વહાલા વાચકમીત્રો,
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર દર સોમવારે ‘અંગદાન’ અંગે લોકજાગૃતી માટેના 11 લેખો અને 20 સાચા કીસ્સાઓની લેખમાળાની રજુઆત થઈ છે. વળી, ‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે’ નીમીત્તે ‘મણી મારુ પ્રકાશને’, ‘અંગદાનથી નવજીવન’ ઈ.બુક પણ પ્રકાશીત કરી છે. ‘અંગદાન’ માટેની લોકજાગૃતીનો મારો આ વીનમ્ર પ્રયાસ અહીં પુર્ણ થાય છે.
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર ઑડીયો–વીડીયો પોસ્ટની માંગણી થવાથી, હવે પછી દર શુક્રવારે રાબેતા મુજબ લેખ અને સોમવારે વહેમ–અન્ધશ્રદ્ધા અંગેના વીડીયો પોસ્ટ કરવામાં આવશે. સર્વ લેખકમીત્રો, વાચકમીત્રો અને પ્રતીભાવકમીત્રોને વાકેફ થવા સારુ આ જાણકારી.
લો, ત્યારે આજે (1) ‘માણસ બદલાઈ ગયો; પરન્તુ દીલ તો એ જ છે’ અને (2) ‘અંગદાતા’ને ‘વૉક ઑફ રીસ્પેક્ટ’ વીડીયોઝ માણો અને કૉમેન્ટબોક્સમાં આપનો પ્રતીભાવ લખવાનું ચુકશો નહીં.
(1) ‘માણસ બદલાઈ ગયો; પરન્તુ દીલ તો એ જ છે’
Courtesy:
P.D.Hinduja Hospital & Medical Research Centre, Mumbai, Maharashtra.
Created & Produced: Smoking Dog Entertainment Pvt Ltd.
(2) ‘અંગદાતા’ને ‘વૉક ઑફ રીસ્પેક્ટ‘
Courtesy:
Saint Luke’s Health System, Meridian, Idaho
અભિવ્યક્તિનું સૌથી મહાન સર્જન. વગર બોલ્યે…વગર લખ્યે….કરોડો શબ્દોનો સંદેશો….આંખ ઉઘાડનારો સંદેશો આજે અભિવ્યક્તિઅે સમાજમાં પહોંચાડી દીઘો. સુંદર અને અસરકારક, દિલને ભીંજવનારું પ્રેઝન્ટેશન…ફિલ્મ બનાવનારા સમાજસેવકોને સલામ.
મારા દરેક વાચક મિત્રોને વિનંતિ કે તેમનાં પોતાના કે અજણયા નજીકના કે દૂરનાં મિત્રોને આ સંદેશો પહોંચાડીને અંગદાનના આ મહાન કર્મને વૈશ્વિક બનાવીઅે.
ગોવિદભાઇ…હેટસ્ ઓફ ટુ યુ. તમે જે લગન અને હાર્ડવર્કથી આ સંદેશાઓ શોઘીને માનવતાનું મહાન કાર્ય કરો છો તે માટે….હેટસ્ ઓફ……
લેટ અસ શેર…..આ સંદેશો…..
અમૃત વઝારી.
LikeLiked by 1 person
અભીવ્યક્તી બ્લૉગ પર ‘અંગદાન અંગે લોકજાગૃતી માટે આપના અસંખ્ય લેખો અને સાચા કીસ્સાઓની રજુઆત થકી ‘અંગદાન’ માટેની લોકજાગૃતીના આ ભગીરથ પ્રયાસ બદલ હાર્દિક અભિનંદન.
આશા છે કે આ પ્રયાસ નું પરિણામ જરૂર આવશે, ‘અંગદાન’ માટેની લોકજાગૃતી સ્વરૂપે.
LikeLiked by 1 person
ગોવિંદભાઈ,
અંગદાન માટેના વિડિયો ઘણા જ હ્રદયસ્પર્શી છે. અંગદાન માટે જાગ્રુતિ લાવવાનો અનેરો પ્રયાસ છે. 🙏🙏🙏
LikeLiked by 1 person
As our friends commented really it’s great effort of Govind Bhai & will sure use link in social media to reach message far and wide .thx again Givind bhai
LikeLiked by 1 person
ઘણા જ હ્રદયસ્પર્શી વિડિયો છે.અંગદાન અંગેની જાગૄતિ લવવાના આપના પ્રયતો અનન્ય છે, સાહેબ ,આપના ઉમદા વિચારને પ્રસરાવવા સાથે દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપ
આપવાની આપની જહેમતને પ્રસંશવા સાથે આપને દિલથી પ્રણામ.
LikeLiked by 1 person