ધાર્મીક ઝનુનનો કઈ રીતે સામનો કરવો?

રૅશનાલીઝમનો પ્રચાર અને પ્રસાર કઈ રીતે કરવો જોઈએ? કઈ પ્રધ્ધતી વધુ અસરકારક બને? ધર્મ–અન્ધશ્રદ્ધાનો વીરોધ કરવામાં કઈ કઈ બાબતો ધ્યાને રાખવી જોઈએ? ધાર્મીક ઝનુનનો કઈ રીતે સામનો કરવો જોઈએ? તે અંગે વરીષ્ઠ પત્રકાર અને ‘અખીલ ભારતીય અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી’ના સ્થાપક પ્રૉ. શ્યામ માનવના તર્કબદ્ધ વીચારો  માણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

www.youtube.com પર તા. 13, સપ્ટેમ્બર, 2018ના રોજ પ્રગટ થયેલ એમનો વીડીયોમાંથી..  પ્રૉ. શ્યામ માનવના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 26–11–2018

 

 

3 Comments

 1. શાળાના શીક્ષકની ભૂમીકા ?……
  આ ભૂમીકાનો વિચાર જ ભારત અને તેના શીક્ષકો કે કોલેજના પ્રફેસરો કે વિજ્ઞાનિકોને જોતાં ખૂબ નબળો લાગે છે. હાયલી અેજ્યુકેટેડ પણ સમાજમાં વૈજ્ઞાનીક અભીગમ કેળવવામાં મદદગાર બની નહિ શકે.
  ભારતની વસ્તીના હાર્ડલી ૧૦ ટકા રેશનલ હશે.
  લેખ ઉપર વિચાર કરતાં પહેલાં વિચારવાનું છે કે ભારતમાં અભણ કેટલાં ?
  શાળાઓની સંખ્યા સામે બાળકોની સંખ્યા કેટલી ?
  ગામડામાં…દૂરના ગામડામાં…મુંબઇમાં ઘારાવાહી અેરીયામાં શાળા કેટલી અને ભણવા યોગ્ય ઉમરના બાળકો, યુવાનો કેટલાં ? અને જેટલી શાળાઓ છે તેમાં ઘાર્મિક શ્રઘ્ઘાળું શિક્ષકો કેટલા ?
  ભારતમાં અેક વરસમાં કુલ ઘાર્મિક રજાઓ કેટલી ? બઘા જ ઘર્મોને સમાવીને ગણવી.
  પહેલાં અંઘશ્રઘ્ઘાને જન્મ આપતાં ફેક્ટરોની ગણત્રી કરીઅે તે સર્વે ફેક્ટરોને કેમ દૂર કરવા તેનો વિચાર કરીઅે…પછી તે સર્વેને અમલમાં મુકીઅે. અને પરીણામની રાહ જોઇઅે.
  મારે અેટલીસ્ટ…પાંચ જન્મ લેવા પડે…..પણ તે પણ અંઘશ્રઘ્ઘા જ ને ?
  બીજી અંઘશ્રઘ્ઘાનો વિચાર આવે…કહેવત…હિંમતે મર્દા તો મદદે ખુદા…..
  ખરું ?
  અમૃત હઝારી.

  Like

  1. This is a very general comment..Hindis form a large majority. They are humble or say weak.They will tolerate any criticism.But the Muslims are not tolerant.However they also have andhshraddha.Any non Muslim is considered Kafar and by killing them they go to heaven/jannat.They have many other superstitions. But writers all over the world afraid to criticize about them.
   Writers go to easy path, where reaction is nonviolent.
   Muslim terrorism is based on superstition .
   Chandrakant Desai

   Like

 2. “ધાર્મીક ઝનુનનો કઈ રીતે સામનો કરવો?”

  સામનો ન જ થઈ શકે. સામનો કરવા વાળાઓ (દાભોલકાર). ના શું હાલ થયાછે, તે આપણે જોઈ લીધું છે. તે માટે આપણે અત્યારે આપણી કલમ (કે કમ્પ્યુટર) વડે જે જાગૃતિ લાવવાના પ્રયતનો કરી રહ્યા છીઍ તેમાં જ ખુશ રહેવું જોઈઍ.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s