Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
There is without the fire cracker there is no Ramrajyas imagination?in our
country the words are so chip to giving the advertise but no one can follow
in our normal life! why the Britishers quit the India?the bad habits of
life style is our greatest enemy?now a days a bad style born if any country
win the mach,the election victory,the fire crackers are must?this
expenditure to use in food of poor,the best celebration of any festival?THE
FIRE CRACKERS ARE PRODUCT ED BY THE small innocents child! alas!THE FIRE
IS THE GOD HEAD ON THE EARTH!
16 ઑક્ટોબર, 2017 06:52 PM પર, અભીવ્યક્તી એ
લખ્યું
> ગોવીન્દ મારુ posted: “(તસવીર સૌજન્ય : નેટજગત) દીવાળીમાં ફટાકડા : જોખમ
> રોકડાં…!!! – દીનેશ પાંચાલ દીવાળીના ઉત્સવમય દીવસો પસાર થઈ રહ્યા છે.
> વાઘબારસ… કાળી ચૌદશ… ધનતેરસ… નવુ વર્ષ…! જો કે એ બધાંમાં હવે નવું
> કાંઈ રહ્યું નથી. છતાં એ દીવસોમાં દરેકને પોતાના જમાનાની”
>
LikeLiked by 1 person
I fully agree with these views. We should become more practical. This is a good article for thinking.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
જગત ના દરેક ધર્મ માં “ધર્મ” ના નામે “અધર્મ” થઈ રહ્યા છે. ઍવા ઍવા કાર્યો થઈ રહ્યા છે, જેને ધર્મ ની સાથે કશો સંબધ નથી.
ઍ સત્ય છે કે જ્યારે મનુષ્ય ને ધર્મ નામ ની વસ્તુ, કોઈ પણ અનુપમ શક્તિ દ્રારા, આપવામાં આવેલ, તે સમયના ધર્મ અને અત્યારના ધર્મ માં ઍટલો તફાવત થઈ ગયેલ છે કે અસલ ધર્મ બિલકુલ દેખાતો જ નથી. અત્યારે ધર્મ અધર્મ થઈ ગયેલ છે, અને તેના નામ હેઠળ તમાશાઓ થઈ રહ્યા છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રીસ્તી વગેરે દરેક “ધર્મ” ની પરિસ્થિતિ ઍક જેવીજ છે.
કાસીમ અબ્બાસ
LikeLiked by 2 people
કમસેકમ જે લોકો રસ્તા ઉપર ફટાકડા ફોડે છે તેમને તો જેલમાં જ પૂરવા જોઇએ.
જોકે નહેરુવીયન કોંગ્રેસીઓ દેખાવો કરવા રસ્તા ઉપર આવી જશે. “જેઓને રહેવાનું ઘર નથી અને જેઓ ફૂટપાથ ઉપર જ રહે છે તેઓ ફટાકડા ક્યાં ફોડશે. સરકારે રસ્તા ઉપર ફટાકડા ફોડવાની બંધી કરી, ઘરવિહોણાને ઘર આપવાની વાત તો જવા દો, પણ તેમનો દિવાળીનો આનંદ પણ ખૂંચવી લીધો છે. ધિક્કાર છે આવી ગરીબ વિરોધી સરકારને… અમારી સરકાર હતી ત્યારે અમે ગરીબલોકોની ખૂશીનું ખૂબ જ ધ્યાન રાખતા હતા….”
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ચક્રમ લાગે છે. અમૂક વિસ્તારમાં અમૂક દિવસો સુધી ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો. પણ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ નહીં તે વાત અચરજ પમાડે છે. તેનો અર્થ તો એમ જ થયો કે બીજા વિસ્તારની દૂકાનમાંથી ફટાકડા લાવી, અહીં ફટાકડા ફોડવાથી પર્યાવરણને નુકશાન થતું નથી.
ઓગણીશો સાઠના દશકાની વાત સાથે સરખાવો.
