Author: ગોવીન્દ મારુ
નામ : ગોવીન્દ મારુ
જીવનમંત્ર : વૈજ્ઞાનીક અને માનવીય અભીગમ તેમજ એક જ ‘ઈ અને ઉ’ (ઉંઝા જોડણી) નો પ્રચાર પ્રસાર કરવો, ધર્મ, ધ્યાન, યોગ, અધ્યાત્મ જેવા વીષયો સીવાયના માનવજીવનને ખોટી પરમ્પરા, નીરર્થક કર્મકાંડોમાંથી મુક્તી અપાવનારા કે સમાજને ભરડો દઈને વ્યાપેલી અંધશ્રદ્ધામાંથી છુટકારો અપાવનારા રેશનલ વીચારધારાને વરેલા લેખ/ચર્ચાપત્રોની રૅશનલ વાચનયાત્રા તેમજ સામાજીક પ્રવૃત્તી.
ગૌરવ : ‘સત્યશોધક સભા’, સુરતે તા. 17 માર્ચ, 2019ના રોજ રૅશનાલીઝમના ક્ષેત્રે વીશીષ્ટ કામગીરી કરવા બદલ ‘અભીવ્યક્તી’ બ્લૉગના સમ્પાદકને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ એવોર્ડથી આભુષીત કર્યા.
વ્યસાય : પેન્શનર (નીવૃત્ત હેડ ક્લાર્ક, નવસારી કૃષી યુનીવર્સીટી, નવસારી)
બ્લોગ : https://govindmaru.com/2013/annual-report/
સંપર્ક : govindmaru@gmail.com