ભક્તી મોટી કે જ્ઞાન?

ભક્તી મોટી કે જ્ઞાન?

–ભુપેન્દ્રસીંહ રાઓલ

ભારતીય દર્શનશાસ્ત્રની શરુઆતની શાખાઓમાં ભગવાનની વાત છે? ઝેર પીનારા ભક્તને બચાવવા માટે ભગવાન રુપ લઈને આવે છે તો યાત્રા કરવા જતાં ભક્તોને બચાવવા માટે કેમ નથી આવતાં? અન્ય પ્રાણીઓ માટે ભગવાન કેમ રુપ ધારણ કરતાં નથી? માનવી કેવી રીતે ભગવાનની કલ્પનામાં રાચતો થયો? ભગવાનને ભેટ–સોગાદ કેમ ધરે છે? આવો, ભગવાનની કલ્પના કેમ સબળ થઈ તે માટે રૅશનાલીસ્ટ ભુપેન્દ્રસીંહ રાઓલજીનો વીડીયો સાંભળીને સમજીયે.

વક્તા–સમ્પર્ક :  

રૅશનાલીસ્ટ ભુપેન્દ્રસીંહ રતનસીંહ રાઓલ સેલફોન : +1 732 406 6937 ઈ.મેઈલ : brsinh@live.com વેબસાઈટ : http://raolji.com

‘ફેસબુક પર પ્રગટ થયેલ એમની ‘રૅશનલ સભા’ (08, સપ્ટેમ્બર, 2018)માંથી.. શ્રી. રાઓલજીના અને ‘ફેસબુક.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 28–01–2019

 

4 Comments

 1. Vedant ma ketlay chintan pachhi aa badhu bhrahm Chhe eva nichod par upnishado aavya chhe.Ne etle j Ahm bhrahmasmi,tatvamasi ne Iti Purnmadah purnmidam…purnat purna mudachyate purnshya purnmaday purnmevavshishyateEva nishkarsha par upanishad avya chhe.Narshinh maheta e enu lokbhogya arth ghatan …Ghat ghadia pachhi nam rup zuzava…ante to hem nu hem hoye evu karel chhe.Etle aa badhi Gyan ni j heights chhe.Je antar gyan thi j pahonchi shakay.Bahar outer world ma jivavu pade,etle eunchai par vadhu takavu mushkel j hoy.Etle vedanta na Je bhrahm chhe ,e pachhi ishvar bani ayo .Jeno fayado dharma guruo e potani rite uthavyo.
  Vigyanma Catalyst nu prayogshalama practically reaction puru karva mate agatya nu sthan chhe.Je reaction ma jate bhag nathi letu…pan reaction purna thava mate eni hajari jaruri chhe….Isvar ke bhraham nu sthan pan jiv matra na sabandhma etlu j chhe.Nehave to Boson pan ej sabit kare chhe ke aa vishva Boson particles thi j banelu chhe.Jene Rushio e kalpanathi bhrahm nam aapelu.Etle Gyan marg j sache raste lai jay chhe….
  Ane mahtva ni vat to e chhe ke upanishado ma shishya ne koi pan prashna karvani chhut hoy chhe..je aajana guruo nathi aapta…ne emana kuva ma j kup manduk b anave chhe.KE KADACH E BADHA BANI BETHELA GURUO CHHE JEMANE POTANE J VEDANT NU KOI GYAN NATHI!!!!
  Etle science jyare Boson sudhi pahochyu hoy tyare..Rationalists eno chhed udadava jay …to …e pan emani jadata j chhe.Open mindedness nathi j.Maharastra unmulan Samiti na Shyam Manav pan aahakikat swikare chhe
  Koi pan Gyan Ni svikruti mate Sadchitanandji e kahyu chhe em Koi pan grantha baddha ke vyakti baddha na thavu.Vivek ke dahapan thi koi pan vat ne chakashavi,to j sache raste javay.

  Liked by 1 person

 2. Vedant samiksha karavanin himmat fakta sadchitanandej kari c.hhe,e jan khatarJe e pote koi rantha baddha ke vyakti baddha nathi ,e batave chhe.

