મહાન વૈજ્ઞાનીકો/વીચારકો શા માટે નાસ્તીક છે?

‘મહાન વૈજ્ઞાનીકો ઈશ્વરના અસ્તીત્વનો સ્વીકાર કરે છે’ એવો ખોટો દાવો ધાર્મીક સંસ્થાઓના ઠેકેદારો કરે છે. આવા દાવાઓથી શીક્ષીત લોકો પણ ભ્રમીત થાય છે. વીજ્ઞાની ગેલેલીયો, કૉપરનીક્સ, ન્યુટન, ડાર્વીન અને સ્ટીફન હોકીંગ વીશે પણ પોતાની પોલી ધાર્મીક માનસીકતા થોપીને વીજ્ઞાનને ધર્મનું ગુલામ બનાવવાની કોશીશ કરે છે.

ખરેખર સત્ય શું છે? તે જાણવા માટે વીડીયો જોવા નીમન્ત્રણ છે.

www.youtube.com પર તા. 09, મે, 2018ના રોજ પ્રગટ થયેલ એમનો વીડીયોમાંથી.. અનાર્ય ભારત/Tarksheel Bharatચેનલના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 25–02–2019

2 Comments

 1. સરસ કાર્ય કર્યું છે કારણ કે નાસ્તિક લોકો ને જ્યારે વૈજ્ઞાનિકો ના ઈશ્વર માં વિશ્વાસ ના બનાવટી કિસ્સા જાણવા માં આવે છે ત્યારે એકવાર શંકા થયા વગર રહેતી નથી.એક મિત્રે તો ફેસબુક પર એવી કોમેન્ટ કરી હતી કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન ના વિદ્યાર્થીઓ ને જ્યારે વિજ્ઞાન માં કોઈ પ્રશ્ન મૂંઝવતો તો તેઓ એમને ભારત ના વેદો નો અભ્યાસ કરવાનું કહેતા સાવ સરળતા થી ખબર પડી જાય કેઆ ગોળો છે એને અન્ય કોઈ મિત્રે કહ્યું હતું અને એ સાચું માનતો હતો.you tube પર પણ વૈજ્ઞાનિકો ઈશ્વર માં માનતા હતા એવા વિડિયો પણ મૂકે છે લોકો.અને હવે તો એવી વાતો પણ સાંભળી છે કે નાસા વૈદિક શાસ્ત્રો ના અભ્યાસ તરફ વળી છે અને એમાં બધું સાયન્સ નું જ્ઞાન ભર્યું છે એવું માને છે.અધૂરું હતું તો અમેરિકા જેવા દેશો ના જ અમુક વિદ્વાન ગણાતા phd કરેલા લોકો ancient aliens programme ma આવી બધી વાતો બતાવે છે.જો ઈશ્વર હોય તો એ માન્યતા થી જ માણસે કસો વિકાસ કરવાની જરૂર જ રહેતી નથી એવો જડ સમાજ બનશે.

  Liked by 1 person

 2. ભારતીય વૈજ્ઞાનિકો હોવા જોઇઅે… જે બન્ને બાજુ સાચવવા રાસ રમતા રહેછે….. વિજ્ઞાન પરીષદમાં આજ સંશોઘકો હાસ્યાસ્પદ વિઘાનો કરે…..
  આ વિજ્ઞાનીઓ જ પોતાને નિમિત્ત માત્ર ગણે…… બઘુ જ દેવનું દીઘેલું ગણે……
  પણ આજ વૈજ્ઞાનિકો જ્યારે અમેરિકા જાય ત્યારે કદાચ પ્રભુનામ ભૂલે…. અને સ્વકૃત્ય ગણાવે….
  બેસ્ટ વીશીશ……..
  અમૃત હઝારી

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s