(33) સાપની ઉપયોગીતા અને (34) દરીયાના સાપ

સાપનાં સાચા અસ્તીત્વથી આપણે ઘણી બધી રીતે અજાણ છીએ. સાપની સાચી ઉપયોગીતા આપણે જાણતા નથી. જેથી સાપની ઉપયોગીતા અને દરીયાઈ સાપના પ્રકારો, તેની જીવની અને તેના વીષની ઘાતકતા અંગે આજે…

(31) સાપ અંગે જાગૃત્તી અને (32) સાપ સંરક્ષણ

આપણે સહુ જાણીએ છીએ કે કોઈ પણ પર્યાવરણીય શીક્ષણની પ્રવૃત્તીનો છેવટનો હેતુ, પર્યાવરણ અને સંરક્ષણ અંગે નક્કર કાર્ય થાય તે માટે જાગૃતી આણવાનો હોય છે. સાપ અંગે જાગૃત્તી અને તેના…

(29) સાપ જેવા દેખાતા અન્ય જીવ અને (30) સાપ પકડવા વીશે

સાપની જેમ જ કોઈ પણ બાહ્ય અંગ ન ધરાવતાં હોય એવા કેટલાંક જીવ પૃથ્વી ઉપર હયાત છે. તે જીવ અંગે તેમ જ સાપ પકડવા વીશે કેટલાક નીતી–નીયમો અને કેટલીક મહત્વની…

વીષ પ્રતીરોધક રસી

28 વીષ પ્રતીરોધક રસી –અજય દેસાઈ સાપદંશના દરદીને દવાખાનામાં દાખલ કર્યા બાદ તેની સારવાર શરુ થાય છે, ત્યારે સહુ પ્રથમ વીષ પ્રતીરોધક રસીની આવશ્યકતા ઉભી થાય છે. હવે તો એ…

સાપદંશની ધનીષ્ઠ સારવાર (ભાગ : 2)

સાપદંશ થયેલ દરદીને બચાવવાનો શ્રેષ્ઠ ઈલાજ ‘વીષ પ્રતીરોધક રસી’ છે. વીષ પ્રતીરોધક દ્રવ્યની માત્રા, તેનો અખતરો, તેની આડઅસરો, તેના રીએક્શન/પ્રત્યાઘાતી અસરો વીશે આજે જાણકારી મેળવીએ... Continue reading "સાપદંશની ધનીષ્ઠ સારવાર…

સાપદંશની ધનીષ્ઠ સારવાર

સાપદંશ થતાં ઝેર ઉતારનાર લોકો કે ભુવા, બડવાઓ પાસે દરદીને લઈ જવામાં સમય ન બગાડવો. દરદીને વીષપ્રતીરોધક રસી ઉપલબ્ધ હોય તેવા દવાખાનામાં તાત્કાલીક દાખલ કરી, ધનીષ્ઠ સારવાર કરાવવી હીતાવહ છે.…

સાપદંશની પ્રાથમીક સારવાર

સાપદંશના કીસ્સામાં દવાખાને પહોંચવામાં વીલમ્બ થાય તેમ હોય ત્યારે દરદીને સ્થળ ઉપર પ્રાથમીક સારવાર આપવા અંગે ધ્યાનમાં રાખવાના અને અનુસરવાના મુદ્દાઓ પ્રસ્તુત છે... Continue reading "સાપદંશની પ્રાથમીક સારવાર"

સાપદંશથી બચવાના ઉપાયો

ખાસ કરીને ગ્રામ્ય વીસ્તારમાં રહેતા લોકો અને જંગલની શીબીરોમાં ભાગ લેનાર શીબીરાર્થીઓ માટે સાપદંશથી બચવાના ઉપાયો પ્રસ્તુત છે. Continue reading "સાપદંશથી બચવાના ઉપાયો"