મહારાષ્ટ્રના મુખ્યએ કહેલ કે દારુ પીવાની બંધી છે. પણ દારુ બનાવવાની બંધી નથી. અને હું દારુની ફેક્ટરી માં દારુનું ઉત્પાદન કરીને તેની નિકાસ કરીશ.
LikeLike
બંધુજનો, અહી સવાલ કોઇપણ આનંદના અતિરેકનો છે. આપણે સમાજમાં રહીએ છીએ, આપણા સારાનરસા દરેક આચરણની સમાજમાં અસર થાય છે. તમે ઘરમાં બેસી દારુ પીવો એ તમારી મરજી. પણ ચિક્કાર થઇને વાહન લઇને બહાર આવોને બેફામ ચલાવીને કોઇને કચડી નાખો તો કોઇ નિર્દોષની સમસ્યા બનીજાય. એજ પ્રમાણેતમારા આનંદમાટે ફટાકડા ફોડો પણ એમાં વિવેક ન રાખો તો કોઇને માટે જાનનુ જોખમ થઇ જાય. એનુ એક ઉદાહરણ આપુ.1985માં હુ મારા વૃધ્ધ માબાપ જે અપંગ ને પેરેલાઇઝ હતા એમની સારવાર માટે વતનમાં આવી હતી. દિવાળીના દિવસો હતા. છોકરાઓ શેરીમાં ફટાકડા ફોડતા હતા. મારા ઘરની બાથરુમની બારી શેરીમાં પડતી હતી. એ બાથરુમમાં જઇ મે લાઇટ કરી. એવી જ એક છોકરાએ બારીમાંથી સળગતો ફટાકડો અંદર નાખ્યો. ફટાકડો ફુટ્યો ને લાઇટ ગુલ થઇ ગઇ. હુ સલામત બહાર તો નીકળી ગઇ. કલ્પના કરો કે એ સિવાય ઘણુ બની ગયુ હોત. હવે એના માબાપને ફરિયાદ કરી તો એણે બેફિકરાઇથી જવાબ આપ્યો. ‘એ તો છોકરુ છે. છોકરા નહિ ફટાકડા ફોડે તો તમે ફોડશો? આવી જ મનોવૃતિ આખા સમાજની છે.ખરેખર આપણી સામાજિક ચેતનાને લુણો લાગી ગયો છે. હવે તહેવારોમાં ‘જાગરણ’ નહિ પણ જાગૃતિ લાવવાની જરુર છે.
LikeLiked by 2 people
આ સાથે જે જે મિત્રોઅે પોતાના વિચારો જણાવ્યા છે તે સૌ સાથે હું સહમત થાંઉ છું. સ્વતંત્રતા જ્યારે સ્વચ્છંદતામાં પરિણમે ત્યારે આ પરિસ્થિતિનો જન્મ થાય છે. અને આજ કાલ ભારતમાં સ્વચ્છંદતા રાજ કરી રહી હોય તેવું લાગી રહ્યુ છે. જે પરિસ્થિતિ છે તેને જોઇને તેના વિષે સૌે પોતાના વિચારો આપ્યા…લેખક દીનેશભાઇઅે પણ. પરંતું મારા અને મારા કુટુંબમા સભ્યો તરફથી અભિવ્યક્તિના સર્જકોને , ચર્ચાકારો અને તેમના કુટુંબી જનો તથા તેમનાં સમગ્ર મિત્રમંડળના કુટુંબી જનોને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવીઅે છીઅે. તથા વિક્રમ સંવત હિન્દુ નવા વર્ષ…૨૦૭૪ સૌને માટે તંદુરસ્ત, સુખદાયી, શાંતીપૂર્ણ અને પ્રોગ્રેસીવ બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવીઅે છીઅે. ગોવિંદભાઇના ઘર્મપત્નિ મણીબેનની તંદુરસ્તી જલ્દી જલ્દી પાછિ આવે તેવી શુભેચ્છાઓ….અમૃત હઝારી અને કુટુંબીજનો.
