તરકટી અને બનાવટી – ઠગવીદ્યા ભરેલી આગાહી!

વઢવાણમાં બેઠાબેઠા દીલ્હીના વડાપ્રધાનના પુત્રના અવસાનની આગાહી કરી શકે છે તે પશુપાલક યુવાનના ખુનની વાત કરવા વખતે નમાલો, બીચારો અને બાપડો બની જાય, એનાથી વધુ મોટી કરુણતા પાઠક માટે બીજી…

સૌથી પહેલો માણસ કોઈ જાતી સાથે જન્મેલો?

શું કોઈ વીચીત્ર કે વીકૃત માણસના ભેજાની કમાલે માણસને ઉંચ–નીચના વાડામાં ગોઠવ્યો હશે? શું વગર વીચારે કેટલાક લોકોએ આભડછેટને ધર્મ સાથે જોડ્યું? શું ધર્મ સાથે કોઈ ચીજ જોડાય પછી માણસ…

વીવેકશક્તી, અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનું ચાલકબળ છે

અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય એટલે શું? અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યની આડે કોણ આવે છે? અને તેઓ અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યને નીયંત્રીત કરવા માટે શું કરે છે? Continue reading "વીવેકશક્તી, અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનું ચાલકબળ છે"

અન્ધશ્રદ્ધા નીર્મુલન માટે ‘દોણી’નો પ્રયોગ

આજના આધુનીક સમયમાં અસંગત હોવા છતાં કહેવાતી પરમ્પરાઓ અને અન્ધ માન્યતાઓએ આપણા સમાજજીવને ‘ચલી આતી હે’ના નાતે નીભાવી રહ્યા છીએ? શું પરમ્પરાના નામે આપણે સગવડીયા થઈ ગયા છીએ? શું નૈતીક…

આંબેડકરના સન્માન, આંબેડકરના અવમાન

ડૉ. બાબાસાહેબ આંબેડકર એટલે શું પુતળાં, સ્મારકો, છબીઓ, જય ભીમના નારા અને નવા જમાનાની 'ભીમ (BHARAT INTERFACE FOR MONEY) એપ' છે? શું રાજકીય પક્ષો અને બહુમતી બહુજન સમાજ બાબાસાહેબના વૈચારીક…

નીર્ભીકપત્રકારત્વ, ક્યાં શોધવા જઈશું?

‘પત્રકારની કલમ તો તેજાબમાં ઝબોળેલી જ હોવી જોઈએ. જો તમે એવું ના લખી શકો તો કરીયાણાની દુકાન ખોલીને બેસી જવું જોઈએ!’ ફ્રીડમ ઑફ સ્પીચ ઍન્ડ એક્સપ્રેશનના સીદ્ધાંત પર બે ઝુંઝાર…

પ્રાણીઓ વચ્ચે માનવ પ્રાણી

આપણે ગમે તેટલી ફીલોસોફી ફાડીએ પણ સુખદુઃખની લાગણીઓ ઉપર કાબુ કરી શકતા નથી. દરેક જણ મૅમલ બ્રેઈન ધરાવે છે અને દરેક જણ હૅપી કેમીકલ્સનો સ્ત્રાવ વધે તેમ ઈચ્છતા જ હોય…

ખળભળતી નદીઓ થઈ વહીશું

‘સાત પગલાં આકાશમાં’ કે ‘સળગતી હવાઓ’ કે ‘બત્રીસ પુતળીની વેદના’ને તે વળી સાહીત્ય કહેવાય?” નારીવાદી, ઉગ્રવાદી’ રચનામાં ‘સૌન્દર્ય’ હોય? એમ કહી સમાજનાં અને સાહીત્યનાં સ્થાપીતહીતોએ સીધી યા આડકતરી રીતે આવા…

ધર્મોનો આતંકવાદ : માનવતાનો મહાદુશ્મન

મોટાભાગના ધર્મોના અનુયાયીઓમાં પરધર્મો પ્રત્યે ઓછેવત્તે અંશે ધૃણાભાવ છે. આપણા ધર્મોનો આતંકવાદ માનવતાનો મહાદુશ્મન છે; છતાં આપણે દુનીયાભરમાં ઢોલ પીટતા રહીએ છીએ. હવે તો આંખ પરથી પડદો હટાવીએ. Continue reading…

ઠાકોરજીનથી થાવું ઘડવૈયા મારે

શું સંતવાણીના નામે કથાકાર બાવાઓ આપણને ‘ભક્તીરસ’ના નશામાં ડુબાવી દે છે? શું આપણે જગતના ચૌટામાં વધુમાં વધુ કામચોર, દંભી, ઈર્ષ્યાખોર અને સ્વાર્થી છીએ? શું પપુધધુઓ વગર મહેનતે સમાજનું લોહી ચુસતાં…