‘અંગદાન’ના છ કીસ્સા

મીનાબહેને લોકોની દીવાળી સુધારી મેઘવાળ સમાજના 44 વર્ષના મીનાબહેન સોંદરવાને ડૉક્ટરોએ બ્રેઈન–ડેડ જાહેર કરતાં, તેમના પતી ભાણજીભાઈ સોંદરવાએ મીનાબહેનનાં હાર્ટ, લીવર, કીડની, આંખો અને સ્કીન ડોનેટ કરીને માનવતાનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત…

જીવનદાન (Donate Life)

જીવનદાન (Donate Life) લોકોને જીવવા યોગ્ય અને બહેતર વીશ્વ બનાવવાના દૃઢ નીર્ધાર સાથે ડીસેમ્બર 4, 2014ના રોજ સુરતમાં ‘ડોનેટ લાઈફ’ની સ્થાપના કરવામાં આવી છે. આ બીન નફાકારક સ્વૈચ્છીક સંસ્થાના મુખ્ય…

દીકરીએ ‘મા’ને આપ્યું જીવનદાન

વર્ષાબહેન અને તન્વી મહેતા દીકરીએ ‘મા’ને આપ્યું જીવનદાન –જીગીષા જૈન ‘મા’ બાળકને જન્મ આપતી હોય છે, તેનું પાલનપોષણ કરતી હોય છે, પોતાની મમતાથી તેનું સીંચન કરતી હોય છે. ‘મા’ની આ…

‘અંગદાન’ના ચાર સાચા કીસ્સા

કીડનીદાન મહાદાન – અલ્પા નીર્મલ જીતુ અને રક્ષા શાહ પત્નીની કીડની સાથે એક જ ટકો મૅચ થતી હોવા છતાં પત્નીને ધરાર પોતાની એક કીડની ડોનેટ કર્યા પછીયે નૉર્મલ અને હેલ્ધી…

દીલ દે કે દેખો

દીલ દે કે દેખો –જીગીષા જૈન અહીં કોઈ વ્યક્તી પર દીલ વારી જવાની વાત નથી; પરન્તુ કોઈ વ્યક્તીને દીલ દાનમાં આપી તેને નવજીવન બક્ષવાની વાત છે. 1994માં ભારતમાં પહેલું હાર્ટ…

ઈસ્લામ અનુસાર અવયવોનું દાન

–કાસીમ અબ્બાસ આ જગતમાં સમાજમાં અતી મહત્ત્વના સભ્ય તરીકે રહેતો માનવી પોતાનું ટુંકું જગતજીવન વીતાવ્યા પછી તેનો એક નક્કી કરેલો ચોક્કસ સમયનો ગાળો પુર્ણ કર્યા પછી આ પામર જગતમાંથી વીદાય…

અંગદાનનો નીર્ણય લેવો કેટલો અઘરો?

–જીગીષા જૈન ‘‘સ્વજનનાં પાછા આવવાની પાંગળી આશા, ડૉક્ટર્સ પરનો અવીશ્વાસ અને જાતજાતની આશંકાઓમાં ઘેરાયેલો પરીવાર, પોતાનું દુ:ખ ભુલી, બીજાને નવજીવન બક્ષવા માટે અંગદાનનો નીર્ણય લે છે. આ નીર્ણય બીલકુલ સહેલો…

‘અંગદાનથી નવજીવન’

‘અંગદાનથી નવજીવન’ –ગોવીન્દ મારુ રોનાલ્ડ લીનાએ પોતાના ભાઈને બચાવવા સન 1954માં સૌ પ્રથમ કીડનીનું દાન કર્યું હતું. ત્યારે ડૉ. જોસેફ મુરે અને તેમની ટીમે સૌ પ્રથમ કીડનીનું સફળ પ્રત્યારોપણ કર્યું…