મને પીકનીકમાં આવવાનું બહું મન છે ટીચર; પણ…

જે બાળકો છ એક વર્ષની વય સુધીમાં પેશાબ એકઠો કરનારી કોથળી ઉપર સમ્પુર્ણ કન્ટ્રોલ નથી કરી શકતા તેવા બાળકો મનોચીકીત્સકની સારવાર દ્વારા સારા થઈ શકે છે. Continue reading "મને પીકનીકમાં…

‘દેખીયે! અગર જરા ભી દેર હો જાયેગી તો મૈં મર જાઉંગા!’

અત્યન્ત મુંઝારો, શ્વાસોચ્છવાસમાં અવરોધ, ધબકારા, પરસેવો તથા હમણાં મરી જવાશે એવા ભય–ચીંતાના, ગભરામણના ઍટેક આવે છે? પા–અડધો કલાકમાં એ જ દરદી આપોઆપ સારા થઈ જાય છે?  Continue reading "‘દેખીયે! અગર જરા…

તોફાની, જીદ્દી બાળકો શૈક્ષણીક સજ્જતા કેળવી શકે?

ચાલુ ક્લાસે ઉભા થઈને બુમ પાડવાનું, ભાગી જવાનું, મોટેથી વાતો કરવાનું, નાનીનાની વાતોમાં ગુસ્સે થઈ જવાનું, બીજાનો નાસ્તો ખાઈ જવાનું,  ભણવામાં જરા પણ ધ્યાન ચોટતું ન હોય તેવા બાળકને સુધારવા…

દોસ્ત! જીવનનું મૃત્યુ સાથેનું આ પણ એક યુદ્ધ જ છે

નાની ઉમ્મરે મા–બાપની રીતભાતને કારણે તે વ્યક્તીના મનના એક મહત્ત્વના ભાગનું નીર્માણ કઈ રીતે થાય છે, તેની છણાવટ કરતી અને દેખીતી રીતે નાટકીય લાગતી ‘અનોખી સીંહા’ની અનોખી વાર્તા પ્રસ્તુત છે...…

મીરાંબહેનને દર નવરાત્રીમાં ખરેખર ‘માતા’ આવતાં?

સુરતના મીરાંબહેનને દર નવરાત્રીમાં રોજ રાત્રે અચુક ‘માતા’ આવતાં. દર વર્ષે સેંકડો માણસો આ ‘માતા’ના દર્શને જતા હતા. મીરાંબહેનનો આ કીસ્સો, સંશોધનની વીગતો અને તારણો તથા આવા માનસીક રોગોને દુર…

પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઑર્ડર

1959માં સેન્ટ લુઈને છીન્નભીન્ન કરી નાખનાર ‘ટોર્નેડો’ પછી ઘણી વ્યક્તીઓ એ આઘાત જીરવી ન શકતા ‘પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઑર્ડર’ (પી.ટી.એસ.ડી.)નો ભોગ બની હતી. એ જ પ્રમાણે ઈ.સ. 1991માં ‘ગલ્ફ વૉર’નો…

અસ્થમા અઘરી વસ્તુ છે, મન એથીય વધુ અઘરું છે

શ્વાસનળીઓના સંકોચનથી ‘અસ્થમા’ નામનો રોગ થાય છે; પરન્તુ ક્યારેક મનની સમસ્યાઓ પણ આ રોગને વધારે જટીલ બનાવવામાં જવાબદાર હોય છે. આવો, આ ‘અસ્થમા’ – ‘સાઈકોસોમેટીક’ રોગ વીશેની સાચી માહીતી મેળવીએ.. Continue reading "અસ્થમા…

બહુમાળી મકાન શાને લીધે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું?

‘પાયરોમેનીયા’ના દર્દીઓને તીવ્ર, અદમ્ય આકર્ષણ શાનું હોય છે? તેઓ કોને ખુબ રસપુર્વક નીહાળતા હોય છે? આવા જ બીજા વીચીત્ર માનસીક રોગોની મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી આ લેખમાં પ્રસ્તુત છે...…

હવે હું ‘મારીયા શારાપોવા’ને બદલે ‘રોજર ફેડરર’નો મુકાબલો કરીશ

પોતાનું શરીર સ્ત્રીનું હોવા છતાં પોતે પુરુષ છે અથવા એથી ઉંધું માનવા માટે તે વ્યક્તીનો ઉછેર, ઘડતર તથા જનીનો ફાળો મહત્ત્વનો છે. પુરુષ બનવા માટે ‘સેક્સ રીએસાઈનમેન્ટ સર્જરી’ કરાવનાર આંતરરાષ્ટ્રીય…

ડીલીવરી પછીનું ગાંડપણ

સ્ત્રીના શરીરમાં થતાં શારીરીક ફેરફારોને લીધે તેના મનોજગતમાં ઉથલપાથલ મચી જતી હોય છે. તેવો જ એક સમયગાળો છે પ્રસુતી પછીનો. પ્રસુતી પછી થતાં અનેક પ્રકારના માનસીક રોગોમાંનો એક રોગ ‘પોસ્ટ…