Join 1,230 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
It is a good article to reading & thinking.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 2 people
સરસ વાત કરી છે લેખમાં…. મને પણ આજ સુધી એ નથી સમજાયું કે ૧૦૦ કોવરવો ……. એક માના પેટે જન્મેલા…. આ ઉદ્યોગ માં આશમાન ને છું જાય એવી પ્રગતિ કહેવાય …….
અંત માં લેખકે એક સરસ વાત કરી…. જો તમામ વાડાબન્ધીઓને ફગાવી માણસ માત્ર માણસ બનીને જીવવા માંડે અને એક જ માનવતાનો ધર્મ પાળવા માંડે તો ……. અને આ ‘તો’ જ આપણ ને બધા ને નડે છે ….
…અને હા હુસ્ટન માં વરસાદ પડે તો કોઈ નું નહિ રાખે ……. ના કોઈ ભૂત-પ્રેત કે ના કોઈ બાવા-ધર્મગુરુ ….. એટલેજ હું હુસ્ટન ખાતે આવેલા ટોટલ ૭૧ મંદિરો છે જેમાં હું ૭૨ માં મંદિર માજ જાવ છું …..
LikeLiked by 2 people
માનવ જીવન અનેક વિરધાભાસ થી ભરેલો છે. ધર્મો નુ પણ ઍવુન્જ છે. કોઈ પણ ધર્મ લઇ લો વિરોધાભાસ મળ્વાનુજ.ઍક તરફ અહિંસા ની વાતો તો બીજી તરફ ધર્મ માટે યુદ્ધ કરવાની વાતો!! આપણે કોઈને મારવુ નહીં ઍ અહિંસા. પરંતુ આપણ્ને મારનારને મારવો ઍ પણ અહિંસા!! યાર, કોઈ પણ ઍક વાત કરોને. ધર્મ મા માનનારાઓ ધર્મ માટેજ યુદ્ધ કરે? છડ યાર, ઍક પેગ બનાવ. દુનિયા કી ઐસી કી તૈસિ.
LikeLiked by 2 people
સરસ! અભિનંદન!!
LikeLiked by 1 person
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 2 people
વહાલા વલીભાઈ,
સુશ્રી. દેવીકાબહેન ધ્રુવનો લેખ ‘‘ધેટ ઈઝ નોટ ફેર…’’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા અને વાંચકમીત્રોને વાંચવાની ભલામણ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLiked by 1 person
બધા વીરોધાભાસની વચ્ચે સમજણપુર્વકની વીવેકબુદ્ધી હોવી એ જ પુરતું છે અને જરુરી પણ છે જ.
લેખિકા દેવીકાબેન ની આ વાત સાચી છે.ઘણી બાબતો આગે સે ચલી આતી હૈ એવી માન્યતાઓને આધારે માની લેવામાં આવે છે જેમાં વીવેકબુદ્ધિનો અભાવ હોય છે. મનનીય લેખ માટે એમણે ધન્યવાદ.
LikeLiked by 2 people
બળતા ઘરનું ઉદાહરણ જીંદગીમાં આપણે કેવો વ્યહવાર કરીયે છીએ એ બહુ જ સારી રીતે સમજાવી દે છે. ધન્યવાદ દેવિકાબહેન.
LikeLiked by 3 people
very good one Deviokaben
LikeLiked by 2 people
સલાહો આપવા થી અને અંગત બ્લોગ ઊપર સારુ લખવા થી સમાજ ના દ્રષ્ટીકોણ બદલાતા નથી….સાચી સામાજીક ક્રાંતી ની શરુઆત પોતાના ધર થી જ થાય છે
LikeLiked by 1 person
ખુબ સરસ અને મનનીય લેખ.
અભિનંદન.
નવીન બેન્કર
LikeLiked by 2 people
બહુ સરસ.
LikeLiked by 2 people
ખુબ સુંદર લેખ ! ” કેવળ સસારને સર્જાવતી સજાવતી ……..શક્તિની સ્વીક્રતી .અતિ s
LikeLiked by 2 people
લેખ ઘણો જ ગમ્યો.
LikeLiked by 2 people
Congratulations..💐
LikeLiked by 2 people
દેવિકા બહેન જેવો વિસ્મય મને પણ નાનપણ માં થયો છે.. અને હજીયે થાય છે. છેવટે મારા મને એમ નક્કી કર્યું અને હૃદયે સાથ આપ્યો કે જ્યારે આવી અવઢવ મારા જીવનમાં આવે તો મારે સૌમ્ય રાહ અપનાવવી. “જે જેવું વાવશે તેવું લણશે.. ” હું આ બધ થી મુક્ત રહી ને “પાણી માં લાકડું તારે તેમ ‘જીવન-સરિતા’ તારી જઇશ..” પાછું વાળીને જોતા આત્મસંતોષ નો અનુભવ થાય છે. અસ્તુ.
LikeLiked by 2 people
ઘણા વખતે ‘અભિવ્યક્તિ’ પર જીવન-લક્ષી વાત વાંચવા મળી..
