બાળપણના સંસ્કારોમાંથી મુક્ત થવાય?

બાળપણના સંસ્કારોમાંથી મુક્ત થવાય?

–ભુપેન્દ્રસીંહ રાઓલ

મનોવીજ્ઞાન કહે છે અને આપણે વીચારીએ  એવો નકકર અનુભવ પણ છે જ કે, બાળપણમાં પડેલા સંસ્કારો વજ્રલેપ હોય છે, આવા બધા સંસ્કારોને નાબુદ કરવા માટે પ્રચંડ સજાગતા, પુરુષાર્થ, સચોટ અને તટસ્થ તર્કશક્તી તથા નીર્ભેળ વીવેકબુદ્ધી અનીવાર્ય છે.’ – પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

આવો, પ્રા. રમણ પાઠકની વાતને સાયન્સની રીતે રૅશનાલીસ્ટ ભુપેન્દ્રસીંહ રાઓલજીના વીડીયો દ્વારા સમજીયે.

––––––––––––––––––––––––

ઈન્ટરનેટ–ઉપવાસ(Keeping Away from Internet)

હું 8 ડીસેમ્બર, 2018થી એક મહીના માટે મારી આંખની સારવાર અર્થે ઈન્ટરનેટ દ્વારા કાર્યરત મારાં બધાં ઉપકરણોથી અળગો રહેવાનો છું. આમ છતાં, દર શુક્રવારે સવારે ‘લેખ’ અને સોમવારે સાંજે ‘વીડીયો’ નીયમીત પ્રગટ થાય તેવો આગોતરો ઉપક્રમ ગોઠવ્યો છે. ‘અભીવ્યક્તી’ બ્લૉગના સબસ્ક્રાઈબર્સને ‘વર્ડપ્રેસ.કોમ’ વેબસાઈટ દ્વારા તેમ જ ‘ફેસબુક–પેજ’, ‘ગુગલ+’ અને ‘ટ્વીટર’ જેવા સોશીયલ મીડીયા દ્વારા નવી પોસ્ટ (‘લેખ’ અને ‘વીડીયો’) પ્રગટ થયાની જાણ થતી રહેશે.

લેખકમીત્રો અને વાચક/પ્રતીભાવકમીત્રો, જેઓ મારા ‘ઈ.મેઈલ’ કે ‘વૉટસએપ’ દ્વારા નવી પોસ્ટ પ્રગટ થયાની જાણકારી મેળવે છે, તેવા મીત્રો ‘અભીવ્યક્તી’ બ્લૉગની જમણી બાજુએ ‘સભ્યપદ’ વીભાગમાં તેમની ‘ઈ.મેઈલ’ આઈડી લખી, ‘સબસ્ક્રાઈબર’ બનશે તો તેમને નવી પોસ્ટ પ્રગટ થયાની જાણકારી ‘વર્ડપ્રેસ.કોમ’ વેબસાઈટ તરફથી આપોઆપ મળી રહેશે.

ધન્યવાદ..

–ગોવીન્દ મારુ

––––––––––––––––––––––––

વક્તા–સમ્પર્ક :  

રૅશનાલીસ્ટ ભુપેન્દ્રસીંહ રતનસીંહ રાઓલ સેલફોન : +1 732 406 6937 ઈ.મેઈલ : brsinh@live.com વેબસાઈટ : http://raolji.com

www.youtube.comમાં પ્રગટ થયેલ એમની ‘રૅશનલ સભા’ (21, ઓક્ટોબર, 2018)માંથી.. શ્રી. રાઓલજીના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 10–12–2018

1 Comment

  1. You can be free from the deep seated childhood impressions and influence Most of the present day rationalists, including Ramanbhai Pathak Saheb came from the traditional, God loving and God fearing families. If I am correct Ramanbhai in his early life was a believer in God and doing puja. devotional services etc, later on he became skeptic and rationalist, thus he became free of his childhood impressions and images, in his adult life.I have the same experience, that for the past 10-12 years I stopped doing puja archna and am a staunch believer in Humanity, humanism and Rationalism. I am 79 years old and day by day becoming more and more Rationalist!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s