Join 1,230 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
It is very good. I have enjoyed it and laughed a lot. Just live normal and stay away from all these senseless beliefs.
Thanks again,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
આભાર પ્રદીપભાઈ.
LikeLiked by 1 person
“‘પણ લેખ બધાને સમજાશે ?”
બીજાની તો ખબર નહી, પણ અમે વાંચ્યો… ને લેખ સમજાયો પણ ખરો…!!!
હવે માતાઓની મહેરબાની કે શ્રાપની એવી-તેવી……
જય હો ક્લ્પનાબેનની,
જય હો અભીવ્યક્તીની….
LikeLiked by 1 person
જય હો વિમલાબહેનકી.
LikeLiked by 1 person
કલ્પનાદેવી કી જય. ભજગોવીન્દમ સ્વામી કી જય.
LikeLiked by 1 person
આશીર્વાદ😊
LikeLiked by 1 person
કેનેડા જેવા પ્રગતિશીલ દેશમાં ગુજરાતીમાં એક પત્રિકા જોવા મળેલ, જેમાં લખેલ હતું કે:
” એક માણસે આવી ૨,૦૦૦ પત્રિકા વહેંચી, તો તેને ૬૨ લાખ રૂપિયાની લોટરી લાગેલ. એક માણસે જુઠી સમજીને તેને ફાડી નાખી, તો તેનો દિકરો મરી ગયો” વગેરે વગેરે……….આવું ઘણુ ધતિન્ગ લખેલ હતું.
આ પણ એક આધુનિક સ્ટાઈલ છે – અંધશ્રદ્ધાની.
ઝૂકતી હે દુનિયા, ઝૂકાને વાલા ચાહીયે.
કાસીમ અબ્બાસ
કેનેડા
LikeLiked by 1 person
ખરી વાત.
LikeLiked by 1 person
વાહિયાત અને સાવ બકવાસ.
LikeLike
લેખ ?
LikeLiked by 1 person
KHUB saras lekh kalpanaben gammat sathe ganaan(જ્ઞાન). Unda andhaarethi ( andhshraddhaa Naan j to ) kalpana param teje ( Rationalism Naan j to ) tu lai jaa. Ane chanakya e kahyu chhe tem murkhao saathe vaad taalvo .
LikeLiked by 1 person
I am very happy from this article. This type of typical beliefs nd thoughts are spoil our society. In this article its clearly mention about practicality. After reading this article I share this article in my group as many as I can.Thanks for this article and hope in future you write this type of article more.
LikeLiked by 1 person
આભાર.
LikeLiked by 1 person
Never be afraid of such letter or mail.
LikeLiked by 1 person
આ કલ્પનાબેન ની કલ્પના ને નમસ્કાર ….
પેહલા બે ફકરા સુધી તો એમ કે કે હવે ખરો લેખ સારું થશે …..
આપણે પણ હવે આવા ચેઇન લેટર લખવા જોઈ એ જેમાં અંધશ્રદ્ધા ના દાખલા મૂકી ને લખવૂં કે જો તમે આમ કરશો તો તમને આટલૂ નુકસાન થશે દા.ત. હનુમાનજી ને તેલ ચઢાવશો તો તમને એક મહિનો સુધી તેલ નહિ મળે. માતાજી ને નારિયેળ વધેરશો તો એક મહિનો સુધી કોઈ ફળ નહિ મળે …… કે પછી દરગાહ પર ચાદર ચડાવશો કપરી ઠંડી નો અનુભવ થશે …. !!!!!
LikeLiked by 1 person
Yes aapne pan aavi sachi dhamki aapvi joiye tamari vat sathe sahmat hu to aamey mara family ane friend circle ma dhamkavuj chhe.
LikeLiked by 1 person
આભાર. ખરેખર આવું કંઈ ચાલુ થવું જ જોઈએ.
LikeLiked by 1 person
આભાર. શુભસ્ય શીઘ્રમ.
LikeLiked by 1 person
Kalpana bahene– kalapana ne talle chadhavi ne..badhi_j Bari-O thi Pavan Aavava didho..saras lekh..
pragnesh bhai lakhe che: વાહિયાત અને સાવ બકવાસ.
tame pucho cho: Lekh?
NA
Amara man na Vicharo: વાહિયાત અને સાવ બકવાસ.
LikeLiked by 1 person
હા..હા..હા…આભાર.
LikeLiked by 1 person
આવા ઢોગ ધતીન્ગને અન્ધશ્ર્ધ્ધાઓથી ભરપુર તુંક્કાઓથી અંતર રાખતા શીખવું જોઈએ.
બે શક, આવા લેખો કે માન્યતાઓનો જે પ્રચાર કરશે તેને સમય શકિત અને થોડી સંપતિનું નુકશાન અવસ્ય છે જ. નિર્વિવાદ “” મુર્ખાઓના ગામ જુદા નથી હોતા””.
LikeLiked by 1 person
પ્રિય ગોવિંદભાઈ મારુ
તમારા તરફથી કલ્પના દેસાઈનો લેખ મળ્યો.. વાંચ્યો.. બહુ ગમ્યો.. જરા નવીનતા વાળો હતો.
LikeLiked by 1 person
પ્રિય ગોવિંદ ભાઈ
આવો કાગળ મારા ઉપર આવેલો . આવા કાગળો લખનારનો મને જેના ઉપર વ્હેમ હતો . એને સરનામે લખ્યું કે આવા કાગળો લખનારનું મહાકાલીમા નખ્ખોદ કાઢી નાખશે ,
LikeLiked by 1 person
બહુ સરસ. મજા આવી ગઈ.. કલ્પના દેસાઈને શત શત નમન નહિ કરે તેનું નેટ બંધ થઇ જશે. કોમ્પ્યુટરમાં વાઈરસ ઘુસી જશે.
LikeLiked by 1 person
એલા ભાઈ,
તું આવા કાગળો ઘરમાં જ રાખી મૂક અને નિયમિત વાંચ્યાકર અને બધા દેવી-દેવતાઓની કૃપા મેળવ્યા કર.. બીજાને આવા કાગળો ન મોકો..
LikeLiked by 1 person