દેવિકા બહેન ને અભિનંદન.
રેશનાલીઝમ ના નામે આસ્થા વગરનું જીવન વ્યતીત કરવાની વાતો બહુધા વાંચવા મળતી, જે મને ચર્વાકી-ભોગવાદ જેવી લાગતી ;
મારા જીવમાં તે માટે વિરોધ નો ભાવ જાગતો.
સાચુ રેશનાલીઝમ તો એજ કે જે “સમજણ પૂર્વક ની વિવેક બુધ્ધિ ને અનુસરનારા સ્વ-આચાર”… (એજ અંધ-શ્રધ્ધા ને નાથી શકે.)
સાક્ષી ભાવે અલિપ્ત જીવન જીવવું એ સરળ અને બહુ અગત્યની વાત છે.. “મારું કશું જ નથી”…વળી “ત્યાગ એ જ જીવનનો ભોગ છે”
આવું ધૈર્ય અને આવો ભાવ સૌ કેળવી શકે એવી ઈશ્વરને પ્રાર્થના…
LikeLiked by 2 people
I want to share your post on WhatsApp.
HASTIN VAIDYA
LikeLiked by 2 people
ભાઈ, રૅશનલવીચારો વહેંચવા માટે જ છે; લેખના અંતે લેખીકાબહેનનું સાભાર સૌજન્ય દાખવજો. મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની લીન્ક સાથે ખુશીથી વોટસએપ પર શેર કરવા વીનન્તી છે.
LikeLiked by 1 person
ચોક્કસ..ગોવિન્દભાઈએ લખ્યા મુજબ મારી પણ સંમતિ છે જ અને આનંદ પણ..
LikeLiked by 1 person
હાર્દિક અભિનંદન, દેવિકાબેન.
ઘણા સમયે અેક સચોટ લેખ વાંચવા, વિચારવા અને જીવનમાં ઉતારવા મળ્યો. તેમની પૌત્રીની વાત ખૂબ ગમી કારણ કે મારી અઢી વરસની દિકરી જ્યારે જે વાત જચે નહિં ત્યારે હંમેશા Why ? સવાલ કરે છે. આ જોઇને હું આસમાને ઉડુ છું.
ઘરમાં જુદી જુદી ઉમરના અને જુદા જુદા વિચારના માણસો રહેતા હોય છે. અને રેયાનો સવાલ( મારી પૌત્રી)…વ્હાય ? બઘા પોતાની માનસિક શક્તિના પ્રમાણમાં લે છે. ઘરડાંઅો કે જેઓ… મહાભારત, રામાયણ કે બીજા ઘાર્મિક પુસ્તકોના કીડાઓ છે તેમને આ દિકરીનો સવાલ પચતો નથી….મોઢું બગાડીને કહે…નવા જમાનાના છોકરાંઓથી તો ભાઇ તોબા…ભગવાનના નામ અને કામમાં સવાલ ના પુછાય… તે તેમને કોણ સમજાવે ?
અને…૪૫ થી ૫૫ની ઉમરવાળા પોતાના જીવનમાં જે ‘ નહિ ઘરનાં કે નહિ ઘાટનાં‘ જેવા માનસિક વિચારોથી ભ્રમિત હોય તેઓ…સ્થળ છોડીને ચાલવા માંડશે…..
દેવિકાબેને આપેલો બળતા ઘરનો દાખલો સેલ્ફસેન્ટર્ડ..સ્વાર્થી માનવીની માનસિકતાને ખૂબ જાહેર કરે છે. આફ્રિન.
.કુમળા ઝાડને ‘ ફેર‘ રસ્તે વાળીઅે ( ઘેટ ઇઝ નોટ ફેર….નો ‘ફેર‘)….જૂની પેઢીને જેમ જીવવું હોય તેમ જીવે…જેને સુઘરવું હશે તે સુઘરશે…..પરંતું અેક વાત કહેવાનું મન જરુરથી થાય છે……ભારતમાં ૯૫ ટકા નાના જન્મેલાં બાળકોને ભગવાનના નામના ‘ ઘેંટા‘ તેના મા બાપ આજે પણ બનાવે છે તે વાત ૧૦૦ ટકા સાચી હું માનુ છું…. અને ખાસ કરીને સ્ત્રી..બાળકને કહેવાતા ભગવાનમાં વઘારે પરોવે છે….
અમેરિકામાં.. બાળક મોન્ટેસરી શાળાના દિવસથી ‘ વ્હાય ?‘ પ્રશ્ન કરતાં શીખે છે. અને તેને ગણપતીના સર્જનમાં કાંઇક અજુગતું લાગે છે.
દેવિકાબેનના આર્ટિકલ જેવાં આર્ટિકલો જેટલાં બને અેટલાં વઘુ છાપો. મેં આજે અેક ..સત્ય વાર્તા…સત્ય શોઘક સંસ્થા દ્વારા લખાયેલી વાર્તા ગોવિંદભાઇને મોકલી છે….તે પણ મને સચોટ લાગી અને અભિવ્યક્તિમાં છાપવા યોગ્ય લાગી છે.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
Good thoughts. Congrats to Devikaben. –
Thanks.
