સંસ્કારોનું સાયન્સ.

સંસ્કાર એટલે શું? બાળકોમાં સંસ્કારો ક્યારે અને કઈ રીત આવે? સંસ્કાર ક્યાં સુધી સેવા આપે? સંસ્કારોનું સાયન્સ અંગે રૅશનાલીસ્ટ ભુપેન્દ્રસીંહ રાઓલના તર્કબદ્ધ વીચારો માણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

સંસ્કારોનું સાયન્સ

વક્તા–સમ્પર્ક :  

રૅશનાલીસ્ટ ભુપેન્દ્રસીંહ રતનસીંહ રાઓલ સેલફોન : +1 732 406 6937 ઈ.મેઈલ : brsinh@live.com વેબસાઈટ : http://raolji.com

‘ફેસબુક પર પ્રગટ થયેલ એમની ‘રૅશનલ સભા’ (18, ઓગસ્ટ, 2018)માંથી.. શ્રી. રાઓલજીના અને ‘ફેસબુક.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 11–02–2019

 

1 Comment

  1. સરસ. બાળપણ અને સર્કીટ ઇન બ્રેઇન. સરસ સંબંઘ બન્યો. આજે બાપુના વક્તવ્યના સાંભળનારાઓ તો મોટી ઉમરના હશે જ ? હિરો ઘોઘે જઇ આવ્યો ? અમેરિકા જેવા દેશમાં મા બાપ નોકરીઅે જાય ત્યારે બાળકોને મોન્ટેસરી શાળામાં ભરતી કરાવે છે. ત્યાં તો તે બાળકોને બહુરાષ્ટરીય સંસક્ાર મળવાના. અથવા તો ઘરે જ રાખે તો ગ્રાન્ડપેરેન્ટસ્ કે દેખભાળ કરવાવાળી બાઇની સોબતે રહેવાના….તે બાળકો માટે તો પ્રશ્ન જ બને ને ?
    ૨૧મી સદીના બાળકો માટે વઘુ પ્રશ્નો બની રહે છે .
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s