of aging process.It will be added by retired life. We all must learn caring for others.
  Congratulation for continuing giving good materials.
  Dr Ashwin Shah

  Like

 8. સ્વાગત,

  સુંદર /નવતર પ્રયોગ.. આપના બ્લોગ પર.. બહુજ ગમ્યો..
  તથા શ્રી વલ્લભભાઈ ઈટાલીયાને સુંદર પ્રસ્તુતિ/પ્રવચન બદલ મારા અભિનંદન..
  જે શબ્દોમાં તેમણે મા-બાપની ઓળખાણ આપીને પ્રવચનની શરૂઆત કરી તે હૃદયમાં વસી ગઈ../ હંમેશા યાદ રહેશે..

  અસ્તુ,
  શૈલેષ મેહતા

  Like

 9. લગભગ સાત વરસ ભારતની ભૂમિથી દુર રહ્યા બાદ પ્રથમવાર ગુજરાતી ભાષામાં આવો સરસ વિષય મળ્યો. આપનો ખુબ ખુબ આભાર.
  પંકજ

  Like

 10. Really good video. Every one whose parents are live should be watching this video.

  Before posing this video you have posted Invitation card for this program.
  Can you send me a link for that invitation?

  Thanks,
  Bharat Patel

  Like

 11. I also have strong view regarding the affection and love of parents for their children and children should also same love to their parents
  -Bhavin Mehta

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s