નસીબ(ભાગ્ય) પહેલાથી નક્કી હોય છે?

નસીબ(ભાગ્ય) પહેલાંથી નક્કી હોય છે?

નસીબ(ભાગ્ય) જેવું કંઈ હોય છે? નસીબ અને કર્મના ફળમાં તમને વીશ્વાસ છે? તે બેમાંથી શું અસરકારક છે? દુનીયા પર નીયન્ત્રણ રાખનાર કોઈ છે? જો હોય તો વીશ્વની દરેક વ્યક્તીનું ભવીષ્ય લખવા માટે તે સમર્થ છે? નસીબમાં લખેલું હોય તે જ થવાનું હોય તો કામકાજ છોડીને પથારીમાં પડી રહેવું જોઈએ? આવો, વરીષ્ઠ પત્રકાર અને ‘અખીલ ભારતીય અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી’ના સ્થાપક પ્રૉ. શ્યામ માનવના તર્કબદ્ધ વીચારો માણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

www.youtube.com પર તા. 17, ઓક્રટોબર, 2018ના રોજ પ્રગટ થયેલ એમનો વીડીયોમાંથી.. પ્રૉ. શ્યામ માનવના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 21–01–2019

 

1 Comment

  1. ભાઈ શ્રી શ્યામ માનવનાં પ્રવચનો સાંભળવાં મને ગમે છે. એમના વીચારો સાથે હું સહમત છું. ઘણાં વર્ષોથી એમણે આપણા દેશમાં ચાલી રહેલા વહેમો અને ગલત માન્યતાઓ વીરુદ્ધ ઝુંબેશ શરુ કરી છે, જે ધન્યવાદને પાત્ર છે. આ પ્રવચન ઉપલબ્ધ કરાવવા બદલ ગોવીન્દભાઈ તથા શ્રી શ્યામભાઈનો હાર્દીક આભાર.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s