‘સત્યશોધક સભા’, સુરતે તા. 17 માર્ચ, 2019ના રોજ
રૅશનાલીઝમના ક્ષેત્રે વીશીષ્ટ કામગીરી કરવા બદલ
‘અભીવ્યક્તી’ બ્લૉગના સમ્પાદકને
‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ એવોર્ડથી આભુષીત કર્યા.
[(ડાબેથી) પ્રા. સુર્યકાન્ત શાહ, ડૉ. બી.એ. પરીખ, સીદ્ધાર્થ દેગામી,
રમેશ સવાણી (IPS), ગોવીન્દ મારુ, હરીભાઈ કથીરીઆ, અને પ્રેમ સુમેસરા]
[(ડાબેથી) રમેશ સવાણી (IPS), સીદ્ધાર્થ દેગામી, ગોવીન્દ મારુ,
મણી મારુ અને હરીભાઈ કથીરીઆ]
(પ્રેક્ષાગારમાં રૅશનાલીસ્ટો અને ગોવીન્દ મારુનું મીત્રવૃન્દ)
(પ્રેક્ષાગારમાં ભગીનીઓ)
ધોળકીયા ફાઉન્ડેશન સંચાલીત ‘હરીકૃષ્ણ કોમ્યુનીટી સેન્ટર’, સુરત દ્વારા તા. 19 માર્ચ, 2018ના રોજ રૅશનલ લેખો અને ‘ઈ.બુક્સ’ના ક્ષેત્રે વીશીષ્ટ કામગીરી કરવા બદલ એવોર્ડ એનાયત કર્યો.