ચીલ્મીયા- Blood Pheasant

‘ચીલ્મીયા’ પુર્વી હીમાલયના બરફવાળા પ્રદેશનું પક્ષી છે. તે સિક્કિમ રાજ્યનું રાજ્યપક્ષી છે. સીક્કીમમાં આ પક્ષીને સેમો, સુમોંગ ફો કે સમાનના નામથી ઓળખવામાં આવે છે. ‘ચીલ્મીયા’ તેતર પરિવારનું તેની પ્રજાતિનું એકમાત્ર…

કાળો તેતર – Black francolin

કાળો તેતર ઘાટા રંગનું મધ્યમ આકારનું અને શીકારનો ભોગ બનનારું પક્ષી છે. માદા નર કરતાં નાની હોય છે. એટલે બન્નેને ખુબ સરળતાથી ઓળખી શકાય છે. નર અને માદામાં ખભા ઉપરનાં…

રાજ ધનેશ – Great Hornbill

રાજ ધનેશ અરુણાચલ પ્રદેશ અને કેરલનું રાજ્ય પક્ષી છે. તે ભારતમાં મળી આવતા તમામ ધનેશમાં સૌથી મોટો છે. તે જંગલી પક્ષી છે અને વૃક્ષવાસી છે. તે ઉંચા વૃક્ષોની ડાળીઓ ઉપર…

કાળી કાંકણસાર

કાળી કાંકણસારને ગુજરાતમાં કાંકરોલી અથવા કાંકણ પણ કહે છે, જ્યારે કચ્છમાં તેને રણકાગડાના નામથી ઓળખવામાં આવે છે. તે સામાન્ય રીતે બગલા જેવું હોય છે પણ તેના રહેઠાણો અને વર્તણુંકમાં વીવીધતા…

સોનેરી ગરુડ (ધોળવો)

સોનેરી ગરુડ મોટું શીકારી પક્ષી છે. તેના ભારે પીંછાવાળા પગના લીધે તેને ‘બુટેડ ઈંગલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે ત્યાં સામાન્ય રુપે દેખાતું ગરુડ સમડી જેવડા કદનું પણ [….......…….]…

વગડાઉ ટીટોડી- vanellus malabaricus

ટીટોડી દરીવાસમ વર્ગનું જાણીતું સ્થાયી અધિવાસી પંખી છે. ટીટોડીના ઘણા પ્રકાર છે પરન્તુ મુખ્યત્વે ત્રણ પ્રકારની ટીટોડી આપણે ત્યાં વિશેષ જોવા મળે છે. 1. સામાન્ય ટીટોડી (Red - Watted Lapwing),…

નાનો મકડીખોર Arachnothera longirostra

નાનો મકડીખોર પક્ષીનાં નર અને માદા સમાન હોય છે; પરન્તુ માદાનો દેખાવ નર કરતાં થોડોક નીસ્તેજ હોય છે. તેનું માથું નાનું અને ગરદન પાતળી હોય છે. તેમના પગ પાતળા અને…

ચોટીવાળા કોશી- Dicrurus hottentottus

ચોટીવાળા કોશીને ચળકતો કોશી પણ કહેવામાં આવે છે. કાબર જેવડું દેખાતું આ પક્ષી ચળક્તું વાદળી પડતું કાળું જાણે કે શરીરે આભલા કે તારા–ટપકીઓ ચોડી હોય એવો દેખાવ ધરાવે છે. તેની…

સુહાગણ (લાજના)-Malabar Trogon

સુહાગણ પક્ષીઓ જંગલી પક્ષીઓ તરીકે ઓળખાય છે. તેઓ ચટક રંગોવાળાં, ટુંકી ડોકવાળા અને મધ્યમ કદના પક્ષીઓ છે. તેમની પુંછડી લાંબી હોય છે પરન્તુ પીંછા નાના વર્તુળાકારના હોય છે. તેઓ એકલા…

રાજબાજ – Northern goshawk

પંજાબ રાજ્યનું રાજ્યપક્ષી ‘રાજબાજ’ એક શાનદાર સાહસીક શીકારી પક્ષી છે. રાજબાજ તમામ પ્રકારના બાજ પક્ષીઓમાં સોથી વધારે ખુંખાર અને આક્રમક સ્વભાવના હોય છે. તેથી તેને બાજના સરદાર કહેવામાં આવે છે.…