કર્મકાંડી સાધુ 30 વર્ષ પછી નાસ્તીક થયો

શું ધાર્મીક લોકો સ્વાર્થી હોય છે? દેખાડો કરવા માટે ધાર્મીક પ્રવૃત્તી કરે છે? ધર્મ ખોટા કાર્ય કરવા માટેની પ્રેરણા આપતો વ્યવસાય છે? વંચીતો, ગરીબોનું શોષણ કરવો એ જ ધર્મ છે? ધર્મ ભય અને લાલચને એન્કેશ કરે છે? ધર્મ રાષ્ટ્રવાદનો ખોટો ફુગ્ગો ફુલાવે છે?

આવો, સત્ય શું છે? તે સ્વામી બાલેન્દુ પાસેથી જાણીએ…

www.youtube.com પર તા. 06, સપ્ટેમ્બર, 2017ના રોજ પ્રગટ થયેલ એમનો વીડીયોમાંથી.. National Dastak ચેનલના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 01–04–2019

7 Comments

 1. આ તો throwing away the baby along with the bathwater કર્યું. કર્મકાંડ ખોટા છે તેથી આસ્તિકતા ખોટી નથી ઠરતી.
  સ્ટીફન હૉકિંગનું લાબું જીવન ખરેખર તો ઈશ્વરના અસ્તિત્વનો પુરાવો છે. જે વ્યક્તિ બે ત્રણ વર્ષમાં મરી ગઈ હોત તેને ઈશ્વરે નહિ તો બીજા કોણે દાયકાઓ સુધી જીવાડી? તેટલું જ નહિ પણ ઘણા બધા લોકો અને સંસ્થાઓએ તેને સહાય પણ કરી તે શાને લીધે? નાસ્તિકતાનું પણ ઝનૂન ના હોવું જોઈએ.

  Liked by 1 person

  1. aadtiktaj karmakand karave chhe aadtikta etle aankh michi ne chalvu aastikta etle magaj vagar vicharvu evo arth kari shakai karmakand karva vala mate

   Liked by 2 people

 2. ૩૦ વષૅ સન્યાસી….આસ્તીક રહ્યા બાદ..સ્વામી બાલેન્દુ,…દુનિયા કે જેમાં તેઓ રહીને જ્ઞાની બન્યા તે જ્ઞાને તેમને નાસ્તીક બનાવ્યા. સાચો રસ્તો બતાવ્યો. જીવનના હરેક પગલા પાછળ રહેલી સ્વાર્થવૃત્તિને જાણી…સમજી…અને નિર્ણય લીઘો….નાસ્તિક બનવાનો. ભગવાન કે ઇશ્વર નથી તે સમજ્યા. શાળાના બાળકોને આ જ્ઞાન શીખવવાનું શરું કર્યુ.
  સરસ.
  ગમ્યુ.
  તેમની પ્રવૃત્તિને જોશ લળે તેવી અભિલાષા.
  અમૃત હઝારી

  Liked by 3 people

 3. Very nice,clear and concise! He has experienced and practiced on the other side, that’s why he is talking so openly,clearly and boldly. I completely agree with his line of thoughts and arguments. We need more and more people like him and not the pseudo scientists, who are trained in various sciences but practice otherwise, and this includes sorry to say the late former president of India, Dr. Abdul Kalam.

  Liked by 3 people

 4. ખુબ સરસ વીડીઓ. મેં પણ અહીંના સમાજમાં જ્યારે બ્રાહ્મણ ન હતા ત્યારે બધી વીધી એટલા માટે કરાવી હતી કે અન્ય કોઈ આ વીધી સમાજનું શોષણ કરવાના હેતુસર ન કરે.

  Liked by 2 people

 5. સરસ શબ્દોમાં મુદ્દાસર વાતો કરી. એકવાર મેળવીને પછી સમાજને પાછું આપવાનો ખયાલ ઉત્તમ. અણગમાની ઉત્તેજના બગર અને વિરોધ હોવા છતાં ખોટા શબ્દો વગર સરળ રીતે પોતાની વાત કહેવાની આ રીત ગમી.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s