Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
Nice
LikeLiked by 1 person
very important artical,Thanks
LikeLiked by 1 person
સ..રસ… ઉત્તમ વિચાર…..!! પણ.. ભવિષ્ય માં જયારે આપણે પરવશ…. લાચાર થઈ જઈએ અથવા મારી જેમ પ્રાઈવેટ કમ્પની માં.. હોય & ઉમર શરીર ને લીધે જોબ છોડી દેવી પડે..તો.. શું કરવું?? ધન ને વેહ્તું કેવીરીતે રાખી શકાય?? બેકાર અને સેલેરી આવતી ના હોય તો??? જેથી અમારા જેવા ને બેંક માં બેલેન્સ રાખવું પડે ને? અને પાછલી જતી ઝીંદગી માં બીમારી.. દવા કે ઘર ચલાવા જોઇએ ને? રૂપિયા હશે તો… બીજા અમારી સેવા કે કામ લાગશે.. ના હોય તો શું કોઈ નિસ્વાર્થ સેવા ભાવી હોય શકે?? “”ઘરડા ઘર” માં પણ.. પેહલા લક્ષ્મી ધરવી પડે ત્યારે…….. તો પછી…???? અને બેંક માં વ્યાજ ઘટતું જાય છે.. જેથી.. જમીન કે સુવર્ણ માં રોકવું પડે છે.. બાકી તેને સાચવવામાં કેટલી ઝંઝટ..? પણ.. બેંક કરતા સારું ને? અને.. ખાસ્સ….. હવે લખવું નથી કેમ કે.. પાછું કોઈ વિચારશે કે આ ભાઈ તો.. એક જ વિચાર ચાલે છે.!! પણ…. મેં દરેક જગ્યા એ “”માર્ક”” કર્યું કે.. ખાસ લોકો ના તેહવારો માં જ લોકો જ્ઞાન લાધે!! બાકી અન્યો ના તેહવારો માં કેમ્મ????????? અમુક તેહવારો આવે ત્યારે જ… બધી પાબંધી.. સલાહ સૂચન.. ત્યારે પ્રકૃતિ ની યાદ ગ્લોમ્બ્લ વોર્મિંગ યાદ આવે.. જયારે બીજા વ્યક્તિ કે દેશ કે ત્યાની સંસ્થાઓ કરે ત્યારે ….?? શું કરીએ..?? અમને તો અમારી સન્સ્કૃતિ માટે માન છે જ.. પણ “ખોદતા” નથી.. જુઓ બીજા ધર્મો કે લોકો માં.. તેઓ કોઈ દિવસ તેમના તેહવારો કે પ્રસંગો એ વણમાંગી સલાહ આપી છે.? તેઓના તેહવારો ઉજવણી વખતે ત્યાં જઈને સલાહ આપી જુઓ..!!!
LikeLike
Bhai, jyare aa desh ma Social security aavshe tyare dhan sangrah ni jarur nahi rahe. Ha… Mandiro ma to dhan no naryo vedfat j chhe.
LikeLiked by 1 person
ગુજરાતીની કહેવતો “જર દેખી મુનીવાર ચળે” તથા “પૈસો મારો પરમેશ્વર અને હું પૈસા નો
ગુજરાતીની કહેવતો “જર દેખી મુનીવાર ચળે” તથા “પૈસો મારો પરમેશ્વર અને હું પૈસા નો દાસ” અનુસાર પંડિત, મોલવી અને પાસ્ટર ને પૈસા ઍટલા વહાલા છે કે પૈસા ઈશ્વર, અલ્લાહ અને ગોડ ના નામે ઉઘરાવવામાં આવે છે. અને અન્ધ્શ્રદ્ધાળુઑ પૈસા આપીને સ્વર્ગ, જન્નતમાં જવા માટે ઈશ્વરને, અલ્લાહને કે ગોડને ઢગલાબંધ પૈસા મંદિરોમાં, દરગાહોમાં તથા મસ્જીદોમાં ચઢાવે છે. ઈશ્વરને કે અલ્લાહને કે ગોડને પૈસાની જરૂરત નથી. આજે પૈસાની જરૂરત દરિદ્ર લોકોને છે, જેઓ જીવવા માટે વલખા મારે છે.
આ માટી નો બનેલો માનવી પૈસા થકી દરિદ્રોની મદદ કરીને, ધનનો સદઉપયોગ કરીને, તેમને પગભર કરીને આ જગતને સ્વર્ગ નથી બનાવવા માંગતો, પરંતુ જેને પૈસા ની જરૂરત નથી તે ઈશ્વરને પૈસા આપીને સ્વર્ગમાં જવાની આશા રાખે છે.
મંદીર ની બહાર ભૂખ્યા દરિદ્રો ની અવગણના કરી ને પથ્થરની મૂર્તિ પર દૂધ ની નદીઓ છલકાવવી
તથા
દરગાહો કે મઝારો ની બહાર ઠંડી માં ઠુઠવાતા દરિદ્ર બાળકો ની અવગણના કરીને પાણા ની કબરો પર ચાદરો ના ઢગલા ચઢાવવા
આના થી વધી ને મોટું ગાંડપણ ક્યું હોય શકે?
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
This is only for those rich and greedy folks. Not everyone has that much wealth who can flow it to everyone. Because when you really need no one will give you. So calculate your need in the time of retirement so that you can live independently and happily without anyone’s obligation.
LikeLiked by 1 person
ઇકોનોમીક્સ અથવા અર્થશાસ્ત્રનો ક્લાસ આ બઘુ સમજવામાં કામ લાગે. અમેરિકાની ઇકોનોમી અને ભારતની ઇકોનોમીનો ઊંડો અભ્યાસ કામ લાગે તેમ છે. પર કેપીટા ઇન્કમ જેવું પણ કાંઇક વિચારવાનું રહ્યુ. જોબની અવાઇલેબીલીટીનો વિચાર કરવો રહ્યો. જોબ વિનાના કેટલાં છે ? અેક ઘરમાં કમાનારા કેટલાં અને ખાનારા કેટલાં? ઘણું ઘણું વિચારવાનું હોય છે. દરેક પ્રશ્નને દસ બાજુ હોય છે. દરેક બાજુ અેક પ્રશ્ન. મુરખ કો તુમ રાજ દિયત હો…પંડીત ફીરત ભીખારી……અંઘશ્રઘ્ઘા…..રીલીજીયન…..તેને માટે રજાઓ……વિ…વિ……જાવક કરતાં આવક વઘુ હોવી જોઇઅે…..
અમૃત હઝારી……
LikeLiked by 1 person