  Like

 3. Bhupendra Sinh is to the point on Bhakti and Gnan. I agree with his style of making things easier to understand. If a lie is spoken 100s of times, it becomes truth over time. Well done. Congratulations.

  Liked by 1 person

 4. સરસ. બાપુ, તમારી વાત ખૂબ ગમી. પહેલી વાત તો અે કે જ્ઞાન છે તો જ આટલી ચર્ચા શક્ય બની. જ્ઞાન છે તો જ પૃથ્વિ ૨૦૧૯ના વરસમાં જે વિકસીત વિજ્ઞાન છે તેનો રસ ચાખે છે. વિજ્ઞાન = વિશેષ જ્ઞાન. જંગલમાં લગભગ નગ્નાવસ્થામાં જીવતો માનવી….તેના જીવનના દરરોજના થતાં અનુભવોને સનજવાની કોશિષ કરતો થયો હશે….ઠંડી લાગી કે કાચા ખોરાકને પકવીને ખાવા માટે શું કરવું તેનો વિચાર કરતાં કરતાં કોઇ વિજ્ઞાની જીવને અગ્નિ પ્રજ્વલિત કરતાં આવડી ગયુ…બે પત્થરોને ઘસીને…..અને વિ.સં. ૨૦૭૫મા…( ઇસુ વર્ષ ૨૦૧૯ )માં તે અેક સમયે ગ્રહો હતાં તેને વિશે ભરપુર નોલેજ મેળવીને તેની ઘરતી ઉપર ઉતરવા પણ માંડયો…..ભક્તિમાર્ગના જનેતાઓઅે પણ બુઘ્ઘિ ચલાવી હશે ને ? કોઇ પણ નવું સર્જન ક્યારે થાય ?….જ્યારે બુઘ્ઘિ વાપરવામાં આવે ત્યારે. અેક પુજારી…જેને લોકો ભગવાનનો પરમ ભક્ત તરીકે ઓળખે તે જ્યારે માંદો પડે…કેન્સર થઇ જાય ત્યારે તે જો જ્ઞાની ડોક્ટર પાસે સારવાર માટે નહિ જાય અે મંદરની તેના ભગવાનની મૂર્તિની સામે બેસી રહે તો ? જીવશે કે મરશે? ૨૧મી સદીની વૈજ્ઞાનિક સફળતા આપણને આ ચર્ચા કરવા જ્ઞાન આપે છે. શબ્દોની શોઘ…અંકોની શોઘ…..( ભારતીય કહેશે કે ઝીરો …શૂન્ય તો ભારતની શોઘ હતી…આવી ને જ્ઞાનની વાત ? બાપુઅે જે સમજ આપી તેને હું ૧૦૦ ટકા માનુ છું. નાની મોટીની ચર્ચા છોડીને હું તો કહીશ…જ્ઞાન, સર્વસ્વ છે…..પછી તમારે જો બઘા મંદિરોને પુરે પુરા બદલીને તે બઘાને ‘ જ્ઞાનમંદિર‘ માં ફેરવીને શાળા બનાવી લેવી હોય તો કરો…હું તમને જ્ઞાની કહીશ……કોલેજો બનાવો….શિક્ષણ મફત આપો. રીસર્ચ કરવા….બાપુઅે કહ્યુ તેમ…ભારતના અેક જ વૈજ્ઞાનીકને નોબેલ પ્રાઇઝ મળ્યુ છે. બીજા ભારતીયો તો પરદેશ વસીને ત્યાં જ્ઞાની બનીને નોબેલ પ્રાઇઝ જીત્યા. ભક્તોના પૈસે મદમાતા મંદિરોને હવે ‘ જ્ઞાનમંદિરો‘ બનાવવાનો સમય પાકી ગયો છે. જ્ઞાન હશે તો કોની, ક્યારે અને કેવી રીતે ભક્તિ…ફળદાયી ભક્તિ કરવી તેનું જ્ઞાન પણ આવી જશે……….
  મારા જ્ઞાનને હું મારો ભગવાન કહીશ.
  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s