‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
અહીં ગુજરાતી ની બે કહેવતો પૂરે પૂરી લાગુ પડે છે:
“જ્યારે રક્ષક જ ભક્ષક બને તો ફરિયાદ કોને કરવી?”
“જ્યારે વાડ જ ચીભડા ગળવા લાગે તો ફરિયાદ કોને કરવી?”
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
હા હા હા હા હા……ચતુર ભાઈ નો જવાબ નથી
LikeLiked by 1 person
Really interesting detective story..what a human psychology !!!
LikeLiked by 1 person
આ મારા જ વિચાર છે અને મારે માટે જ છે.
ઠાકર સાહેબે જે લખ્યુ છે તે જ….સરસ ડીટેક્ટીવ સ્ટોરી છે.
આવી વાતોના ભાંડાં ફોડનાર કેમ અેક કે બે છુટા છવાયા છે ?
સુરતમાં અેક સંસ્થા છે. બીજે પણ છે.
????????????????????????????????
અમૃત હઝારી.
LikeLiked by 1 person
thanking you ,Maru sheb,the illiteracy is the mother of unhappiness!see the
daily news papers,this baba and that baba will do your 100%work?who is
giving the air to this types cases?news paper editors ,giving the advertise
regarding any news ,we are not responsible for the truth about the news!
the reader may please cheaue and use the advertisement?why we not to stop
to all news papers?
LikeLike
“અજીબ દાસ્તાં હૈ યે!”
પેટમેલો પતિ જ પત્ની માટે દુશ્મન બન્યો એ કેવું કહેવાય !
LikeLiked by 1 person
સુજ્ઞ શ્રી રમેશભાઇ, મારા સમજવા પ્રમાણે આપણે ત્યા કોઇ વસ્તુને વૈજ્ઞાનીક રીતે વિચારવાની પ્રથમથી જ ટેવ નથી. એટલે માનસીક અસ્થિર કે હતાશ માણસને માનસશાસ્ત્રીની જરુર હોય એને બદલે ભુવાને ત્યા લઇ જવાય ને તરત વળગાડ ને મેલી વિદ્યા ને નડતરનુ નિદાન થાય. ખાસ કરીને બહેનો જેને નાની ઉંમરમા સાસરે મોકલી દેવાતી. સાવ અજાણ્યા લોકો ને વાતાવરણ ને પાછુ બચપણથી જ સાસુ ને સાસરીનો એવો હાંઉ ઉભો કરી દેવામાં આવ્યો હોય કે છોકરી એ જ દ્રષ્ટિથી જ સાસરી ને સાસુને પુર્વગૃહથી જોતી થઇ જાય. પણ બોલી ના શકે ને મુંઝાય ને પછી આ માનસિક યાતના વળગાડ રુપે બહાર આવે. ખરેખર એક સમયમાં ઘરના લોકોને ડરાવવાનુ આ એક સાધન હતુ.
LikeLiked by 1 person
જેમ વધુ કાયદા ધરાવતું રાષ્ટ્રનું તંત્ર જટિલ હોય છે તેમ અંધશ્રદ્ધા વધુ તેમ સમાજ વધુ દુ:ખી
જુદા જુદા પ્રદેશની અંધશ્રદ્ધા જુદી જુદી. અમેરિકાના દેશવાસીની અંધશ઼્રદ્ધા પણ અનોખી જોવા મળી છે આમ અંધશ્રદ્ધા અપરંપાર છેઉકેલ માટે સમગ્રપણે સાચી કેળવણી જરુરી છે
LikeLiked by 1 person