લોકો અન્ધશ્રદ્ધામાં શા માટે રચ્યાપચ્યા રહે છે?

બાબાઓ, માતાઓના ઢોંગ–ધતીંગ જાહેર થવા છતાં લોકો શા માટે તેઓની પાછળ રચ્યાપચ્યા રહે છે? તેઓ વૈચારીક શક્તી, તર્કનો શા માટે ઉપયોગ કરતા નથી? આ અંગે રૅશનાલીસ્ટ ભુપેન્દ્રસીંહ રાઓલના તર્કબદ્ધ વીચારો માણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

વક્તા–સમ્પર્ક :  

રૅશનાલીસ્ટ ભુપેન્દ્રસીંહ રતનસીંહ રાઓલ સેલફોન : +1 732 406 6937 ઈ.મેઈલ : brsinh@live.com વેબસાઈટ : http://raolji.com

www.youtube.comમાં પ્રગટ થયેલ એમની ‘રૅશનલ સભા’ (30, સપ્ટેમ્બર, 2018)માંથી.. શ્રી. રાઓલજીના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 08–04–2019

4 Comments

  1. Nice મગજ ના કાર્ય વીશે સરસ નવી માહિતી મળી.ખૂબ સરસ

    Liked by 1 person

  2. મિત્રો,
    રાઓલ બાપુના ઊંડા અભ્યાસના ફળરુપે આપણને વિજ્ઞાનનું જ્ઞાન મળતું રહે છે. હવે આ જ્ઞાનને કુટુંબો સુઘી પહોંચાડવાનું કર્મ થવું જોઇઅે. ભારત અને ભારતીયોનું મોટા મગજનું નહિ વાપરવું…કેટલાં પ્રશ્નો ઉભા કરે છે તે તેમણે સમજાવ્યું.
    ખૂબ આનંદ થયો.
    બાપુ ને હાર્દિક અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. ખુબ સરસ વિડીયો એનીમલ મગજ અને મોટા મગજ વિશે ખુબ છણાવટથી વાત કરી. આપણા દેશમાં આવી અંધશ્રધ્ધા વધારે દેખાય છે એમા વળી નવા માતા ઢબુડીમાતા આવ્યા..વિડીયો માટે આભાર

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s