વીજ્ઞાનની કસોટીએ કોઈ પણ ધર્મ ટકી શકે તેમ છે?

વીજ્ઞાનની કસોટીએ કોઈ પણ ધર્મ ટકી શકે તેમ છે?

ધર્મગ્રન્થોમાં કહેલી બાબતો સાચી છે? ધર્મગ્રન્થોની બાબતો વૈજ્ઞાનીક દૃષ્ટીએ ટકી શકે તેમ છે? શું ધર્મ અને વીજ્ઞાન વચ્ચે કોઈ તાલમેલ છે? પ્રત્યેક ધર્મ બીજા ધર્મ કરતા પોતાને શ્રેષ્ઠ ગણે છે; શું અલગ–અલગ ધર્મો હોઈ શકે ખરા? ‘માનવધર્મ’ અલગ–અલગ હોઈ શકે નહીં, તો અલગ–અલગ ધર્મોના બદલે શું ‘માનવધર્મ’શ્રેષ્ઠ ન કહેવાય?

આવો, ધર્મમાં વીજ્ઞાન છે કે નહીં તેનું સત્ય આ વીડીયો થકી માણીએ…

–––––––––––––––––––

ઈન્ટરનેટ–ઉપવાસ

(Keeping Away from Internet)

હું 8 ડીસેમ્બર, 2018થી એક મહીના માટે મારી આંખની સારવાર અર્થે ઈન્ટરનેટ દ્વારા કાર્યરત મારાં બધાં ઉપકરણોથી અળગો રહેવાનો છું. આમ છતાં, દર શુક્રવારે સવારે ‘લેખ’ અને સોમવારે સાંજે ‘વીડીયો’ નીયમીત પ્રગટ થાય તેવો આગોતરો ઉપક્રમ ગોઠવ્યો છે. ‘અભીવ્યક્તી’ બ્લૉગના સબસ્ક્રાઈબર્સને ‘વર્ડપ્રેસ.કોમ’ વેબસાઈટ દ્વારા તેમ જ ‘ફેસબુક–પેજ’, ‘ગુગલ+’ અને ‘ટ્વીટર’ જેવા સોશીયલ મીડીયા દ્વારા નવી પોસ્ટ (‘લેખ’ અને ‘વીડીયો’) પ્રગટ થયાની જાણ થતી રહેશે.

લેખકમીત્રો અને વાચક/પ્રતીભાવકમીત્રો, જેઓ મારા ‘ઈ.મેઈલ’ કે ‘વૉટસએપ’ દ્વારા નવી પોસ્ટ પ્રગટ થયાની જાણકારી મેળવે છે, તેવા મીત્રો ‘અભીવ્યક્તી’ બ્લૉગની જમણી બાજુએ ‘સભ્યપદ’ વીભાગમાં તેમની ‘ઈ.મેઈલ’ આઈડી લખી, ‘સબસ્ક્રાઈબર’ બનશે તો તેમને નવી પોસ્ટ પ્રગટ થયાની જાણકારી ‘વર્ડપ્રેસ.કોમ’ વેબસાઈટ તરફથી આપોઆપ મળી રહેશે.

ધન્યવાદ..

–ગોવીન્દ મારુ

–––––––––––––––––––

www.youtube.com પર તા. 01, ઓક્રટોબર, 2017ના રોજ પ્રગટ થયેલ એમનો વીડીયોમાંથી.. અનાર્ય ભારત/Tarksheel Bharatચેનલના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 24–12–2018

 

 

4 Comments

 1. સ્નેહી ગોવિંદભાઇ,
  મેરી ક્રિસમસ અને હેપી ન્યુ યર…૨૦૧૯… નવા વરસની હાર્દિક શુભેચ્છાઓ તમારા કુટુંબ માટે.
  તમારી આંખની સારવાર સારી રીતે પતે અને રીકવરી ઝડપથી થાય તેવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ . સ્વીકારજો.
  અમૃત હઝારી અને કુટુંબીજનો.

  Liked by 1 person

  1. વહાલા અમૃતભાઈ, હીનાબહેન અને ઈન્દીરાબહેન,
   મારી ડાબી અને જમણી આંખમાં cataractsના સફળ ઑપરેશન થઈ ગયા છે. હાલ ઑપરેશન પછી આંખની સાર–સંભાળ હેઠળ હું મઝામાં છું.
   શુભેચ્છાઓ પાઠવવા બદલ આપ સર્વનો આભાર.
   –ગોવીન્દ મારુ

   Like

 2. આખી વિડીયોમાં જે કાંઇ કહેવાયુ છે તે સત્ય છે. વિજ્ઞાન અેટલે વિશેષ જ્ઞાન. જે જ્ઞાન માણસ પાસે ન્હોતું તે તેણે પોતાના પ્રયાસોથી સમજવા અને જીવનમાં ઉતારીને પોતાનું જીવન સરળ બનાવ્યું. જે જે માણસે બુઘ્ઘિનો ઉપયોગ વિશ્વની અણજાણ ક્રિયા..પ્રક્રિયાઓને સમજવામાં વાપરી તેઓ , પેલા બુઘ્ઘિનો ઉપયોગ કરવાનું પણ નહિ જાણતા હોય , ઘર્મના નામે કોઇના ઘેટાં બનીને જીવન જીવતાં હોય, તેઓ કરતાં સમાજ… માનવજાતિ માટે દિવાદાંડી બનીને જન્મે છે.
  ઘર્મના વેઠીયાઓ હંમેશા કહેતા હોય છે કે ઘર્મ જે કાંઇ કહે તેને સવાલ કરવા વિના માની લેવાનું હોય છે. શક કે અશ્રઘ્ઘાળુઓને ઘરમમાં સ્થાન નથી.
  ઘર્મ જાતે જ ઘાર્મિકોને આંઘળા રહીને જીવવાનું કહે ત્યારે બીજા સવાલો કે વઘુ ચર્ચાને કોઇ સ્થાન ઘર્મ નથી આપતા.
  વિજ્ઞાન જ માનવ જીવનનો ઘર્મ છે. વિજ્ઞાન અને વિજ્ઞાન જ માનવ જાતિનો અેક અને ફક્ત અેક ઘર્મ છે.

  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s