‘પાખંડ’ (એપીસોડ–3)

‘પાખંડ’ (એપીસોડ3)

હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ એસોસીએશન, ગોધરા નીર્મીત ‘પાખંડ’ (એપીસોડ3) વીડીયોમાં ઉત્તર ગુજરાતની એતીહાસીક નગરી સીદ્ધપુરના સ્થાનીક દૈનીકો અને સ્થાનીક ટી.વી. ચેનલો પર એક જયોતીષાચાર્યની જાહેરખબર પ્રસીદ્ધ થાય છે. જ્યોતીષવીદ્યા થકી માનવી દરેક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકે છે? જયોતીષાચાર્યની વીદ્યા કામયાબ નીવડે છે? તે સત્યઘટનાનો વીડીયો–પોસ્ટ ‘પાખંડ’ (એપીસોડ3) જોવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત કેવા નીમન્ત્રણ છે.

સૌજન્ય :હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ એસોસીએશનગોધરા

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 03–12–2018

4 Comments

  1. આ પ્રકારના જ્યોતિષીઓ તથા બીજા બાબાઓ, પન્ડિતો, તાંત્રિકો, મુલ્લાઓ વગેરે ઉત્તર અમેરિકા તથા યુરોપ સહિત પૂરા જગતમાં ફેલાયેલા છે, અને તેમની જાહેરાતો ટી વી તથા અખબારોમાં આવી રહી છે. જ્યાં સુધી અન્ધશ્રધ્ધાળુઑનું અસ્તિતવ આ જગતમાં હશે ત્યાં સુધી આ પાખન્ડીઑને ઘી કેળા હશે.

    આ અનિષ્ટની નાબુદી માટે પ્રજામાં જાગૃતિ લાવવાની સખત જરૂરત છે, અને તે માટે ઍક મોટી ક્રાંતિની જરૂરત છે.

    ઠીક છે, આપણે અભીવ્યક્તી પર આપણા વિચારો દર્શાવીને પ્રયત્નો કરી રહ્યા છીઍ અને બીજી આવી સંસ્થાઓ પણ આ બાબતમાં સક્રિય છે, પરંતુ આટલું પૂરતું નથી.

    Liked by 1 person

  2. એપિસોડનું સ્તર સુધર્યું છે. હિન્દીમાં છે તેથી વધુ લોકો સુધી પહોંચશે.
    આવા જ્યોતિષીઓનો વ્યાપ મોટો હોય છે. સુરત, વડોદરા, અમદાવાદ, કેનેડા, ન્યૂયોર્ક વગેરે. એ બાબતનો ઉલ્લેખ કરી શકાય. માત્ર સિધ્ધપુરમાં આવી છેતરપિંડી થાય છે, એવું નથી. એપિસોડને હજુ વધુ રસપ્રદ બનાવી શકાય.

    Liked by 1 person

Leave a comment