વીવેકબુદ્ધીવાદ (Rationalism) શું છે?

વીવેકબુદ્ધીવાદ (Rationalism) શું છે?

વીવેકબુદ્ધીની વ્યાખ્યા શું છે? વીવેકવાદપરમ્પરા, ચાર્વાકપરમ્પરા કે પ્રત્યક્ષપ્રમાણપરમ્પરા શું છે? તે અંગે  વરીષ્ઠ પત્રકાર  અને  ‘અખીલ ભારતીય અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી’ના સ્થાપક પ્રૉ. શ્યામ માનવનો વીડીયો માણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

ભાવાંજલી

વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટી, સુરતના શીક્ષણ વીભાગના પુર્વ વડા અને સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકની બે સાપ્તાહીક કૉલમોના પુર્વ કટાર–લેખક તરીકે ખ્યાતી પામેલા, જાણીતા શીક્ષણવીદ્, ચીન્તક અને સુધારાવાદી દૃષ્ટી ધરાવતા ડૉ. શશીકાંત શાહસાહેબનું તા. 04-11-2018ની વહેલી સવારે છ વાગ્યે નીપજેલા અણધાર્યા અવસાનના સમાચાર ઉત્તમભાઈ પાસેથી સાંભળીને હૃદય એક ધબકારો ચુકી ગયું.

તેઓના કાર્યકાળ દરમીયાનના પ્રસંગોને વીણી લઈને આત્મકથા સ્વરુપે કંઈક વીશીષ્ટભાતની જીવની તેઓ લખી રહ્યા હતા તેનો આપણને લહાવો મળે તે પહેલાં જ શાહસાહેબે આપણી વચ્ચેથી આમ એકાએક વીદાય લઈ લીધી તે માન્યામાં નથી આવતું. સાહીત્ય અને સંસ્કારનો સંવર્ધક અને રખેવાળ એવો સુરતનો આ  ઝળહળતો સીતારો આથમી ગયો..

એમનાં જીવનસાથી કુમુદબહેન, દીકરી સ્વાતીબહેન અને દીકરા સમીરભાઈને, શાહસાહેબનો વીયોગ સહેવાની શક્તી મળે અને તેઓની ભાવના અનુસાર જીવવાનું બળ પ્રાપ્ત કરે એ જ અંતરેચ્છા…

ડૉ. શશીકાંત શાહસાહેબને આદરપુર્વક ભાવાંજલી…

‘અભીવ્યકતી’ પરીવાર

www.youtube.com પર તા. 17, સપ્ટેમ્બર, 2018ના રોજ પ્રગટ થયેલ એમનો વીડીયોમાંથી..  પ્રૉ. શ્યામ માનવના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 05–11–2018

5 Comments

  1. we are saddened hearing sudden and untimely death of our great friend “ડૉ. શશીકાંત શાહસાહેબ” Its great loss to all of us–specially Gujarati Speaking community and all his followers. Condolence to His family Members.

    Liked by 1 person

  2. Rest in peace.
    His demise is my personal loss. we were good friends. We were exchanging our thoughts frequently. Whenever he is in the USA, and in New Jersey, we will meet at Gujarat Darpan. I will remember him for ever. A great man with strict discipline . Social and worried about today’s young generation. His demise is a great loss of our society.
    My condolences to his family members.
    Amrut Hazari.

    Liked by 1 person

  3. He has excellent explained his views on real rationalism to properly explain layman,and it seems ego was only cause for the differences with Dabholkar.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s