ભગવાનને છોડી દેવાથી શું થાય?

ભગવાનને છોડી દેવાથી શું થાય?

ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી માણસ સારો વ્યવહાર કરે છે, એવું તમે માનો છો? માણસને ભગવાનની જરર છે? શું ભગવાનની ઈચ્છા વીના પાંદડું હલી શકે છે? ચોરી, ખુન કરવામાં ભગવાનનો હાથ હોય છે? ગુનો કરવામાં ભગવાનની કૃપા હોય છે? ગુનો કરવામાં ભગવાનની ભાગીદારી કે જવાબદારી હોય છે? મન્દીરનો પુજારી ભગવાનમાં વીશ્વાસ ધરાવે છે?

ઉપરોક્ત પ્રશ્નો અંગે વરીષ્ઠ પત્રકાર અને ‘અખીલ ભારતીય અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી’ના સ્થાપક પ્રૉ. શ્યામ માનવના તર્કબદ્ધ વીચારો માણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

––––––––––––––––––––––––

www.youtube.com પર તા. 04, ઓક્રટોબર, 2018ના રોજ પ્રગટ થયેલ એમનો વીડીયોમાંથી.. પ્રૉ. શ્યામ માનવના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 17–12–2018

5 Comments

 1. શ્રી શ્યામ માનવે ૧૪ મીનીટના સંબોઘનમાં આજના કથાકારો જે માનવતાની વાતો મહિનાઓમાં પણ સમજાવી નહિ શકે તે સીઘા સાદા શબ્દોમાં સમજાવી દીઘી. બે વાત છે. ૧. ભગવાનનું નામ પોતાના ખોટા કરતુતોને ઢાંકવા માટે લેતા હોય છે…સમજીને લેતા હોય છે અને ડોક્ટર જેકીલ અેન્ડ મી. હાઇડનો રોલ ભજવતા હોય છે , તેઓ છે. ૨. જે લોકો ઊંડી સમજ વિના કોઇઅે કહ્યુ છે કે જે સારી વ્યક્તિ ગણાય છે તેના કથનને સવાલ કરવા વિના માનીને ભગવાનમાં માનવું જેને અંઘશ્રઘ્ઘા કહેવાય.સરસ ચર્ચા થઇ. અભિવ્યક્તિમાં આ પ્રકારના સબ્જેક્ટ ઉપર ચર્ચા થતી જ રહેતી હોય છે. શ્યામબાબુની સમજાવવાની શબ્દોની વાણી અને તેમનો અવાજ સાંભળનારને તેમની વાત સમજવા વિચારવંત કરી શકે તેમ છે.
  ગોવિંદભાઇ, આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. Whether God exhists or not is very personal belief .the believer can do criminal acts , & criminal may show faith in God.
  Bellivers are right & nonbelivers are also right.

  Liked by 1 person

 3. I enjoyed Prof. Shyam Manav’s brief video on this important subject. This is very true that blind faith is omnipresent in most of the people. Karen Armstrong wrote in her book The History of God, “God did not create us but we created God according to our economic needs. We have forgotten the crux of the matter Humanitarian work and instead of we are emphasizing on peripheral and ritual work.”

  Liked by 1 person

 4. Large chunk of our population believe in God ,because of their wasted interest of getting some favor from God to solve their socioeconomic problems.They will stop believing in God if they get convinced that supernatural power is not going to help them .People make deal with God in temple,a sort of corruption, more rampant than in any government office !

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s