Join 1,231 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
It is a very good analysis of human mind. To accept reality of life, courage and knowledge is required. It is much better to live I reality than live in day light dream.
Thanks for a good article.
Pradeep h. Desai
USA
LikeLiked by 2 people
દવે સાહેબે ખૂબ જ સુંદર રીતે ‘ભ્રમ‘ને સમજાવ્યો. કદાચ કહીઅે કે ‘ભ્રમ‘ શબ્દનો ‘ભ્રમ‘ ભાંગ્યો. મઝા અાવી. ચર્ચાને ચોરે વિચાર અાવ્યો કે કદાચ ‘ભ્રમને‘ ભાંગવાનું કર્મ સચ્ચાઇનો પરિચય કરાવી દે….કહેવાયુ છે કે…‘ બુરા દેખન મેં ચલા, બુરા મીલા ના કોઇ…જબ દેખા અપને આપ કો મુજસે બુરા ના કોઇ.‘ અંગ્રજીમાં……illusion, a wrong notion …જેવાં શબ્દો વપરાય છે. ભ્રમ ઉપરથી ‘ભ્રમર ‘ શબ્દ આવ્યો છે. તથા ભ્રમિત શબ્દ બન્યો છે….જે ભ્રમમાં પડેલો છે તે ભ્રમિત……અસ્થિર જેવો.ભ્રાંતિ કે ખોટો ખ્યાલ…..ભોળવી કાઢેલો માણસ અેટલે ભ્રમિત……સાઘુ બાબાઓ ભોળવીને લોકોનો દુરુપયોગ કરે છે….ભ્રમિત કરીને……દુરુપયોગ કરે છે.તળપદી ગુજરાતીમાં ‘ ભોળવવો‘ શબ્દ જ વપરાય છે. સચ્ચાઇ જાણતા હોવા છતાં પોતાની જાતને છેતરવાનું કર્મ પેલાં સિનિયરો કરતાં હોય છે…..અને વૃઘ્ઘાશ્રમમાં ‘ મઝા‘ છે તેમ બોલે છે. અરીસો માણસનો સર્વશ્રેષ્ઠ મિત્ર છે કારણ કે તે જુઠુ નથી બોલતો અેવું કોમેડીયન ફીલોસોફર ચાર્લી ચેપલીન કહેતાં.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
Khub saras vishvleshan Davebhai ane aabhar Govindbhai.
LikeLiked by 1 person
Very good ! Bhram can make life easy to live.
LikeLike
जाति व्यवस्था ए भ्रम नो ज प्रकार छे । एक जाति ते कोना थि उपर छे । ते ज विचारधारा थी टकि य रही छे । जो ते उपलि जाति साथे सरखावता होत तो जातीवाद खतम थइ गयो होत ।
LikeLiked by 1 person
ભ્રમ ભાગવો કેમ?
તે વિશે વિસ્તારથી હોત તો…!
LikeLiked by 1 person
ખુબ જ સરસ રીતે Reality કહી છે. સત્ય જાણવુ અને સ્વીકારવુ બંને અલગ છે. અને તેથી જ કદાચ મોટા ભાગના લોકો ભ્રમ માં જીવવાનુ વધારે પસંદ કરે છે.
LikeLiked by 2 people
મંદિર, મસ્જીદ કે ચર્ચ માં પઈસા આપીને સ્વર્ગ ની આશા રાખવી ઍ પણ ઍક ભ્રમ જ છે.
ભ્રમરૂપી આશા નું પડ ચઢાવી ને આવી રીતે પુરું જીવન પસાર થઈ જાય છે.
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
Liked. Thanks.
LikeLiked by 1 person
કેમ ભ્રમ્મણામાં ભૂલ્યો છે ભાન ધર્મ કરતો નથી
કર્મના સિદ્ધાંતને માનો. ધ્યાન ધરતો નથી
તારા અંતરમાં છાયુ અજ્ઞાન
LikeLike
Ati sundar. Tamacha marine gal rakhav etale bhamni bhaibandhi.
LikeLiked by 1 person
Reblogged this on .
LikeLiked by 1 person
વહાલા અરવીન્દભાઈ,
‘ભ્રમની ભાઈબન્ધી’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
KHARU CHHE. ‘BHRAM NI BHAIBANDHI’ J SAMANYA MANUSHYONE NIRASHA NI GARTAMAN JATA ROKE CHHE.
Nice article bringing forth the reality. Congrats to the writer & you, Shri Govindbhai for providing nice reading. — navin nagrecha, Pune.
LikeLiked by 1 person
સરસ લેખ. માનવ મન અકલ્પનિય છે. કઈ ઘડીયે કયો વિચાર આવે એ કોઈ કળી શકતું નથી. માનવ મન ને પરખવાના દાવા તો ઘણા બધા લોકો કરતા આવ્યા છે. પરંતુ આજ સુધી કોઈએ સાચું પારખ્યું નથી. પારખી જવાની ભ્રમણામાં ઘણા રાચ્યા છે.
આ લેખને મેન ફેસબૂક ના ‘આપણા અડ્ડા (ગુજરાતી) પર મુક્યો છે.
ફિરોઝ ખાન
ટોરોન્ટો, કેનેડા.
LikeLiked by 1 person
વહાલા ખાનસાહેબ,
‘ભ્રમની ભાઈબન્ધી’ લેખને ‘ફેસબુક’ના ‘अपना adda’ ગૃપમાં શૅર કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
ભ્રમ ભાંગવો અેટલે ‘ આંખ ખોલવી……‘ અંઘારા માંથી પ્રકાશમાં અાવવું…..Let there be light……‘ઊંડા અંઘારેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા.‘
LikeLike
I received this mail 4 times with the same contents.
Why the same mail again and again??
LikeLike
ભ્રમની ભાઇબંધી ના હોય, તેને તો મગજમાં પેસવા જ ના દેવાય !!!!!!!!!!!
ભ્રમ એ મનની નબળાઇની સ્થિતિ છે. મનને મક્ક્મ રાખીએ તો ભ્રમ કે ભ્રામણ (વિધિ કરવાવાળા) આપણે ત્યાં આવવાની હિંમત ના કરી શકે. શું કહો છો?
અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી,
રોહિત દરજી” કર્મ”, હિંમતનગર
LikeLiked by 1 person
દવે સાહેબનો લેખ ઘણો જ સચોટ છે. માનવીએ સુખ-ચેનથી રહેવું હોય તો પોતનાથી ઓછા સુખવાળા તથા વધુ દુખવાળાના ભ્રમમાં દિવસો વિતાવવા. પરંતુ ખરેખર તો પોતાની પરિસ્થિતિમાં જ મસ્ત રહી જીવનારની જીંદગી વધુ સુખમય બની રહે છે.
LikeLiked by 1 person
अति सर्वत्र वर्जयेत । अति मात्रम् दोषाय । Everything in excess is poisonous.
LikeLiked by 1 person