પાખંડી પ્રપંચ  : કવીયોદ્ધો અખો

વૈષ્ણવધર્મને અધર્મી કર્મકાંડમાંથી બહાર કાઢીને સાત્ત્વીક ધર્મરીતીઓ પ્રત્યે વાળવા માટે જીંદગીભર લડતા રહેલ અખાના સેંકડોમાંના થોડા છપ્પાને માણીએ... Continue reading "પાખંડી પ્રપંચ  : કવીયોદ્ધો અખો"

ભારતની પ્રથમ શીક્ષીકાઓ : સાવીત્રીબાઈ ફુલે અને ફાતીમા શેખ

સાવીત્રીબાઈ ફુલે અને તેમના પતી જ્યોતીબા ફુલેએ તત્કાલીન સમાજ વ્યવસ્થાને પાયામાંથી ધ્રુજાવવાનું કામ કર્યું. ફુલે દમ્પતી પુનામાં છોકરીઓ માટેની શાળાની સ્થાપના કરી શકી તેમાં ફાતીમા શેખનો મોટો ફાળો હતો. આ…

શું દુનીયાના ધર્મોએ નૈતીકતાને ગેરકાયદેસર રીતે કબજે (હાઈજેક) કરી લીધી છે?

ધર્મને નાગરીકની અંગત નૈતીક માન્યતા સાથે સમ્બન્ધ હોવો જોઈએ? સાચો નૈતીકવાદી કોઈ પણ અલૌકીક પરીબળોમાં શ્રદ્ધા ધરાવે? તે પોતાનાથી જુદો મત કે આસ્થા રાખનાર પ્રત્યે અસહીષ્ણુ કે હીંસક બને? Continue…

‘સર્પદંશ’ ઈ.બુક

ગ્રામ સેવા ખારેલ હૉસ્પીટલમાં સર્પદંશની આધુનીક સારવાર રાહતદરે આપવામાં આવે છે. આ અનુભવને આધારે લોકજાગૃતી માટે રંગીન ચીત્રોવાળી ‘સર્પદંશ’ પુસ્તીકાની બીજી આવૃત્તી બહાર પાડવામાં આવી છે. આ ઈ.બુકની લીન્ક અને…

જડતા અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય

આપણા બાળકમાં માનસીક વીકાસ અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યની ક્ષમતા શા માટે નથી? આપણા યુવાવર્ગને શેમાં પ્રયત્નપુર્વક જોતરવામાં આવે છે? અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ઉપર નીયન્ત્રણો મુકવાથી કોનો વીકાસ અવરોધાય છે? Continue reading "જડતા…

આધુનીક મહર્ષી : પ્રા. રમણભાઈ પાઠક ‘વાચસ્પતી’

પ્રા. રમણભાઈ પાઠકની લેખન–પ્રવૃત્તીમાં રુપીયો ગૌણ; રૅશનાલીઝમનો પ્રચાર જ મુખ્ય બાબત રહી છે. 19મી સદીમાં સુરતને નર્મદની જેટલી જરુર હતી, એટલી જ 20મી સદીમાં ગુજરાતને રમણભાઈ પાઠકની જરુર હતી, અને આજે પણ છે!…

મને છોકરી પાટુ મારે છે

દેશમાં હજારો–લાખોની સંખ્યામાં થતાં બાળલગ્નોને અટકાવવા માટે કાયદાઓ હોવા છતાં પોલીસ, નેતાઓ, સામાજીક સંસ્થાઓ અને સરકાર શું કરી રહી છે? બાળલગ્નો સાથે વસતીવધારો, સ્વાસ્થ્ય અને વધતી ગરીબીને શું સ્નાનસુતકનો સમ્બન્ધ…

ગુપ્તતા ભુલોને પોષણ આપે છે

સરકારી ‘ગુપ્તતા’એ મુળભુત રીતે નોકરશાહીની ભુલોને ચાલુ રહેવા દેવા માટે છે. લોકશાહીમાં ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવો હોય તો દેશના વહીવટ અંગે સાચી હકીકતો જાણવાનો લોકોને હક છે. Continue reading "ગુપ્તતા ભુલોને…

તરકટી અને બનાવટી – ઠગવીદ્યા ભરેલી આગાહી!

વઢવાણમાં બેઠાબેઠા દીલ્હીના વડાપ્રધાનના પુત્રના અવસાનની આગાહી કરી શકે છે તે પશુપાલક યુવાનના ખુનની વાત કરવા વખતે નમાલો, બીચારો અને બાપડો બની જાય, એનાથી વધુ મોટી કરુણતા પાઠક માટે બીજી…