‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
“શંકા ભુત અને મંચ્છા ડાકણ” આ કહેવત અત્યાર ના ઍકવીસમી સદી માં પણ, અને પ્રગતિશીલ દેશો માં પણ લાગુ પડે છે. અન તેનું મૂળ છે પન્ડિતો, પૂજારીઓ અને જ્યોતિષીઓ.
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
It is a very nice and true story to read and learn. Thanks for this good article.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
Who will teach and who will learn ?
LikeLiked by 1 person
The time of the happening looks very recent. The society and young generation has developed ” LOVE MARRIAGE” like system. In 21st century, young generation has more freedom . Old generation has to say “YES” only. Old family & cast system has ruined everything. Younger generation has to be strong and convincing.
KILL THE CAST SYSTEM. EDUCATE OLDER GENERATION.
Amrut Hazari.
LikeLiked by 1 person
જુનવાણી અને વહેમીલા લોકો અંધશ્રદ્ધાને મહત્વ આપી બાળકોના જીવન દુષ્કર બનાવી દે છે. આ માનસિક વિક્રુતિ જેમ જેમ દૂર થતી જશે તેમ તેમ સમાજ પ્રગતિને પંથે આગળ વધતો જશે.
LikeLiked by 1 person
ભારતની બહારના દેશોમાં પણ આવી વાતો ડોકયું કરી જાય છે. પરદેશમાં જન્મેલા બાળકોની સગાઈઓ કેમ થશે એની કલ્પના જ અત્યારે કરી શકાય. એ માબાપોના પ્રશ્નો વળી જૂદા જ હશે! જે દિવસે જન્માક્ષ્રરો બનાવનાર અને એને સમજનારની સંખ્યા શુન પર પહોચી ગઈ હશે ત્યારે શું કારણો ઉભા થશે? હાં ત્યારે સગાઓ દારુડીઆ, જુગારી અને અન્ય સ્ત્રીઓ સાથેના લફરા જરુર આગંળ આવશે! અથવા, તેરીભી ચૂપ ને મેરીભી ચૂપ!
ગોવિંંદભાઈઃ
મારે આ લેખ અમેરિકાના અમારા મોટા શહેરના ગુજરાતી સમાજના માસિકમાં પ્રગટ કરવાની મને પરવાનગી મળશે? હું એને કોપી કરી મોકલઈશ. તંત્રી એને પ્રગટ કરશે કે નહીં એની ચિંંતા છોડીને! આભાર.
LikeLiked by 1 person
વહાલા ચીમનભાઈ,
નમસ્કાર…
અમેરીકાના મોટા શહેરના ગુજરાતી સમાજના માસીકમાં તમે આ લેખ પ્રગટ કરાવો તે મારા માટે અને લેખક માટે પણ ગૌરવ અને આનંદની ઘટના છે; કારણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગનો મકસદ સારા વીચારો વહેંચાય, વંચાય અને અનુસરાય તે જ છે. મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ ( https://govindmaru.wordpress.com/2017/12/22/igp-15/ ) તેમ જ લેખકશ્રીનું સૌજન્ય દાખવવામાં આવે તે જોવા વીનન્તી છે.
ધન્યવાદ.
…ગો.મારુ
LikeLiked by 1 person
स्नेहीश्री चमनभाई,
आपना प्रतिभावथी आनंद थयो.
रेशनल विचारो जेटला फेलाय
तेटला सारा परिणाम मणे.
आपणुं काम विचार-बीज वेरवानुं छे;
हवामान अनुकूण थतां ज उगी नीकणशे,
ते नक्की छे.
तेमां आपनो साथ-सहकार मणे
तो सोनामां सुगंध भणे !
खूब खूब आभार, चमनभाई !
सन्मान साथे,
रमेश सवाणी
LikeLiked by 1 person
Khub saras lekh govindbhai ane rameshbhai banne ne thank you.
LikeLiked by 1 person
The ghost of illiteracy?the natural law is that the big trees giving the
pleasant shadow?where is our societies?The mother cow drinking the dirty water for our happiness?a great shame for all holy Indians? this is the the
political victories of mass?if we forget our holy history,the end is very near of the mass!
LikeLike