બાબાઓ ભુત–ભવીષ્ય–વર્તમાન કહી શકે?

બાબાઓ ભુત–ભવીષ્ય–વર્તમાન કહી શકે?

–પ્રૉ. શ્યામ માનવ

બાબાઓ–સીદ્ધ પુરુષો ભુત–ભવીષ્ય–વર્તમાન બતાવી શકે છે? આ પ્રશ્ન અંગે ‘અખીલ ભારતીય અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી’ના સ્થાપક પ્રૉ. શ્યામ માનવના તર્કબદ્ધ વીચારો માણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

www.youtube.com પર તા. 15, ઓગસ્ટ, 2018ના રોજ પ્રગટ થયેલ એમનો વીડીયોમાંથી.. પ્રૉ. શ્યામ માનવના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 04–02–2019

2 Comments

 1. ઝૂકતી હે દુનિયા, ઝુકાને વાલા ચાહિયે.
  બાબાઓ, બનાવની પીરો, બનાવતી રૂહાની (આધ્યાત્મિક) ગુરુઓ વગેરે ની કળા એ છે કે તેઓ ૧૦૦ સ્ત્રીઓ ને કહેશે કે “જા, તને પુત્ર થશે”. તેમાંથી જેટલી સ્ત્રીઓ ને પુત્રી થશે, તેણીઓ પોતાના નસીબ ને દોષ દેશે. જો ૪૦ સ્ત્રીઓ ને પુત્ર થશે, તો આ ૪૦ સ્ત્રીઓ બીજી ૪૦૦ સ્ત્રીઓને આવા ઢોંગી બાબાઓ પાસે લઈ જશે, અને આ રીતે આવા પાખંડી ઢોંગીઓ નો ધંધો ધમધોકાર ચાલે છે.

  Liked by 1 person

 2. Professor Shyam Manav explaind the ‘LAW OF PROBABILITY,’ very nicely in clear words, that a uneducated can also understand. The problem is that those who go to the Baba are mostly…( High percentage) uneducated.
  They need education. It needs to educate the men & women about the science.
  Baba is a cheat. Expose those cheats.
  India must have a million cheats like this Baba, doing good cheating business.
  Blind faith also is a big problem among educated people.
  Where are the volunteers ?
  Amrut Hazari.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s