LikeLiked by 1 person
મુરબ્બી અમૃતભાઈ અને હઝારીપરીવારે મણીબહેનની તન્દુરસ્તી જલદી જલદી પાછી આવે તેવી શુભેચ્છાઓ પાઠવી છે તે બદલ હઝારીપરીવારનો હાર્દીક આભાર..
‘અભીવ્યક્તી’ બ્લોગ એક ‘વીચારયાત્રા’ છે. અહીં વીચારોની આપ–લે, કુસ્તી હોય છે અને તેમાં પારીવારીક ચર્ચા મારે ન કરવી જોઈએ..! પરન્તુ દોસ્તો, દુ:ખ વહેચવાથી ઘટે છે અને સુખ વહેચવાથી વધે છે એ બાબતને લક્ષમાં લઈને લખવાનું કે ઓગસ્ટ, 2017થી મારા અર્ધાંગીની મણીબહેન ઈન્ફેક્શનના કારણે સફેદકણો વધી જવાથી અને રોગપ્રતીકારક શક્તી ઓછી થવાના કારણે તાવ અને ખાંસીથી ત્રસ્ત છે. તેઓના શરીરમાં જીણી જીણી ગાંઠો છે. અમદાવાદની બે હૉસ્પીટલમાં ઈનડોર પેશન્ટ તરીકે છાતી, ગળુ અને પેટની સોનોગ્રાફી, મામો સોનોગ્રાફી, સીટીસ્કેન, એમઆરઆઈ, બ્રોન્કોસ્કોપી, ગાંઠની બાયપ્સી, એફએનએસી, પેટસીટી સ્કેન, બોર્નમેરો બાયપ્સી વગેરે તેમ જ વીવીધ લેબોરેટરી ટેસ્ટ્સ કરાવવા છતાં કોઈ ચોક્કસ નીદાન થયું નથી. હાલ આઉટડોર પેશન્ટ તરીકે 24 ઓક્ટોબરે ફરી ગળુ અને છાતીની સોનોગ્રાફી કરાવવા અમદાવાદ જવાનું છે. જો ગાંઠો જીણી હોય તેના પર બાયપ્સી થવાની જ ન હોય કે શરીરના નાજુક અવયવો પર એફએનએસી થઈ શકે તેમ ન હોય તો તેવા ટેસ્ટ કરાવવાની અમારી ઈચ્છા નથી. રસ ધરાવતા ‘અભીવ્યક્તી’ના ડૉક્ટરવાચકમીત્રોને મારી મેલ આઈડી govindmaru@gmail.comm પર માર્ગદર્શન આપવા વીનન્તી છે.
સર્વ વાચકમીત્રોને દીપાવલી તથા નવું વર્ષ 2074ની દીલી શુભેચ્છાઓ અને અભીનન્દન..
ધન્યવાદ..
..ગો.મારુ
LikeLiked by 1 person
મણીબેન નું સ્વાસ્થ્ય જલ્દી સારુ થાય તેવી શુભેચ્છા…
LikeLiked by 1 person
જી. હાલ મણીબહેનને સારું છે. નીદાન થયું નથી તે સમજાતું નથી. ધન્યવાદ…
LikeLike
Thanking you,govindbhai,the great thoughts bringing the heaven on the earth!specially to abbasbhai,a great holy islam teach us to save the water?water is only elixir on the earth! from this moment we try to save how to save the water?the open river baths is dirty habit for others users?use the water bring few water from the river,bath gently! also to stop to wash the cloths and cooking vassal too for happy future!a great holy happy deepvali festival to all readers,a great sorrow for Maniben!the days are the best medicine for the illness!
LikeLiked by 1 person
Very good article!
LikeLiked by 1 person
મણી બહેનની તંદુરસ્તી માટે પ્રાર્થના છે કે તેઓ વહેલી તકે ઠીક થઈ જાય.
શુભ કામનાઓ સહિત.
કાસીમ અબ્બાસ
________________________________
LikeLiked by 1 person