‘Me Too’ મહીલાઓ ચુપ કેમ રહી?

Me Tooમહીલાઓ ચુપ કેમ રહી?

–ભુપેન્દ્રસીંહ રાઓલ

5,000 વર્ષથી ભારતીય મહીલાઓએ સ્વયં શીસ્ત જાળવીને ચુપ રહી છે, કેમ? ભારતમાં મહીલાઓ અને શુદ્રોની સરખી દશા શા માટે છે? સમાજના સ્થાપીતહીતો જ એવું ઈચ્છે છે કે મહીલાઓ ચુપ રહે. જો કોઈ મહીલા બોલે તો તેનાં મા–બાપ, કુટુમ્બની મહીલાઓ અને સમાજની અન્ય મહીલાઓ પણ સહકાર આપતી નથી. મહીલાઓને ચુપ રહેવાના અનેક કારણો છે. ‘Me Too’ ચળવળ અમેરીકાથી શરુ થઈ છે. ‘Me Too’ અંગે વીશદ્ છણાવટ કરતાં રૅશનાલીસ્ટ ભુપેન્દ્રસીંહ રાઓલના તર્કબદ્ધ વીચારો માણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે..

રૅશનલ સભા’ના આ વીચારો અંગે આપના અમુલ્ય પ્રતીભાવની અપેક્ષા છે.

વક્તા–સમ્પર્ક : રૅશનાલીસ્ટ ભુપેન્દ્રસીંહ રતનસીંહ રાઓલ સેલફોન : +1 732 406 6937 ઈ.મેઈલ : brsinh@live.com વેબસાઈટ : http://raolji.com

www.youtube.comમાં પ્રગટ થયેલ એમની ‘રૅશનલ સભા’ (14, ઓક્ટોબર, 2018)માંથી.. શ્રી. રાઓલજીના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 19–11–2018

3 Comments

 1. સ્નેહીશ્રી ભૂપેન્દ્રસિહજી ( બાપુ), ગોવિંદભાઇ,
  Me Too…. અેક બ્રેવ સ્ત્રીઅે પોતે પુરુષો દ્વારા કેવી રીતે સેક્ષ્યુઅલી હેરાન થઇ તે વાતને સમાજમાં ઉઘાડી પાડી…. અમેરિકામાં. તેની હિંમતને બીરદાવીને બીજી સ્ત્રીઓઅે તેને સાથ અને સહકાર આપવા માટે કબુલાત કરી કે ‘હું પણ‘ અે જ રીતે પુરુષ દ્વારા હેરાન થઇ છું. અને બીજી હિંમતવાળી સ્ત્રીઓ આગળ આવી…અને કારવાં ચલતા ગયા… ચલતાં રહ્યાં…. બાપુઅે ભારતની સ્ત્રીઓના છેલ્લા ૫૦૦૦ વરસોની હેરાનગતીને સહન કરવાની વાતોનું સરસ અેનાલીસીસ કર્યુ છે. ભગવદ્ ગીતાના અઘ્યાય : ૪ ના શ્લોક : ૧૩માં કૃષ્ણ કહે છે કે તેમણે ચાર વર્ણોમાં સમાજને વહેંચી દીઘો છે. (વઘુ વાંચો : અઘ્યાય : ૯, શ્લોક : ૩૨, અઘ્યાય: ૧૮…) અને પછી ‘મનુસ્મૃતિમાં સમાજના કાયદાઓ , મનુઅે ઘડીને સમાજને પોતાના વિચારોમાં બાંધી દીઘો…. ખાસ કરીને સ્ત્રીઓ અને શુદ્રોને….. ખૂબ સખત કાયદાઓથી…. ત્યારથી હિન્દુ સ્ત્રીઓ અને શુદ્રોના જીવન પુરુષોના ગુલામો જેવા થઇ ગયા. જે આજે પણ ઇનડીરેક્ટલી…. જીવીત છે….. ઓછા થયા છે….!!!
  પોકાર કરનાર હિંમતવાળી સ્ત્રીઓઅે આગળ આવવાની જરુરત છે…. મને આનંદ છે કે ભારતમાં ‘મી ટુ ‘ અે દરવાજા ખોલ્યા છે. જાગતા ત્યાં રહેવાનું છે કે ‘આ પ્રવૃત્તિનો ગેરલાભ ના ઉઠાવાય. સાચી વાત જાહેર થાય.
  આભાર બાપુ… સમાજની આંખો ખોલવાની શરુઆત કરવા માટે. સફળતા ઇચ્છું છું.
  ગોવિંદભાઇ… તમારો પણ આભાર… સાથ માટે…‘અેક અકેલા થક જાયેગા મીલ કર બોજ ઉઠાના‘
  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. Me too વિશે ખુબ સરસ રીતે પ્રકાસ પાડયો છે સાહેબ સમાજ મા જે વાસ્તવિકતા છે એક સ્ત્રી ની સ્ત્રી સાથે અને પુરુષ પ્રધાન સમાજ ઉપર हेलोजन થી પ્રકાસ रेलयो છે એક્દમ શબ્દો ચોર્યા વગર
  Raol સાહેબ તથા મારુ સાહેબ દિવ્ય ग्यान પીરસવા માટે આપ બંને મહાનુભાવો નો ખુબ ખુબ આભાર

  .

  Liked by 1 person

 3. http://www.pulseconnects.com/metoo-one-story-many-stories
  Very useful link.
  It is an endemic Worldwide.
  The Caste System was designed for the division of Labour and the British took that idea to Divide and Rule Indians. It’s a shame because the Caste System is still prevalent in India on a massive scale. In other parts of the World we have the Class System of rich and poor.
  Men think they have the Power over Women! May be they are insecure themselves so do such silly acts.
  Why worship Mataji in Temples but not respect females in own community?
  Girls must learn the difference between their own dignity, chastity verses money and Materials!
  Thank you Mr Raol for talking about such a sensitive issue on this platform.
  Govindbhai, thank you for sharing this post.
  I must apologise, I wrote down a great deal and it all got deleted by accident.
  Feeling annoyed,
  Regards,
  Urmila

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s