વહેમ–અન્ધશ્રદ્ધાની પાછળ છુપાયેલું સત્યને છતું કરવા તેમ જ વૈજ્ઞાનીક અભીગમના પ્રચાર–પ્રસાર માટે ‘હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ એસોસીએશન’, ગોધરાએ અને ‘સંસ્કૃતી ફીલ્મ પ્રોડક્શન’એ તૈયાર વીડીયોશ્રેણી તૈયાર કરી રહ્યાં છે. પાલનપુર શહેરની ચાણક્યપુરી સોસાયટીમાં અડધી રાતે એક જ સમયે અડધો ઘુંઘટ કાઢી, લોટો લઈને ફરતી એક મહીલા અલગ–અલગ વ્યક્તીઓને દેખાય છે. આ સત્યઘટના જોનાર વ્યક્તીઓ ચુડેલ, ડાકણ કે પ્રેતાત્મા સમજીને મરી ગયા કે હેબતાઈ ગયા હતા. આ પ્રશ્ને લોકોને હચમચાવી નાખ્યાં. ડરને કારણે લોકોમાં ફફડાટ વધી ગયો હતો. શેરી અને આસપાસમાં રહેતા લોકોની ઉંઘ હરામ થઈ ગઈ.. ‘બનાસકાંઠા જીલ્લા અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી’, પાલનપુરે આ ઘટનાનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું. તે સત્યઘટના અને પાલનપુરના મનોચીકીત્સકના અભીપ્રાયનો વીડીયો માણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા અને પ્રતીભાવ લખવા નીમન્ત્રણ છે.
સૌજન્ય : ‘હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ એસોસીએશન’, ગોધરા
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
પોસ્ટ કર્યા તારીખ : 12–11–2018
“શંકા ભુત અને મન્છા ડાકણ” તે આનું નામ.
જગત ભરના ભુવાઓ, ડાકલાઑ, પન્ડિતો, પીરો, બન્ગાલી બાબાઑ તથા પાખંડી તકસાધુઑ સામે આપણે
રેશનાલિસ્ટો કેટલા?
LikeLiked by 1 person
Hindustan enathi khdabde chhe, aapne tyaan niagra jeva fall chhe ena.
LikeLiked by 1 person
Saras kary kare chhe aa loko. Samaj ma loko ni mansikata pan kharab chhe samany vat ne joya janya vagar game te rup aapi de che loko ma vaignanik vicharsarani no abhav chhe. Jay vignan
LikeLiked by 1 person
I appreciate your article about PAKHAND, I have a question ? This news of Chudel or Dakann, how does that come out ? Has anybody tried to find or varified the FACTS ? Did any Good Strong Brave has gone in the AREA and SEE or CHECK to CATCH such reality ? or Did that episode confronted in real ? It’s a chance they may or will not be successful First time but they should try several times If not by a regular common people, any POLICE or Sheriff ? You may have written story or article with only HALF the TRUTH for sake of writing ? Be assure that, I am NOT trying to accuse you for anything and writing such information in fact is Just an amusement for any such reader !!!! With my best regards for the public.
Sent from my iPad
>
LikeLiked by 1 person