ભુત : (ભાગ–2)

કાચની બંધ પેટીમાંથી શું આત્મા બહાર આવી હતી? મૃત્યુ પામેલ વ્યક્તી સાથે પ્રસીદ્ધ પ્રયોગ વીશે શું? ભુતગ્રસ્ત વ્યક્તી અજાણી ભાષામાં કેવી રીતે બોલે છે? ભુતગ્રસ્ત વ્યક્તીમાં રાક્ષસી તાકાત કેવી રીતે આવે છે? આ બધા પ્રશ્રોના જવાબ ‘અખીલ ભારતીય અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી’ના સ્થાપક પ્રૉ. શ્યામ માનવના વ્યાખ્યાનમાંથી મેળવીશું…

www.youtube.com પર તા. 23, સપ્બટેમ્બર, 2018ના રોજ પ્રગટ થયેલ એમનો વીડીયોમાંથી.. પ્રૉ. શ્યામ માનવના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 15–04–2019

 

 

 

4 Comments

 1. This is very nice and detailed review and analysis of the popular subject. But this is also very long, about 2.5 hrs and people don’t have that much time to seat in front of computer or pad. Even if you print to read at leisure, it will almost amount too close to 100 pages. Too long and that’s the drawback! Sorry.

  Liked by 1 person

 2. ખૂબ સરસ વિડિઓ છે.એગ્રીકલ્ચર ના વિદ્યાર્થીઓ ની વાત માંથી સરસ માહિતી મળી. જડ ચેતન મેટર એનરજી ના વિષય માં સરસ માહિતી મળી.પ્રશ્નોત્તર માં મન વિશે સવાલ પૂછ્યો તેના જવાબ થી મન વિશે ઘણું જાણવા મળ્યુ. કોઈ પણ માણસે આતમાં પુનર્જન્મ ભૂત વગેરે સવાલો ના જવાબ મેળવવા હોય તો આ વિડિઓ અવશ્ય જોવો જોઈએ મેં whatsapp પર મિત્રો ને લિંક શેર કરી મને થયું કે બધા લોકો એ આ માહિતી જાણવી જ જોઈએ આપના કાર્ય બદલ ખુબ ખુબ ધન્યવાદ

  Liked by 1 person

 3. વિડિઓ ખરેખર લાંબો છે પણ મિત્રો ને વિનંતી કે એકજ વાર માં આખો વિડિઓ જોવા time ના હોય તો કટકે કટકે જોઈ શકાય આવી માહિતી કોઈ સંકલન કરી સામે થી નહીં આપે અને આ બધું જાણવું માનવ જીવન માં ઘણું જરૂરી છે કારણ કે એ હજારો વર્ષ થી માનવજાત ના પાયા ના પ્રશ્નો રહ્યા છે સદીઓથી રહેલી જિજ્ઞાસા છે

  Liked by 1 person

 4. ખુબ સરસ માહિતી કેટલાક સવાલો ના જવાબ એક વિડિઓ માં આટલી આશાનીથી મળી જશે એ કલ્પના જ નહોતી. આટલા સંશોધન કરી ને અમારી સામે આટલી બધી માહિતી પીરસવા માટે આપનો ખુબ ખુબ આભાર

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s