સ્ત્રીએ ‘અસત’ પર વીજય મેળવ્યો છે ?

–કામીની સંઘવી આપણી ભારતીય પરમ્પરા પ્રમાણે આ વખતે પણ દશેરા ઉજવાયો. ક્યાંક રામલીલા ભજવાઈ. કશેક રામ–લક્ષ્મણ–સીતાની રથયાત્રાઓ નીકળી. ઠેર ઠેર રાવણનાં પુતળાંનું દહન થયું. દશેરાની સ્પેશીયલ એડીશન પણ ન્યુઝપેપર્સ–મેગેઝીન્સે છાપી.…

સ્ત્રી જ અન્ધશ્રદ્ધાની વાહક અને ચાહક ?

–કામીની સંઘવી હમણાં એક સમાચાર વાંચ્યા. સુરતના એક સ્મશાનગૃહમાં બહેનોએ એક ધર્મગુરુની દોરવણી હેઠળ સત્સંગ કરીને, સ્ત્રીઓથી સ્મશાન ન જવાય તેવી પરમ્પરા કે રુઢીને ખોટી ઠેરવી. સારી રીતે બે–ચાર કલાક…

જીવો અને જીવવા દો કીતની હકીકત, કીતના ફસાના ?

–કામીની સંધવી ધર્મ એટલે શું ? સંસ્કૃત શબ્દ ધ્રી તેનું મુળ છે, જેનો અર્થ થાય છે ‘ટેકો કે આધાર’ આપવો. પ્રેક્ટીકલ અર્થમાં જોઈએ તો ધર્મ એટલે પોતાની ફરજ નીભાવવી તે.…

યે કહાં આ ગયે હમ ?

–કામીની સંધવી કાલીદાસે આજથી સદીઓ પહેલાં ભારતીય લોકો માટે કહ્યું હતું, ‘ઉત્સવ પ્રીય જના:’ પણ આજના સમાજની ઉત્સવઘેલછા જોઈને કહેવાનું મન થાય કે આપણે ‘ઉત્સવપ્રીય જના:’ને બદલે ‘કોલાહલપ્રીય જના:’(ઘોંઘાટ જેને…