Subodh Shah,
NJ
LikeLiked by 2 people
ધેટ ઈઝ નોટ ફેર. અમારા મુસ્લિમ ધર્મ માં પણ ધતીન્ગો ચાલે છે. “આ ફલાણા મંત્ર નો જાપ કરો તો જન્નત (સ્વર્ગ) માં જશો” (પછી ભલે પાપો ના અને મહા પાપો ના પોટલા બાંધતા રહો). આ ધર્મ છે કે ગાંધી ની દુકાન???
કાસીમ અબ્બાસ
LikeLiked by 2 people
Whatever is said in this article is a game of mind and everything is dependant on a state of mind.Thus rationalism or rowdyism is also a state of mind.Examples cited of Ramayan,Mahabharat are irrelevant in present day circumstances.Every living organism in this universe is hankering for happiness forgetting that every coin has otherside too.This is dualism,joy-sorrow,day-night,hope-despair etc.if all behave rationally then heaven will descend on earth,for example,Karl Marks had thought that according to his thinking if all countries of the world frame their structure,there will not be war,no borders,everybody will be happy.But he forgot human nature that alongwith good,evil also exists and ultimately his dream did not come true.and we see today evils in different forms.
LikeLiked by 1 person
મિત્રો,
મોરારી બાપુ….રમેશભાઇ ઓક્ષા…..ભૂપેન્દ્ર……અને બીજે હજારોની સંખ્યામાં લાખો લોકોને ફક્ત ભારતમાં નહિ પરંતુ…અમેરિકા, ઇન્ગલેન્ડ, ઓસ્ટરેલીઅા,…..આફ્રિકા……અને વિમાનમાં….સ્ટીમરમાંં…….મહાભારત…રામાયણ….સમજાવે છે…..ભક્તો બનાવે છે….અને ભણેલા…ગણેલા….નાના…મોટા….ગરીબ….તવંગર….બઘુ ભૂલીને હાજરી પુરાવે છે…અાજે પણ……….
હવે આ વાતની જે રીતે વ્યાખ્યા કરવી હોય તે રીતે કરી શકાશે.
LikeLiked by 2 people
હું કથા કરવા નથી જતો..
LikeLiked by 1 person
સો વાતની એક વાત: અાપણાથી મંદિર,બાવા ને અંધશ્રધ્ધા છૂટતા નથી એટલે અા બધી વાતો “પોથીમાંનાં રીંગણ”
જેવી લાગે છે! બહુ અરણ્યરુદ કર્યું..અલમ્ અરણયરુદેન!
LikeLiked by 2 people
Reblogged this on and commented:
દેવીકા બહેને ખૂબ જ સચોટ વાત કરી છે. અભિનંદન સાથે મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરુ છું. આભાર ગોવિંદભાઈ !
LikeLiked by 2 people
વહાલા વડીલ અરવીન્દભાઈ,
સુશ્રી. દેવીકાબહેન ધ્રુવનો લેખ ‘ધેટ ઈઝ નોટ ફેર…’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા અને વાંચકમીત્રોને વાંચવાની ભલામણ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
Thanks with pleasure.
LikeLiked by 1 person
Really very good article for human being. My salute to Devikaben.
LikeLiked by 1 person
ગણપતિનિ મૂર્તિ જોઇને મારા પાચ વર્ષના પોત્રે કહેલું ‘ elephant head on man ??? No way !!!
આવા પ્રશ્નો પુખ્ત વયના ધર્માંધ અંધ શ્રધ્ધાળુઓને થયા હશે ? જો થયા હોય તો કોઈ તાર્કિક કન્વીન્સીગ સમઝ કેળવવા મથ્યા હશે કે કેમ?
LikeLiked by 2 people
Very logical article. Thanks.
LikeLiked by 2 people
‘વીશ્વમાનવ’નું સ્વપ્ન સાકાર થઈ જાય. ન દેશ–પરદેશનો ભેદ, ન જ્ઞાતી–વીવાદ કે ન ક્યાંયે કશો વીખવાદ. કેવળ સંસારને સર્જાવતી, સજાવતી અને સમજાવતી એક શક્તીની સ્નેહપુર્વકની સ્વીકૃતી..
સાચું આ જ છે.
અંધશ્રધ્ધાનો વેરી,માનવતાનો પ્રહરી
રોહિત દરજી” કર્મ”, હિમતનગર
LikeLiked by 2 people
Devikaben’s article rightfully highlights the fact that until Man starts distinguishing between a myth and reality/truth, or conversely speaking until organized religion and its leaders begin explaining the difference between the two, superstition and faith will continue to thrive unabated. There is very little difference between ignorance and willful avoidance of truth, they both are deplorable facts of life.
LikeLiked by 1 person