‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
ઈશ્વર વિષયક વિચારો બહુ ગમ્યા અને છેલ્લે હસવું પણ ખૂબ આવ્યું આવી બાબતો માં મોટાભાગે આવો દૃષ્ટી ભ્રમ જ હોય છે
LikeLiked by 1 person
rameshbhai has interwoven this story so nicely with giving views of God creation by human beaing..and at last given Pageru of bhut- on unta – khedut with chilam
grt thx
LikeLiked by 1 person
કંઈક આને મળતો અનુભવ મને વર્ષો પહેલાં કદાચ 1965-66ના અરસામાં દેશમાં થયેલો. બે ગામ વચ્ચે ખારપાટની જમીન , દુર એ બે ગામોની વચ્ચે ક્યાંક અગ્નીનો ભડકો અને એની આસપાસ ગોળ ગોળ કોઈ મનુષ્યાકૃતી નૃત્ય કરતી દેખાય. દરરોજ મળસ્કે લગભગ એક જ સમયે આ જોવામાં આવતું હતું. વધુ અંતરને કારણે કોણ હશે તે કળી શકાતું ન હતું. આબેહુબ ભુત જ હોય એવું લાગતું હતું. હું તે સમયે પણ ભુતમાં માનતો નહીં, આથી શું હશે તે જાણવા સતત એ સમયે કેટલાક દીવસ જવાનું ચાલુ રાખ્યું. એક દીવસ ખ્યાલ આવ્યો કે કોઈ સાઈકલ પર દુરના રસ્તા પર જતું હતું. અંધારાને લીધે તથા અંતર વધુ હોવાના કારણે રસ્તો ત્યાં હશે એનો ખ્યાલ આવતો ન હતો. સાઈકલનો ડાયનેમો અગ્નીની જ્વાળા જેવો લાગતો હતો અને ફરતું પેડલ અગ્નીની આસપાસ કોઈ નૃત્ય કરતું હોય એવો ભાસ પેદા કરતું હતું.
LikeLiked by 1 person
ચમત્કારીક અંત ડરપોકોના ભયને ભગાડશે!
LikeLiked by 1 person
ભયભંજક વ્રુત્તિ, હિમ્મત અને આત્મવિશ્વાસ ભૂતની કલ્પનાને ભૂતકાળ બનાવી શકે છે.
LikeLiked by 1 person
ગુજરાતી ની ઍક કહેવત છે: “મંચ્છા ભુત અને શંકા ડાકાણ”.
પાખંડી ભુવાઓના કહેવા અનુસાર હિંદુઓમાં “ભુત” વળગે છે, તેમ પાખંડી મુલ્લાઓ, બાબાઓ, પીરો વગેરે ના કહેવા અનુસાર મુસ્લિમોને “જિન્નાત” વળગે છે, અને તે જ અનુસાર ખ્રિસ્તીઓમાં “ઘોસ્ટ” જ વળગતું હશે. આ છે અન્ધ્શ્રદ્ધાળુઑ પાસેથી નાણા કઢાવવાનો નુસ્ખો, જેમાં. આવા પાખંડીઑને ઘીકેળા થાય છે.
પ્રશ્ન ઍ ઉભો થાય છે કે બીજા ધર્મો જેવા કે જૈન, પારસી, શીખ, બુદ્ધ, યહુદી ધર્મમાં કોણ વળગતું હશે? કોઈ વાંચક આ વિષે પ્રકાશ પાડશે ?
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
કોઇ પણ ટીપ્પણી નહિ.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
૨૧ મી સદીમાં પણ ભુત, ભુવાને ડાકલાંનું અસ્તિત્વ હોય એ સામાજિક શરમની વાત છે.
LikeLiked by 1 person