કોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે?

શું આયુર્વેદ જીવનલક્ષી અને એલોપથી એ મૃત્યુલક્ષી છે? શું આયુર્વેદ કે એલોપથી બન્ને પરીપુર્ણ છે? શું આયુર્વેદ પાસે હજારો રોગોનો ઈલાજ કે દવા છે? એલોપથી કે વીજ્ઞાન કદી કહેતું નથી કે તે સમ્પુર્ણ છે. વીજ્ઞાન અવનવી શોધો કર્યા કરે છે. આઈન્સ્ટાઈન- ન્યુટનને ખોટો પાડે તો ન્યુટન તેનો આભાર માને.. આપણી કોઈ વીદ્યા કે શાસ્ત્રોમાં આવી ખેલદીલી છે?

આવો, રૅશનાલીસ્ટ ભુપેન્દ્રસીંહ રાઓલના તર્કબદ્ધ વીચારો માણીએ.

કોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ નથી

–ભુપેન્દ્રસીંહ રાઓલ

વક્તા–સમ્પર્ક :  

રૅશનાલીસ્ટ ભુપેન્દ્રસીંહ રતનસીંહ રાઓલ સેલફોન : +1 732 406 6937 ઈ.મેઈલ : brsinh@live.com વેબસાઈટ : http://raolji.com

www.youtube.comમાં પ્રગટ થયેલ એમની ‘રૅશનલ સભા’ (07, સપ્ટેમ્બર, 2018)માંથી.. શ્રી. રાઓલજીના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 04–03–2019

3 Comments

  1. સરસ. જરુરી વાત, ચીત થઇ. પૂર્ણ નામ….આયુર્વેદ…( નહિ…આરયુવેદ..) વિજ્ઞાન પોતે કદી કહેતું નથી કે તે સંપૂર્ણ છે. તે સાચી વાત છે. સરસ ચર્ચા થઇ. ગમી.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. હવે આ આયુર્વેદ તો મહર્ષિ અગ્નિવેશ કૃત છે એના પ્રથમ પ્રકરણ માં લખ્યું છે કે હિમાલય માં વિદ્વાનો નું સંમેલન યોજાયું એ લોકો એ ભારદ્વાજ ઋષિ ને આયુર્વેદ ની જ્ઞાન મેળવવા સ્વર્ગ માં મોકલ્યા ત્યાં તેઓ ઇન્દ્ર પાસે થી જ્ઞાન લાવ્યા ઇન્દ્ર ને તે જ્ઞાન અશ્વિની કુમારો પાસે થી મળેલું અને પ્રથમ તે જ્ઞાન બ્રહ્મ મુખે થી પ્રગટેલું એવી કથા છે અને તમે પૂર્ણ નથી કોઈ એ વાત સરસ કહી.

      Like

  2. આ પૂર્ણ એટલે શું? પૂર્ણ ની વ્યાખ્યા કોઈ કરશો.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s