2013 in review

The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 59,000 times in 2013. If it were a concert at Sydney Opera House, it would take about 22 sold-out performances for that many people to see it.

આ રીપોર્ટ વીગતે જોવા માટે નીચેની લીન્ક પર ક્લીક કરવા વીનન્તી:

Click here to see the complete report.

7 Comments

  1. કોમ્પ્યુટર, નેટ, વેબ, બ્લોગ માટે ઘણી મદદ જરુર પડતી હોય છે. કોઈ રીપોર્ટ કે અહેવાલ બનાવવો હોય તો એનાથી વધારે મદદ જરુર પડતી હોય છે. મહેનત કરી લેખ લખવામાં આવે એટલે કોમેન્ટ લખવાની શરુઆત થાય.

    અભીવ્યક્તીમાં ગોવીન્દભાઈની આત્મા એટલે શું? આ પોસ્ટ માટે ઘણી કોમેન્ટ આવી છે. પોસ્ટના લેખક તો સુબોધભાઈ શાહ છે પણ ગોવીન્દભાઈ અને એમની ટીમે લોકો પાસે અભીવ્યક્તી દ્વારા પહોંચાડેલ છે. આ પોસ્ટ ઉપર મેં પણ કોમેન્ટ લખી છે.

    વર્ડપ્રેસ.કોમ ના રીપોર્ટમાં અભીવ્યક્તી અને આત્માની પોસ્ટ બાબત ખાસ ઉલ્લેખ છે. મારો ભટકતો આત્મા અહીં આવી પહોંચ્યો.

    Like

  2. અભિનંદન ગોવિંદભાઈ, નવા વર્ષમાં તમારો બ્લૉગ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહેશે એવી આશા છે.

    Like

  3. I have discover Abhivyakti through facebook sometime in April-2013. Since then, I have enjoyed every blog and comments from respacted blog viewers.

    I do want to thank you Govindbhai and ofcource Amrutkaka for his heavy dose of wisdom via his comments on each blog. Thanks to all of you for giving your thoughts on each blog.

    May 2014 become more prosperous to all in your personal life as well as here in Abhivyakti. HNY to all.

    Like

  4. મિત્રો,
    નવાવષૅની શુભેચ્છાઓ. નવું વષૅ સૌને સ્વાસ્થયપૂર્ણ, આનંદિત, શાંતિપૂર્ણ અને પ્રોગ્રેસીવ નિવડે તે શુભેચ્છાઓ મારા ફેમીલી તરફથી પાઠવું છું.

    સુકુમાર ત્રિવેદી કહે છે કે, ’ દેખીતી રીતે બીજાના લાભ માટે લેવાયેલું જણાતું પગલું ખરેખર તો આપણે આપણા માટે જ અેટલે કે આપણા સ્વાર્થમાં જ લઇઅે છીઅે. અને આ સ્વાર્થ બાહ્ય કે ભૌતિક નહિ, પરંતુ આંતરિક અને માનસિક કે આઘ્યાત્મિક છે.

    અભીવ્યક્તિ, પણ ગોવિંદભાઇના આંતરિક સ્વાર્થનું પગલું છે. પરોપકાર જેવું જ કાંઇક. આ યજ્ઞમાં હું પણ યા હોમ કરીને પડયો…….કારણ કે ફતેહ છે આગે…..જ્યોતસે જ્યોત જલાતે ચલો….પ્રેમકી ગંગા બહાતે ચલો…..નિજાનંદ બનવાની કોશીશ કરીઅે.

    ગોવિંદભાઇ….છુક…છુક…અેન્જીન……આપણે….તેના રમતા ગમતા ડબ્બા…….

    આભાર મિત્રો…….

    અમૃત હઝારી
    ઇઝલીન, ન્યુ જર્સી, અમેરીકા.

    Like

  5. સર્વ વાચકો, પ્રતીભાવકો અને લેખકમીત્રોનો અઢળક હૃદયપુર્વકનો આભાર..
    ઈ. સ. 2014 નવા વર્ષની હાર્દીક શુભેચ્છાઓ..
    ●♦● નુતન વર્ષાભીનન્દન ●♦●

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s