‘અભીવ્યક્તી’ બ્લોગના વહાલા વાચકો, પ્રતીભાવકો અને લેખકમીત્રો,
આપ સર્વમીત્રોના ઉત્સાહ, પ્રોત્સાહન અને સહકારથી ‘અભીવ્યક્તી’એ છ વર્ષની સુવાંગ મઝલ પુરી કરી છે. ‘વર્ડપ્રેસ વેબસાઈટ’ તરફથી ‘અભીવ્યક્તી’ બ્લોગનો વીતેલા વર્ષ 2014નો વાર્ષીક અહેવાલ મળ્યો, જેમાં ‘અભીવ્યક્તી’એ જે સીદ્ધી હાંસલ કરી છે તે બતાવી છે. તે માટેનો સઘળો યશ, લેખોના લેખકો, વાચકો અને પ્રતીભાવકોને અર્પણ કરી, આપ સર્વમીત્રોના ઋણનો નમ્રભાવે સ્વીકાર કરી, આ યશ આપ સૌને અર્પણ કરું છું.
નવા વર્ષ 2015 ની અઢળક શુભેચ્છાઓ અર્પી, આ વર્ષે પણ આપ સૌનો વહાલભર્યો સહકાર ‘અભીવ્યક્તી’ને મળી રહેશે તેવી આશા વ્યક્ત કરું છું.
સમ્પુર્ણ વાર્ષીક અહેવાલ માટે નીચેની લીન્ક પર ક્લીક કરવા વીનન્તી..
Click here to see the complete report.
The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.
Here’s an excerpt:
The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 50,000 times in 2014. If it were a concert at Sydney Opera House, it would take about 19 sold-out performances for that many people to see it.
“Abhivyakti” blog na blogger ane vaachak mitro ne Navaa varas ni khub khub shubhkamnao.
Ahiya Abhivyakti ma blogg dhwaraa je rationalitiom no prasaad chhelaa 06 (six) varash thi pirsaay chhe ane eni majaa maanvaa no laabh male chhe ye maate her ek writers ane abhivyakti na tantri shree Govind Marune khub khub aabhaar. 2015 ane tiyaarbaad na ghnaa ghanaa varso sudhi aa rasprad prasaad mali rahe evi ashaa ane shubhkaamnaa saathe sarve ne hamaaraa nutanvarsabhinandan.
LikeLiked by 1 person
સ્નેહિ ગોવિંદભાઇ,
જનજાગૃતિ જેનો નિશ્ચય હોય તેની ટીમમાં જોડાવાનો મને આનંદ છે. કાંઇક પણ સ્વાર્થ વિના થતી સમાજસેવા જેવો યજ્ઞ ભારતના ઉઘ્ઘાર માટે જરુરી છે. ફળ ઘીમુ મળે પરંતું તે કાયમી હશેં સાથે સાથે તે ‘ પરમ્યુટેશન કોમ્બીનેશન‘ ના નિયમને અનુસરીને કુટુંબમાં ,સમાજમાં , ગામમાં, તાલુકામાં, જીલ્લામા. રાજ્યમાં અને દેશમાં પ્રસરશે…ઘારેલાં પરિણામો મેળવશે…પરંતુ..ઘીમા…ઘીરજની કશોટી થશે….હાર્દિક અભિનંદન…સાથ આપનાર સૌને પણ. સૌને હેપી ન્યુ યરની શુભેચ્છા.
LikeLiked by 1 person
હાર્દીક અભીનંદન.નવા વર્ષની શુભેચ્છા.
LikeLiked by 1 person
ચાલો હજુ વરસ ચાલુ છે અને મિત્ર અમૃત હજારીની ૧૧૨મી કોમેન્ટ આવી. હજુ બે દિવસ બાકી છે. તેમાં અમૃતભાઈએ નવો રેકર્ડ બનાવવાનો ચાન્સ છે.
સિરીયસલી, ગોવિંદભાઈ આપને લાખ લાખ અભિનંદન.
LikeLiked by 1 person
Abhinandan !
All the Best for 2015
Chandravadan
See you @ Chandrapukar
LikeLiked by 2 people
અભીનંદન…નવા વર્ષની શુભેચ્છા.
LikeLiked by 2 people
અભિનન્દન….અને …૨૦૧૫ માટે શુભેચ્છાઓ..!!
LikeLiked by 1 person
Thanks so much to you for all good articles in 2014 year. I enjoy it.I wish all readers and you a very happy 2015 year and good health to all readers and you.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
આદરણીય સાહેબશ્રી.
આપનો શુભેચ્છા સંદેશો મળ્યો વાંચીને ખુબ જ આનંદ થયો
” નવા વર્ષની આપને અને આપના પરિવારને અનેક શુભકામનાઓ “
LikeLiked by 2 people
Govindbhai,
You are doing wonderful job. Articles are very well written. Some of the writers I did not know before. I got a lot of references specially about books. Articles are good for the society specially against andhshraddha. I greatly appreciate your time and contribution.
Wish you Happy New Year and more to come. God bless you.
Rohit Patel
Cherry Hill nj 08083
LikeLike
2015 na nava varase badha vachako
Lekhako ne subhkamna Aapna Derek na rational vichar ma vruddhi thao evi apeksha.
LikeLike
અહીં શુભેચ્છા આપવા હું થોડોક પાછળ રહી ગયો. હજી મારી પાછળ કોઈ આવશે તો ફરીથી મારે કોમેન્ટ મુકવી પડશે….
LikeLike