ઈશ્વરની શોધ?

દરેક ધર્મના પાયામાં ઈશ્વર છે? ઈશ્વર ભક્તોની પ્રાર્થના કે અજાન/નમાઝ સાંભળે છે? ઈશ્વર ભક્તોની વ્યથા દુર કરે છે? ઈશ્વરે ઘણા મહાન કામો કર્યા છે? તર્ક દ્વારા, ઈશ્વર, અલ્લાહ અને તેમના ધર્મની તપાસ કરીએ.

www.youtube.com પર તા. 09, મે, 2018ના રોજ પ્રગટ થયેલ એમનો વીડીયોમાંથી.. અનાર્ય ભારત/Tarksheel Bharatચેનલના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 25–03–2019

 

 

6 Comments

 1. તર્ક…લોજીક….વાપરીને વિજ્ઞાનનો સહારો લઇને ઇશ્વર નથી તે સાબિત કરવા આ રેકોર્ડેડ પ્રવચન સાંભળ્યુ. ઘણા જુદા જુદા જ્ઞાનીઓઅે આ વાત જ કહી છે. ઘાર્મિક લોકોની વસ્તી અેટલી મોટી છે કે પૃથ્વિ ઉપરથી અંઘશ્રઘ્ઘા દૂર કરવું અે અશક્ય છે. કારણકે સમજાવવાવાળા ઓછા છે અને સમજવાવાળા ખૂબ મોટી સંખ્યામાં છે. વઘારામાં નવા જન્મતા બાળકો અંઘશ્રઘ્ઘા પોતાના જીન્સમાં લઇને જન્મે છે. સૌથી અસરકારક રીત …અંઘશ્રઘ્ઘા દૂર કરવાની..મને લાગે છે કે….‘ ઠોકર ખાઇને સમજવું.‘…..પૃથ્વિ ઉપર મગજ લઇને જન્મેલા માણસને તેની આજુબાજુ થતી ભૌગોલિક કે અેન્વાયરમેંટલ પ્રક્રિયામાં સમજ નહિ પડી ત્યારથી તેને કોઇક અજ્ઞાત શક્તિનું કર્મ દેખાતું. અને તે હજી ચાલુ જ છે અને બુઘ્ઘિનો ઉપયોગ શરુ થયો ત્યારથી બુઘ્ઘિનો દૂરઉપયોગ કરીને સ્વાર્થ સાઘવાની કળા પણ જન્મી.
  આ ચર્ચાનો કોઇ અંત નથી. સમયમર્યાદા નથી.
  હજારો સમાજસુઘારકો જન્મીને સમાજ સુઘારવાના કામો કરીને મરી ગયા….લોકોઅે કહ્યુ…સ્વર્ગે ગયા ????????
  પૃથ્વિ નર્ક (??????????) જ બની રહી.

  Liked by 2 people

 2. I recommend to read “Ishwarni Sankalpana- Dharma, Tatavgnan, ane Scienceni Drshtie (In Gujarati) By Dr. B.A. Parikh. available from: (1) Satya Sodhak Sabha, Rangildas Mehta Khancho, Gopipura Surat, (2) Sahitya Sangam, Kaji Maidan, Gopipura, Surat

  Liked by 2 people

 3. Have jyare Boson particles na astitva ne science dwara siddh karai chulyu chhe , ke jena thaki akhu universe banelu chhe..Tyare have aa charchao ne koi avkash j nathi raheto. Ne e shivay pan vyavharik rite pan anubhavi shakay chhe ke jyare aapani muzavan no koi vate ukel na dekhato hoy tyare…aa ishvar par ni shraddha j koi agamyarite eno rasto sodhi kadhe chhe …Bas. aa j ena asitva ni anubhuti karave chhe.Ne ha…ano anubhav to varamvar thay…jo man ni ankho ughadi hoy!Baki have to Anishvarvad ne pakadi rakhavo e pan jadata j chhe!!!…ne dhyan ma rahe ke aa babat shivay andhshraddha na mudde to hun pan rational j chhu!

  Liked by 1 person

 4. Ne isvariya tatva to em pan kyarey manavi ni pakad ma nahi j aave.Nahi to manas ena par chadhi j beshe…ne eni supremesy ne avkash j na rahe!

  Liked by 1 person

 5. Have to nastiko e ana par pan rigidity chhodi out of box vicharavani jarur chhe!Karan je science no saharo lai tame ena astitvano inkar karo chho…e j science e eno have swikar karyo chhe!

  Liked by 1 person

 6. What shall I say?
  Should I comment?
  How much truth is there in the Video?
  Or is the Video someone’s opinion.

  Nope, I shall not judge!

  So where is God? Is he/she there at all?

  I can only say,” It’s ALL in the Mind.”
  I know that the Truth lies within!

  Keep thinking..,.,

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s