ભુત : (ભાગ–1)

શું વાસ્તવમાં ભુત હોય છે? જો ભુત હોય તો માણસને કેવી રીતે જકડે છે? દરેક ધર્મો ભુતમાં કેમ માને છે? શું આત્મા હોય છે? આત્મા અમર હોય છે?

આવો, ‘અખીલ ભારતીય અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી’ના સ્થાપક પ્રૉ. શ્યામ માનવના તર્કબદ્ધ વીચારો માણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

ખુશ ખબર

શીક્ષણવીદ્ અને હૃદયસ્થ ડૉ. શશીકાંત શાહે એમના વીશાળ વાચન વેળા એમને ગમતી રચના કે વીચાર નોંધવાની આદત રાખેલી. તે નોંધની એક પુસ્તીકા ‘શાણપણનાં મોતી’ તેઓએ પ્રગટ કરેલી.
‘મણી મારુ પ્રકાશને’ ડૉ. શાહસાહેબના જન્મદીવસે ‘શાણપણનાં મોતી’ પુસ્તીકાની 29મી ઈ.બુક પ્રકાશીત કરી, તેઓને ભાવાંજલી અર્પણ કરી છે.
‘અભીવ્યક્તી’ બ્લૉગના  મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.com/e-books પરથી તે ઈ.બુક ડાઉનલોડ કરવા વીનન્તી છે. જો કોઈ વાચકને આ વીધી ન ફાવે અને મને પોતાનું નામ, પુરું સરનામું, કૉન્ટેક્ટ નંબર સાથે લખશે તો તે ઈ.બુક હું તેમને મોકલી આપીશ..

..ગોવીન્દ મારુ
govindmaru@gmail.com

ભુત : (ભાગ–1)

www.youtube.com પર તા. 16, સપ્બટેમ્બર, 2018ના રોજ પ્રગટ થયેલ એમનો વીડીયોમાંથી.. પ્રૉ. શ્યામ માનવના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 11–03–2019

3 Comments

 1. સ્નેહી ગોવિંદભાઇ, શ્રીમતિ મણીબેન,
  સરસ સંદેશો અને સમાજ જાગૃતિની વાતો…ડો, શ્યામ માનવ દ્વારા.
  ભૂતની વાતો (૪) સાંભળી. પછી સ્ત્રી શોષણની વાતો સાંભળી….નન્સ….યુવાન દિકરીઓની વાત….ભૂત ઉપર થી…બીજે રસ્તે દોરાઇ ગઇ….
  ભાઇ પંકજ વાઘેલાના વિચારો મુજબ ………………………………………….બાકી ?
  આભાર.
  અમૃત હઝારી…

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s